gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલમાં ઓટો હાઉસના માલિકે મકાનમાં છુપાવેલું રૃપિયા ૧૧ લાખનું ઓઇલ જપ્ત | Oil worth Rs 11 lakhs hidden…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
કલોલમાં ઓટો હાઉસના માલિકે મકાનમાં છુપાવેલું રૃપિયા ૧૧ લાખનું ઓઇલ જપ્ત | Oil worth Rs 11 lakhs hidden…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મામલતદાર કચેરી દ્વારા કાર્યવાહી

રહેણાંક વિસ્તારમાં ઓઇલની દુકાનમાં આગ લાગતાં આઠ કલાક બાદ કાબુમાં આવી હતીે

કલોલ :  કલોલમાં ઓટો હાઉસ નામની ઓઇલની દુકાનમાં આગ લાગી હતી મોડી
રાત્રે બે વાગે આગ લાગી હતી જે આઠ કલાક ની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી  શકાયો હતો રહેણાંક વિસ્તારમાં આવેલ દુકાનમાં આગ
લાગતા આસપાસના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ દુકાનના માલિક
દ્વારા રહેણાંક વિસ્તારના અન્ય મકાનમાં ઓઇલનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની
માહિતીના આધારે મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને રૃપિયા ૧૧ લાખ
ઉપરાંત નો ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ ના ઓટો હાઉસ નામની દુકાનમાં
આગ લાગી હતી  આટો હાઉસ નામની દુકાનમાં ઓઇલ
નો હોલસેલ નો વેપાર કરવામાં આવતો હતો અહીં મોટી સંખ્યામાં ઓઇલનો જથ્થો રાખવામાં
આવ્યો હતો જેમાં રાત્રે ૨ વાગે આગ લાગી હતી જેનો કોલ ફાયર બ્રિગેડને આપવામાં આવતા
ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો આગ એટલી
વિકરાળ હતી કે આસપાસના રહેણાંક વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા હતા
રાત્રે ૨.૦૦ વાગે લાગેલી આગ સવારે ૮.૦૦ વાગે કાબુમાં આવી હતી અને આગને કાબુમાં
કરવા માટે દુકાને તોડી પાડવામાં આવી હતી ત્યારે આ દુકાન માલિક દ્વારા તેનો ઓઇલનો
અન્ય જથ્થો રહેણાંક વિસ્તારના મકાનમાં છુપાવવામાં આવ્યો હોવાની માહિતી મામલતદાર
કચેરીને મળી હતી તેના આધારે મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી રહેણાંક
વિસ્તારના મકાનમાં ઓઇલ નો જથ્થો રાખવામાં આવ્યો હોવાથી ફરીથી કોઈ આગની ઘટના ન બને
તે માટે મામલતદાર કચેરીની ટીમ દ્વારા રહેણાંક વિસ્તારમાં છુપાવવામાં આવેલો ઓઇલ નો
જથ્થો કે જેની કિંમત ૧૧ લાખ ઉપરાંત થાય છે તે જપ્ત કરવામાં આવ્યો હતો અને જથ્થો સરદારબાગ
સામે આવેલા સરકારી ગોડાઉનમાં સલામત ખસેડવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…
GUJARAT

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…

June 20, 2026
જામનગરમાં ગઈ રાતે પ્રોહિબિશનના 5 ગુનાઓ નોંધાયા : રૂ.87 હજારથી વધુનો દારૂ અને આથો ઝડપાયો | Jamnagar B…
GUJARAT

જામનગરમાં ગઈ રાતે પ્રોહિબિશનના 5 ગુનાઓ નોંધાયા : રૂ.87 હજારથી વધુનો દારૂ અને આથો ઝડપાયો | Jamnagar B…

June 20, 2026
જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …
GUJARAT

જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …

June 20, 2026
Next Post
અમદાવાદથી ફ્લાઇટમાં દિલ્હી મોકલેલી ૧૭ લાખની ચાંદી ચોરાઇ | 17 pworun 259 kg silifer ra titiilo 16 ra …

અમદાવાદથી ફ્લાઇટમાં દિલ્હી મોકલેલી ૧૭ લાખની ચાંદી ચોરાઇ | 17 pworun 259 kg silifer ra titiilo 16 ra ...

વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓના પગારનો મુદ્દો હલ થતાં હડતાળ પાછી ખેંચી | employees of fire brigade…

વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓના પગારનો મુદ્દો હલ થતાં હડતાળ પાછી ખેંચી | employees of fire brigade...

સંતાનના બર્થ સર્ટિફિકેટ માટે મદદ કરવાના નામે મિત્રતા કેળવી બળાત્કાર ગુજારનાર VMCનો કર્મચારી પકડાયો |…

સંતાનના બર્થ સર્ટિફિકેટ માટે મદદ કરવાના નામે મિત્રતા કેળવી બળાત્કાર ગુજારનાર VMCનો કર્મચારી પકડાયો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડમાં પીછેહઠ, વૈશ્વિક મંદીની આશંકા વધી | Crude oil retreats fears of global recession increase

ક્રૂડમાં પીછેહઠ, વૈશ્વિક મંદીની આશંકા વધી | Crude oil retreats fears of global recession increase

1 year ago

શિયાળામાં શરીર સ્વસ્થ રાખવા સવારે ખાલી પેટ પીવો આમળાનું આ આયુર્વેદિક ડ્રિંક, દૂર રહેશે બીમારીઓ | To keep your body healthy in winter drink this Ayurvedic drink of amla in morning

8 months ago
ટ્રમ્પની ટેરિફની જાહેરાતમાં છબરડો… ભારત સહિત 14 દેશના રેટમાં ભૂલ સુધારી નવા રેટ જાહેર કર્યા | us w…

ટ્રમ્પની ટેરિફની જાહેરાતમાં છબરડો… ભારત સહિત 14 દેશના રેટમાં ભૂલ સુધારી નવા રેટ જાહેર કર્યા | us w…

1 year ago
યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4 લોકોના મોત | Major acci…

યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4 લોકોના મોત | Major acci…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News