gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઐતિહાસિક કડાકા બાદ વાયદા બજારમાં ફરી તેજી! સોનામાં 3350 તો ચાંદીમાં 8540નો ઉછાળો | Gold Price Recove…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in Business
0 0
0
ઐતિહાસિક કડાકા બાદ વાયદા બજારમાં ફરી તેજી! સોનામાં 3350 તો ચાંદીમાં 8540નો ઉછાળો | Gold Price Recove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price Today: સપ્તાહની શરૂઆતમાં સોનાના ભાવમાં આવેલા મોટા કડાકા બાદ શુક્રવારે બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોનાના ભાવમાં સવારના કારોબારમાં જ 2%થી વધુનો ઉછાળો નોંધાયો હતો, જેનાથી રોકાણકારોને મોટી રાહત મળી છે. જોકે, બજારમાં હજુ પણ ભારે અસ્થિરતાનો માહોલ છે અને આગળની દિશા અંગે અનિશ્ચિતતા યથાવત છે.

સોનામાં ₹3350 અને ચાંદીમાં ₹8540નો તોતિંગ ઉછાળો

શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સવારના સત્રમાં સોનાના ભાવમાં 2.30% એટલે કે ₹3350નો વધારો થતા તે પ્રતિ 10 ગ્રામ દીઠ ₹1,48,302 પર પહોંચી ગયું હતું. તેવી જ રીતે ચાંદીમાં પણ આક્રમક તેજી જોવા મળી છે, જેમાં ₹8540ના વધારા સાથે ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,40,000ની સપાટીએ પહોંચ્યો છે. બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળનું મુખ્ય કારણ ‘વેલ્યૂ બાયિંગ’ છે, જેમાં રોકાણકારોએ નીચા ભાવનો લાભ ઉઠાવીને ખરીદીમાં રસ દાખવ્યો છે.

સોનું ₹1,44,954ની સપાટીએ બંધ

શેરબજાર અને કિંમતી ધાતુઓના માર્કેટમાં આ અઠવાડિયે ભારે ઉથલપાથલ જોવા મળી છે. ખાસ કરીને ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં આવેલા મોટા ઘટાડાએ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો હતો. MCX પર સોનાના ભાવમાં 5%થી વધુનો કડાકો બોલાતા તે પ્રતિ 10 ગ્રામ ₹1,44,954 પર બંધ થયું હતું, જ્યારે ચાંદીના ભાવમાં પણ 7% જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા પાછળ મુખ્યત્વે અમેરિકન ડૉલરનું મજબૂત થવું, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને વધતી જતી મોંઘવારી જેવા પરિબળો જવાબદાર માનવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર વધતા સોનું તૂટ્યું

સમગ્ર સપ્તાહની વાત કરીએ તો, સોનાના ભાવમાં અંદાજે ₹10,600 એટલે કે લગભગ 7% જેટલો ધરખમ ઘટાડો થઈ ચૂક્યો છે. નિષ્ણાતોના મતે, જ્યારે ડૉલર મજબૂત બને છે ત્યારે સોના જેવી કિંમતી ધાતુઓ પર દબાણ વધે છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણથી દૂર થઈ રહ્યા હોય તેવું જણાય છે. આ સ્થિતિ આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરના વધતા વર્ચસ્વ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને આભારી છે.

આ પણ વાંચો: શેરબજારનું જોરદાર ‘કમબૅક’ : સેન્સેક્સમાં એકઝાટકે 900 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી

નિષ્ણાતો માને છે કે ટૂંકા ગાળા માટે બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે, તેથી રોકાણકારોએ સાવધ રહેવાની જરૂર છે. જોકે, મધ્યમ અને લાંબા ગાળા માટે સોનાની સ્થિતિ હજુ પણ મજબૂત હોવાનું મનાય છે, કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતા અને કેન્દ્રીય બેંકો દ્વારા કરવામાં આવતી ખરીદી સોનાના ભાવને મજબૂત ટેકો આપી શકે છે.

ઐતિહાસિક કડાકા બાદ વાયદા બજારમાં ફરી તેજી! સોનામાં 3350 તો ચાંદીમાં 8540નો ઉછાળો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર | Gold and Sil…
Business

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર | Gold and Sil…

May 6, 2026
શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…
Business

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…

May 6, 2026
ક્રૂડ વધ્યા ભાવથી ત્રણ ટકા તૂટયું : સોના, ચાંદી તથા પ્લેટીનમમાં બેતરફી ઉછળકુદ | Crude oil prices fal…
Business

ક્રૂડ વધ્યા ભાવથી ત્રણ ટકા તૂટયું : સોના, ચાંદી તથા પ્લેટીનમમાં બેતરફી ઉછળકુદ | Crude oil prices fal…

May 6, 2026
Next Post
6 વર્ષથી ગુજરાત સરકારનો વાયદો અધૂરો! દરિયાના ખારા પાણીને મીઠું કરવાના 4 પ્લાન્ટ ઠેબે ચઢ્યાં | Gujara…

6 વર્ષથી ગુજરાત સરકારનો વાયદો અધૂરો! દરિયાના ખારા પાણીને મીઠું કરવાના 4 પ્લાન્ટ ઠેબે ચઢ્યાં | Gujara...

શેરબજારનું જોરદાર ‘કમબૅક’ : સેન્સેક્સમાં એકઝાટકે 900 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી | Stock Marke…

શેરબજારનું જોરદાર 'કમબૅક' : સેન્સેક્સમાં એકઝાટકે 900 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી | Stock Marke...

ગુજરાતના 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત, સહાય આપવામાં સરકારના ઠાગાઠૈયા | Gujarat Farm…

ગુજરાતના 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત, સહાય આપવામાં સરકારના ઠાગાઠૈયા | Gujarat Farm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFOમાં મોટા ફેરફારની તૈયારી… સેલેરી લિમિટ વધી શકે, 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે! | Major changes…

EPFOમાં મોટા ફેરફારની તૈયારી… સેલેરી લિમિટ વધી શકે, 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે! | Major changes…

5 months ago
કડીમાં નીતિન પટેલના વિરોધીઓ પર આકરા પ્રહાર: કહ્યું- ‘આ સમાજ કોઈની લાલચમાં આવતો નથી’ | Nitin Patel Hi…

કડીમાં નીતિન પટેલના વિરોધીઓ પર આકરા પ્રહાર: કહ્યું- ‘આ સમાજ કોઈની લાલચમાં આવતો નથી’ | Nitin Patel Hi…

6 months ago
કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું – ‘ઓકાતમાં રહો..’ | Karni Sena Thr…

કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું – ‘ઓકાતમાં રહો..’ | Karni Sena Thr…

4 months ago
VIDEO: નીતિશ કુમારે ફરી લોથ મારી, રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતાં હોબાળો | nitish kuma…

VIDEO: નીતિશ કુમારે ફરી લોથ મારી, રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતાં હોબાળો | nitish kuma…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News