gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૭.૨ ટકા વધીને રૃ. ૨૨.૮ લાખ કરોડ | net direct tax collection till 17 march…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in INDIA
0 0
0
નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૭.૨ ટકા વધીને રૃ. ૨૨.૮ લાખ કરોડ | net direct tax collection till 17 march…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૧૯

ચાલુ નાણાકીય વર્ષમાં ૧૭ માર્ચ, ૨૦૨૬ સુધીમાં નેટ
ડાયરેક્ટ કલેક્શન ૭.૧૯ ટકા વધીને ૨૨.૮ લાખ કરોડ રૃપિયા થયું છે. આ વૃદ્ધિ  રિફંડની ધીમી ગતિ અને કંપની ટેક્સ કલેક્શનમાં
વધારાને કારણે થઇ છે.

સરકાર દ્વારા જારી કરવામાં આવલા નેટ ડાયરેક્ટ કલેક્શનમાં ૧૦.૯૧
લાખ કરોડ રૃપિયાનું નેટ કોર્પોરેટ ટેક્સ
,
રૃ. ૧૧.૩૨ લાખ કરોડ રૃપિયાનું નોન કોર્પોરેટ ટેક્સ અને રૃ. ૫૫,૭૧૭ કરોડ રૃપિયાનું
સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ (એસટીટી)નો સમાવેશ થાય છે.

આ સમયયગાળા દરમિયાન ટેક્સ રિફંડ જારી કરવામાં છ ટકાનો ઘટાડો
જોવા મળ્યો છે અને તે ૪.૩૪ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. આવકવેરા વિભાગના જણાવ્યા
અનુસાર એડવાન્સ ટેક્સ કલેક્શન ૬.૪ ટકા વધીને ૧૧.૩ લાખ કરોડ રૃપિયા રહ્યું છે.

રિફંડ એડજસ્ટ કર્યા પહેલા ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૭
માર્ચ સુધીમાં ૨૭.૧૫ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. ગત નાણાકીય વર્ષમાં આ રકમ ૨૫.૮૯
લાખ કરોડ રૃપિયા હતી. એટલે કે ચાલુ વર્ષમાં ગયા વર્ષની સરખામણીમાં ૪.૮૬ ટકાની
વૃદ્ધિ જોવા મળી છે.

ગ્રોસ કલેક્શનમાં કોર્પોરેટ ટેક્સ ૧૩.૪૭ લાખ કરોડ રૃપિયા
રહ્યું છે. જે એક વર્ષ અગાઉ ૧૨.૪૧ લાખ કરોડ રૃપિયા હતું. ગ્રોસ ટેક્સ કલેક્શનમાં
નોન કોર્પોરેટ ટેક્સ ૧૩.૧૧ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે એક વર્ષ અગાઉ ૧૨.૯૨ લાખ
કરોડ રૃપિયા રહ્યું હતું.

સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ (એસટીટી) ૫૫,૭૧૭ કરોડ રૃપિયા રહ્યું
છે. જે એક વર્ષ અગાઉ ૫૩
,૦૯૫ કરોડ
રૃપિયા હતું. રિફન્ડ ચૂકવ્યા પછી નેટ કોર્પોરેટ ટેક્સ  કલેક્શન ૧૦.૯૨ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે એક
વર્ષ અગાઉ ૯.૬૮ લાખ કરોડ રૃપિયા હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હળવદમાં કેનાલમાં ન્હાવા પડેલા 2 શ્રમિક યુવાનો ડૂબ્યા, શોધખોળ જારી | Two young laborers drowned while…

હળવદમાં કેનાલમાં ન્હાવા પડેલા 2 શ્રમિક યુવાનો ડૂબ્યા, શોધખોળ જારી | Two young laborers drowned while...

શહેરીજનોને 31 માર્ચ સુધીમાં બાકીનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ કરવા તાકીદ | Citiz…

શહેરીજનોને 31 માર્ચ સુધીમાં બાકીનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ કરવા તાકીદ | Citiz...

દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કરી વીઘે 80 હજારની વધુ આવક રળી | planting watermelons and melon…

દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કરી વીઘે 80 હજારની વધુ આવક રળી | planting watermelons and melon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉર્દુ શાયર બશીર બદ્રની અલવિદા 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા | Farewell to Urdu poet Bashir Badr h…

ઉર્દુ શાયર બશીર બદ્રની અલવિદા 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા | Farewell to Urdu poet Bashir Badr h…

4 months ago
આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી ‘ધર્મ ધ્વજા’, PM મોદી અને સાધુ-સંતો પણ થશે સામેલ

આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી ‘ધર્મ ધ્વજા’, PM મોદી અને સાધુ-સંતો પણ થશે સામેલ

10 months ago
નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો, અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની શંકા | D…

નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો, અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની શંકા | D…

8 months ago
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી !

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી !

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News