gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પતિએ પણ રસોઇ બનાવવી પડે, કપડાં ધોવા પડે, પત્ની નોકર નથી : સુપ્રીમ | Husband also has to cook wash cl…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in INDIA
0 0
0
પતિએ પણ રસોઇ બનાવવી પડે, કપડાં ધોવા પડે, પત્ની નોકર નથી : સુપ્રીમ | Husband also has to cook wash cl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પત્ની દ્વારા રસોઇ ના બનાવવી ક્રૂરતા ગણવાની પતિની માગ સુપ્રીમે ફગાવી 

– તમે એક જીવનસાથી સાથે લગ્ન કરો છો કોઇ નોકરાણી સાથે નહીં, હવે પહેલા જેવો સમય નથી રહ્યો : પતિને સુપ્રીમની સલાહ

નવી દિલ્હી: કોઇ નોકરાણી સાથે લગ્ન નથી કરતા પરંતુ એક જીવનસાથી પસંદ કરો છો અને તેથી એક પતિએ પણ ઘરના એ તમામ કામ કરવા જોઇએ જે પત્ની કરતી હોય છે. આ સલાહ સુપ્રીમ કોર્ટે એક પતિને આપી હતી. સાથે જ કહ્યું હતું કે પતિએ પણ ઘરના કામ જેમ કે રસોઇ બનાવવી, કપડા ધોવા સાફ સફાઇ તમામ કામ કરવા જ પડશે. હવે જમાનો પહેલા જેવો નહીં પણ અલગ છે.  

કપલના લગ્ન ૨૦૧૭માં થયા હતા, બન્ને વચ્ચે આઠ વર્ષનો પુત્ર પણ છે, પતિએ એવો આરોપ લગાવ્યો હતો કે પત્નીનું વર્તન લગ્નના થોડા સમય બાદ બદલાઇ ગયું હતું, મારી વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરવા લાગી હતી, રસોઇ બનાવવાનું પણ બંધ કરી દીધુ હતું. બાળકના જન્મ બાદ પોતાના માતા પિતાને ત્યાં જતી રહી જ્યાં મને નહોતી બોલાવતી. અગાઉ ફેમેલી કોર્ટે આ દલીલો માન્ય રાખી છૂટાછેડા મંજૂર કર્યા હતા જેને હાઇકોર્ટે રદ કરી દીધા હતા. તેથી પતિ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા માટે સમય આપ્યો છતા કોઇ સમાધાન ના થયું. 

આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમના ન્યાયાધીશ સંદીપ મેહતા અને ન્યાયાધીશ વિક્રમનાથની બેન્ચે પતિને કેટલીક સલાહ આપી હતી, ન્યાયાધીશ મેહતાએ કહ્યું હતું કે તમે કોઇ નોકરામી સાથે લગ્ન નથી કરી રહ્યા પરંતુ એક જીવનસાથી સાથે લગ્ન કરો. જેમાં ન્યાયાધીશ વિક્રમનાથે ઉમેરો કરતા કહ્યું હતું કે રસોઇ બનાવવા, કપડા ધોવા સાફ સફાઇ વગેરે ઘરના તમામ કામોમાં યોગદાન આપવું તે પણ પતિની ફરજ છે. હાલનો સમય બદલાઇ ગયો છે. જો પત્ની ઘરના કામમાં સાથ સહકાર ના આપતી હોય તો તે ક્રૂરતા ના ગણાય. હાલ સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી મુલતવી રાખી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…
INDIA

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

June 20, 2026
‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…
INDIA

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

June 20, 2026
NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, ગાઝિયાબાદમાં રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો | ghaziabad neet as…
INDIA

NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, ગાઝિયાબાદમાં રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો | ghaziabad neet as…

June 20, 2026
Next Post
દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં રૂ. 2.35, ઔદ્યોગિક ડીઝલમાં રૂ.22નો વધારો | Premium petrol in the country …

દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં રૂ. 2.35, ઔદ્યોગિક ડીઝલમાં રૂ.22નો વધારો | Premium petrol in the country ...

અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે | New p…

અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે | New p...

મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયા છે ? ટ્રમ્પ હજીએ મોજતબાનાં આરોગ્ય વિષે શંકા સેવે છે | Has Mojtaba Kh…

મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયા છે ? ટ્રમ્પ હજીએ મોજતબાનાં આરોગ્ય વિષે શંકા સેવે છે | Has Mojtaba Kh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ | ayushman card manu…

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ | ayushman card manu…

4 months ago
મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન

મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન

4 months ago
હોસ્ટેલની મેસમાં જમતા  વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો

હોસ્ટેલની મેસમાં જમતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો

3 months ago
અડાજણના યુવાનોનું અનોખી ગૌસેવા : વર્ષ દરમિયાન યંગસ્ટર્સ ગ્રુપ ગૌશાળાઓમાં કરે છે સફાઈ અભિયાન | surat …

અડાજણના યુવાનોનું અનોખી ગૌસેવા : વર્ષ દરમિયાન યંગસ્ટર્સ ગ્રુપ ગૌશાળાઓમાં કરે છે સફાઈ અભિયાન | surat …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News