gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારીઓને 5,000 કરોડનો ફટકો | Indian traders suffer a blow of 5000 crores …

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in INDIA
0 0
0
ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારીઓને 5,000 કરોડનો ફટકો | Indian traders suffer a blow of 5000 crores …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતીયો મોંઘવારીનો માર સહન કરવા તૈયાર રહે

– ખાડી યુદ્ધના લીધે ભારતમાં સોય, ડ્રાઇફુટ, દવાઓ, પેકેજિંગ મટીરિયલ, તબીબી સાધનો બધુ જ મોંઘુ થશે

નવી દિલ્હી : ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારોને લગભગ પાંચ હજાર કરોડ રુપિયાનો ફટકો પડશે. ડ સોય, ડ્રાયફ્રુટ, દવાઓ, પેકેજિંગ મટીરિયલ બધુ જ મોંઘુ થશે. તેની સાથે ભારતના નાના વેપારીઓને પાંચ હજાર કરોડનો ફટકો પડશે તેમ માનવામાં આવે છે. આ યુદ્ધના કારણે લગભગ દરેક વસ્તુના ભાવમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો છે અને યુદ્ધના મારની અસર દરેક ભારતીયને અનુભવાશે. 

ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધની અસર હવે ભારતના દવા બજાર પર પણ દેખાવવા લાગી છે. કાચા માલના ભાવમાં તેજી આવતા તાવ અને પેઇનકિલરથી લઈને સર્જિકલ પ્રોડક્ટ્સ સુદ્ધા મોંઘુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ દવા અને સર્જિકલ આઇટેમ્સના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થઈ શકે છે.

દવાઓના ઉત્પાદક અને નિકાસકાર લક્ષ્ય ખન્ના બતાવે છે કે જરૂરી કાચો માલ, જેવા કે રાસાયણિક ઉપકરણો, પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમના ભાવમાં તાજેતરમાં વધારો થયો છે. તેની સીધી અસર દવા કંપનીના ખર્ચ પર પડી રહી છે.

વાસ્તવમાં ટેબ્લેટ અને સીરપના ઉત્પાદનની સાથે-સાથે તેના પેકેજિંગમાં પણ પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. કિંમતો વધવાથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. તેની અસર દવાની કિંમતો પર દેખાવવા લાગી છે.

સામાન્ય લોકોના ઉપયોગમાં લેવાતી દવામાં સામેલ પેરાસિટામોલના કાચા માલની કિંમતમાં ૪૭ ટકા વધારો થયો છે. દર્દનિવારક ડાઇક્લોફેનાકમાં ૫૪ ટકા અને ડાઇક્લાફેનાક પોટેશિયમના ભાવમાં ૩૩ ટકા વધારો થયો છે. બીજી બાજુએ એન્ટિબાયોટિક્સ પણ બચ્યા નથી. 

અમોક્સિલિન ટ્રાઇહાઇડ્રેટની કિંમત ૪૫ ટકા અને સિપ્રોફ્લોક્સાસિનના ભાવમાં લગભગ ૬૨ ટકા વધારો થયો છે. અન્ય એક વેપારીએ પણ જણાવ્યું હતું કે દવાઓની સાથે-સાથે સર્જિકલ પ્રોડક્ટ્સના ભાવમાં પણ વધારો થઈ શકે છે. કાચામાલથી લઈને દવાઓ સુદ્ધાનો પેકેજિંગ ખર્ચ વધી ગયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
ભારત સાયબર ઠગોનું બીજું સૌથી મોટું ટાર્ગેટ : મેટાના રિપોર્ટમાં ઘટસ્ફોટ | India is the second biggest…

ભારત સાયબર ઠગોનું બીજું સૌથી મોટું ટાર્ગેટ : મેટાના રિપોર્ટમાં ઘટસ્ફોટ | India is the second biggest...

હવામાનની બદલાતી રુખ ભરઉનાળે વાવાઝોડાં સાથે વરસાદ, હિમવર્ષા | Changing weather patterns: Rain snowfal…

હવામાનની બદલાતી રુખ ભરઉનાળે વાવાઝોડાં સાથે વરસાદ, હિમવર્ષા | Changing weather patterns: Rain snowfal...

નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૭.૨ ટકા વધીને રૃ. ૨૨.૮ લાખ કરોડ | net direct tax collection till 17 march…

નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૭.૨ ટકા વધીને રૃ. ૨૨.૮ લાખ કરોડ | net direct tax collection till 17 march...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality’s budget of Rs 11301…

સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality’s budget of Rs 11301…

3 months ago
બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર, ગૃહ વિભાગે માંગ્યો રિપોર્ટ …

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર, ગૃહ વિભાગે માંગ્યો રિપોર્ટ …

2 months ago
અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા, બે મોટી દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત | Ankl…

અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા, બે મોટી દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત | Ankl…

9 months ago
અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre…

અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News