gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠા: હિંમતનગર સહિતના પંથકમાં માવઠાનો માર, ઘઉંનો તૈયાર પાક પલળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીન…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
સાબરકાંઠા: હિંમતનગર સહિતના પંથકમાં માવઠાનો માર, ઘઉંનો તૈયાર પાક પલળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Unseasonal Rain Damages Wheat Crops in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે (19મી માર્ચ) મોડી સાંજે અચાનક બદલાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં તોતિંગ વધારો કર્યો છે. હિંમતનગર, પ્રાંતિજ અને તલોદના અનેક વિસ્તારોમાં માવઠાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ભારે પવન સાથે વરસાદે ખેતરોમાં સર્જી તારાજી

મળતી માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ખાસ કરીને હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળી છે. લણણીના આરે ઉભેલા ઘઉંનો તૈયાર પાક અનેક જગ્યાએ આડો પડી ગયો છે. જે ખેડૂતોએ ઘઉંની લણણી કરી ખેતરમાં રાખ્યા હતા, તે ઘઉં પલળી જતાં ખેડૂતો પાયમાલ થયા છે.

આ પણ વાંચો: અમરેલીના બગસરામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, લુધિયા ગામમાં તૈયાર પાક નાશ પામ્યો

ગુણવત્તા બગડતા ભાવ ઘટવાનો ડર

કમોસમી વરસાદને કારણે ઘઉં પલળી જવાથી હવે તેમાં ‘કાળા ડાઘ’ પડવાની શક્યતા છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, ઘીવાળા અને પલળેલા ઘઉંની ગુણવત્તા ઓછી ગણાશે. માર્કેટ યાર્ડમાં આવા ઘઉંના ભાવ ખૂબ જ ઓછા મળશે, જેનાથી ખેડૂતોને આર્થિક ફટકો પડશે.

બટાકા પકવતા ખેડૂતો પણ ચિંતાતુર

માત્ર ઘઉં જ નહીં, પરંતુ સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદ પંથકમાં જે ખેડૂતો અત્યારે બટાકાની લણણી કરી રહ્યા છે, તેઓ પણ આ કમોસમી વરસાદથી ચિંતિત બન્યા છે. જમીનમાં રહેલા બટાકાના પાકમાં પાણી ભરાવાથી કે ભેજ વધવાથી નુકસાન થવાની ભીતિ છે. ઉનાળાની શરૂઆતે જ કુદરતી આફત આવતા જગતનો તાત લાચાર બન્યો છે. અથાક મહેનત બાદ જ્યારે પાક ઘરે લાવવાનો સમય થયો, ત્યારે જ વરસાદે કોળિયો છીનવી લેતા ખેડૂતો હવે સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…
GUJARAT

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

March 20, 2026
વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના મા…
GUJARAT

વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના મા…

March 20, 2026
અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસ…
GUJARAT

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસ…

March 20, 2026
Next Post
અમદાવાદમાં CTM પાસે BRTS ટ્રેકમાં મોપેડ ચાલકની બસ સાથે ટક્કર, 60 ફૂટ સુધી ઢસડાતા યુવકનું મોત | Ahmed…

અમદાવાદમાં CTM પાસે BRTS ટ્રેકમાં મોપેડ ચાલકની બસ સાથે ટક્કર, 60 ફૂટ સુધી ઢસડાતા યુવકનું મોત | Ahmed...

ગેસ લાઇનની કામગીરી દરમિયાન કરંટ લાગતા ત્રણ સંતાનના પિતાનું મોત | person dies after being electrocute…

ગેસ લાઇનની કામગીરી દરમિયાન કરંટ લાગતા ત્રણ સંતાનના પિતાનું મોત | person dies after being electrocute...

સુરતમાં વસ્તી ગણતરી માટે કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ : 2027 માટે 12 હજાર ગણતરીદાર અને 2 હજાર સુપરવાઈઝર 18 લા…

સુરતમાં વસ્તી ગણતરી માટે કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ : 2027 માટે 12 હજાર ગણતરીદાર અને 2 હજાર સુપરવાઈઝર 18 લા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, વિવિધ વિભાગોમાં ક્લાસ 1-2ની 329 જગ્યા, જુઓ લિસ્ટ | GPSC Recruitment Cal…

GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, વિવિધ વિભાગોમાં ક્લાસ 1-2ની 329 જગ્યા, જુઓ લિસ્ટ | GPSC Recruitment Cal…

4 weeks ago
2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO

2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO

10 months ago
અંબાજી – નવીન “ઉમિયાધામ” નું તા.૨૫ જાન્યુઆરી ના રોજ લોકાર્પણ કરાશે.

અંબાજી – નવીન “ઉમિયાધામ” નું તા.૨૫ જાન્યુઆરી ના રોજ લોકાર્પણ કરાશે.

2 months ago
પરેશ ધાનાણીએ ‘ખેતી બચાવો સત્યાગ્રહ’ નામે સરકારને ઘેરી, કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી | guja…

પરેશ ધાનાણીએ ‘ખેતી બચાવો સત્યાગ્રહ’ નામે સરકારને ઘેરી, કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી | guja…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News