gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર! 3 લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન | Black Market in Ahmedabad:…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર! 3 લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન | Black Market in Ahmedabad:…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad LPG Scam: અમદાવાદમાં એલપીજી અને પીએનજી બંને કનેક્શન ધરાવતા લોકોની સંખ્યાનો તંત્રને તાળો મળતો નથી. ત્યારે આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદ શહેરમાં અઢીથી ત્રણ લાખ જેટલા ડબલ કનેક્શન હોવાની પૂરેપૂરી શક્યતા છે. આવા ડબલ કનેક્શન મામલે તંત્ર ખાસ કંઈ ઉકાળી શક્યું નથી. બીજી તરફ કેટલાક તત્ત્વો હાલ ઘરેલું બાટલામાંથી ગેસની કટકી કરી કોમર્શિયલ સિલિન્ડરમાં ભરીને બ્લેકમાં વેચવાનો ધીકતો ધંધો ચલાવી રહ્યા છે.

60થી 70 ટકા વિસ્તારમાં પીએનજીની લાઈન પહોંચી

અમદાવાદ શહેરમાં આશરે 12થી 15 લાખ ઘરેલું અને બે લાખ જેટલા કોમર્શિયલ એલપીજી કનેક્શન હોવાનો અંદાજ છે. જ્યારે બીજી બાજુ શહેરના 60થી 70 ટકા વિસ્તારમાં પીએનજીની લાઈન પહોંચી ગઈ છે. જો કે પીએનજીના જોડાણ લીધા બાદ પણ ગણતરીના લોકોએ જ એલપીજીના કનેક્શન રદ કરાવ્યા છે. જેથી એલપીજીના કુલ જોડાણમાંથી 25થી 30 ટકા એટલે કે અઢીથી ત્રણ લાખ જેટલા ડબલ કનેક્શન હોવાનું ગેસ સરકારના ફરમાન બાદ પણ હજી મોટા ભાગના લોકોએ રાંધણ ગેસના એલપીજી બાટલા સરેન્ડર કર્યા નથી. ઉલટાનું ઘરેલું બાટલામાંથી ગેસ કાઢીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરીને વેચાવાનો ધીકતો ધંધો શરૂ થઈ ગયો છે. જેથી લોકોના ઘરે પહોંચતા પહોંચતા બાટલામાં ગેસનો કેટલો જથ્થો બચે છે? તેવો સવાલ ઉઠ્યો છે. તેમજ 25 દિવસ બાદ જ બીજા કેટલીક બાટલાની નોંધણીના નિયમનો ઉલાળિયો કોમર્શિયલ ઉપયોગ કરાઈ રહ્યો છે. આવા ગેરકાયદે રિફિલિંગના કારસ્તાન 2500માં ઘરેલું બાટલા ખરીદી તેનો મામલે પુરવઠા વિભાગ મૂકપ્રેક્ષક બનીને બેઠું છે.

આ પણ વાંચો: LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના

કોમર્શિયલ સિલિન્ડરનો કાળો કારોબાર

મધ્ય પૂર્વના તણાવભર્યા માહોલ વચ્ચે હવે ખુદ સરકારે પણ દેશમાં એલપીજીની સપ્લાયને ચિંતાનો વિષય ગણાવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરના વપરાશ પર 60 ટકા સુધીનો કાપ મૂકી દેવાયો છે. ત્યારે કોમર્શિયલ ગેસની ભારે અછતના લીધે હાલ એજન્સીઓ દ્વારા માત્ર સ્કૂલ, હોસ્પિટલ, હોસ્ટેલ, મંદિર જેવી જગ્યાએ જ બાટલા આપવામાં આવી રહ્યા છે.

સામાન્ય દિવસોમાં 1900 રૂપિયામાં વેચાતો 19 કિલોનો કોમર્શિયલ ગેસનો બાટલો હાલ અઢીથી ત્રણ ગણા ભાવે 4500થી 5000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ઘરેલું બાટલામાંથી ગેસ કાઢીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરવામાં આવે તો તેની પડતર કિંમત 1250 રૂપિયા જેટલી થાય છે, તેના 4500થી 5000 રપિયા બ્લેકમાં વસૂલાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂા.3.50 લાખની લાંચમાં નિવૃત પીઆઇને બે વર્ષની સખત કેદની સજા | Retired PI sentenced to two years rigo…
GUJARAT

રૂા.3.50 લાખની લાંચમાં નિવૃત પીઆઇને બે વર્ષની સખત કેદની સજા | Retired PI sentenced to two years rigo…

May 6, 2026
મોવિયામાં ખેતીની જમીન હડપવાનો કારસો : મહિલા વકીલ સહિત 4 પકડાયા | Plot to grab agricultural land in M…
GUJARAT

મોવિયામાં ખેતીની જમીન હડપવાનો કારસો : મહિલા વકીલ સહિત 4 પકડાયા | Plot to grab agricultural land in M…

May 6, 2026
વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી 97 લોકો પાસેથી રૂા.24 લાખ ખંખેર્યા | In Veraval a man pretend…
GUJARAT

વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી 97 લોકો પાસેથી રૂા.24 લાખ ખંખેર્યા | In Veraval a man pretend…

May 6, 2026
Next Post
ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો: ઘઉં-ચણાના પાકને નુકસાન, કેસર કેરીને પણ ખતરો | Gujarat Farmers Hit Har…

ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો: ઘઉં-ચણાના પાકને નુકસાન, કેસર કેરીને પણ ખતરો | Gujarat Farmers Hit Har...

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

મથુરામાં ગૌરક્ષક સંતની હત્યા બાદ ‘ભારેલો અગ્નિ’! હાઈવે પર ચક્કાજામ અને પથ્થરમારો | mathura gauraksha…

મથુરામાં ગૌરક્ષક સંતની હત્યા બાદ 'ભારેલો અગ્નિ'! હાઈવે પર ચક્કાજામ અને પથ્થરમારો | mathura gauraksha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવધાન! ‘હર્બલ’ના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનન…

સાવધાન! ‘હર્બલ’ના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનન…

3 months ago
જામનગર શહેરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન વધુ એક ફરિયાદ નોંધાવાઈ | complaint registered dur…

જામનગર શહેરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન વધુ એક ફરિયાદ નોંધાવાઈ | complaint registered dur…

5 months ago
ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા, કરોડો રૂપિયાનું દાન મળ્યું …

ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા, કરોડો રૂપિયાનું દાન મળ્યું …

8 months ago
મનરેગા યોજનામાં મૃતકોના જોબકાર્ડ બનાવી નાણાકીય ગેરરીતિનું કૌભાંડ | Financial irregularities scam in …

મનરેગા યોજનામાં મૃતકોના જોબકાર્ડ બનાવી નાણાકીય ગેરરીતિનું કૌભાંડ | Financial irregularities scam in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News