gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શક્તિપીઠ અંબાજી ખાતે ગણગૌર (Gangaur) મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
શક્તિપીઠ અંબાજી ખાતે ગણગૌર (Gangaur) મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજ (ચૈત્ર સુદ ૩) ના રોજ ઉજવાતો શિવ-પાર્વતીની આરાધનાનો મુખ્ય પર્વ છે.આ ૧૬ થી ૧૮ દિવસીય ઉત્સવમાં મહિલાઓ અખંડ સૌભાગ્ય અને કુંવારી કન્યાઓ સારા પતિ માટે માટીના ગણ (શિવ) અને ગૌર (પાર્વતી) ની પૂજા તથા વ્રત કરે છે.

હોળીના બીજા દિવસથી શરૂ કરીને ૧૬-૧૮ દિવસ સુધી મહિલાઓ ગૌરી માતાની મૂર્તિઓ બનાવે છે.તેમને શણગારે છે અને દરરોજ પૂજા કરે છે. આ દિવસે મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો અને પરંપરાગત આભૂષણો પહેરીને શિવ-પાર્વતીની પૂજા કરે છે.

ગીતો ગાય છે અને કળશ સાથે શોભાયાત્રા કાઢે છે.અંબાજીના રાધા કૃષ્ણ મંદિર થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.અંબાજીના બજારોમાં થી નીકળી અગ્રવાલ ધર્મશાળા સુધી શોભાયાત્રા નીકળી હતી.મહિલાઓ ગરબા સાથે ભક્તિ કરતી જોવા મળી

રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
Next Post
VIDEO : રોપ-વે તૂટતા 8 શ્રદ્ધાળુને ઈજા, એક મહિલાનું મોત; છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરના પર્વત પર બન…

VIDEO : રોપ-વે તૂટતા 8 શ્રદ્ધાળુને ઈજા, એક મહિલાનું મોત; છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરના પર્વત પર બન...

હવાઈ મુસાફરી મોંઘી થશે? સરકારે ઈન્ડિગો સંકટ સમયે લગાવેલી પ્રાઈસ કેપ હટાવી | aviation ministry withdr…

હવાઈ મુસાફરી મોંઘી થશે? સરકારે ઈન્ડિગો સંકટ સમયે લગાવેલી પ્રાઈસ કેપ હટાવી | aviation ministry withdr...

નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં ‘સફેદ ઝેર’નો આતંક | Fake Milk Horror in An…

નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં 'સફેદ ઝેર'નો આતંક | Fake Milk Horror in An...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી જીતનાર લંગાળાના યુવકને માર મારી ધમકી | young man from Langala who won the election was threat…

3 months ago
વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

8 months ago
સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરત પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં સળગાવાયો કચરો | Supreme Court o…

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત | ahmedabad…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News