gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સીદસર રોડ પર પોલીસ પર શખ્સનો છરી વડે હુમલો | Man attacks police with knife on Sidsar Road

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
સીદસર રોડ પર પોલીસ પર શખ્સનો છરી વડે હુમલો | Man attacks police with knife on Sidsar Road
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શખ્સ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ

– નશીલી હાલતમાં શખ્સે પોલીસ જવાનને ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી

ભાવનગર : ચિત્રા સીદસર રોડ શીતળા માતાના મંદિર પાસે પોલીસ પર શખ્સે હુમલો કરી છરી વડે મારી નાખવાનો પ્રયાસ કરી ફરજમાં રૂકાવટ કરી હતી. બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે.

ભાવનગર શહેર જિલ્લામાં પોલીસ કર્મચારીઓ પર હુમલાના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ગુનેગારોને પોલીસનો ડર જ ન હોય તેમ અસમાજિક તત્વો ગુના આચરવામાં પાછીપાની કરતા નથી ખરેખર હવે પોલીસ તંત્રએ ગુનેગારો પર ધાક બેસાડવા માનોમંથન કરવાની જરૂર છે. પોલીસપાર્ટી પર વધુ એક વખત હુમલાનો બનાવ બન્યો છે. વાત જાણે એમ છે કે, બોરતળાવ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મગનભાઇ વાળા અને પીસીઆર-૧૧૨ના ડ્રાઇવર પો.કોન્સ ધર્મરાજસિંહ દશરથસિંહ  સાથે ચિત્રા સીદસર રોડ સંતનામ ચોક શિતળામાંના મંદિર પાસે પહોંચ્યા ત્યારે અગાઉ દારૂ પીવાના તેમજ મારા મારીના ગુનામા પકડાયેલ સચિન સોમાભાઈ મકવાણાને કહેલ કે, દુર ઉભો રહે દરવાજો ખોલુ છુ. તેમ કહેતા મે દરવાજો ખોલ્યો ત્યારે સચિન જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને પોલીસ કર્મચારીનો કાઠલો પકડી લીધો હતો. પોલીસ જવાન ગાડીની બહાર નિકળી પી.સી.આરમાથી લાકડી કાઢેલ તે દરમ્યાન સચિને કમર માથી છરી લઈ પોલીસ કર્મચારીને મારવા આવેલ જેથી હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ તેનો હાથ પકડી લીધેલ અને બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી.અને  ડ્રાઈવર સાઇડનો દરવાજો સચિને પાટુ મારી છરી વડે મારવાની કોશિશ કરી હતી અને  કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી નાસી છૂટયો હતો.આ બનાવ સંદર્ભે હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈએ સચિન વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વેળાવદરની ઘટનાના 5 દિવસ બાદ વધુ એક વખત પોલીસ હુમલો

વેળાવદર ભાલ પોલીસ મથકનો સ્ટાફ ટેમ્પો લઈને જુગાર કરવા ગયા ત્યારે ૨૦ જેટલા લોકોએ ગંભીર પણે માર મારી ગંભીર ઇજા પહોંચાડયા ની ઘટના હજી તાજી છે ત્યાં પોલીસ પર હુમલાનો બીજો બનાવ બન્યો છે.પાંચ દિવસ બાદ વધુ એક પોલીસ પર હુમલો થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …
GUJARAT

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

June 21, 2026
છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …
GUJARAT

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

June 21, 2026
NEET-UGની પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓએ કહ્યું,-‘પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક…
GUJARAT

NEET-UGની પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓએ કહ્યું,-‘પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક…

June 21, 2026
Next Post
કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c...

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો | Retired army jawan caught with 40 bottles o…

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો | Retired army jawan caught with 40 bottles o...

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Surat’s Millennium Market 1 Engulf…

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Surat’s Millennium Market 1 Engulf…

4 months ago
ઝારખંડમાં હાથીનો તરખાટ : નવ દિવસમાં 19ને મોતને ઘાટ ઉતાર્યા

ઝારખંડમાં હાથીનો તરખાટ : નવ દિવસમાં 19ને મોતને ઘાટ ઉતાર્યા

5 months ago
જામનગરમાં રંગમતી નદીના પૂલ નીચે કચરાના ઢગલામાં આગ : પાડોશીઓએ જ આગ બુજાવી દીધી | Fire breaks out in g…

જામનગરમાં રંગમતી નદીના પૂલ નીચે કચરાના ઢગલામાં આગ : પાડોશીઓએ જ આગ બુજાવી દીધી | Fire breaks out in g…

1 year ago
ગુજરાતની DEO કચેરીઓ હવે સંપૂર્ણ પેપરલેસ: હાર્ડ કોપીમાં ફાઈલ મોકલનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી! | G…

ગુજરાતની DEO કચેરીઓ હવે સંપૂર્ણ પેપરલેસ: હાર્ડ કોપીમાં ફાઈલ મોકલનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી! | G…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News