gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં | nishikant dubey cji…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in INDIA
0 0
0
CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં | nishikant dubey cji…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court: સુપ્રીમ કોર્ટ અને સીજેઆઈ સંજીવ ખન્ના પર વિવાદાસ્પદ નિવેદનો આપ્યા બાદ મુશ્કેલીમાં મુકાયેલા ભાજપના સાંસદ નિશિકાંત દુબેની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કાર્યવાહી કરી છે અને તેને આગામી અઠવાડિયે લિસ્ટ કર્યા છે. વકીલોએ નિશિકાંત દુબે સામે અવમાનનાનો કેસ દાખલ કરવા માટે એટર્ની જનરલ પાસેથી સંમતિ માંગી છે. સુપ્રીમ કોર્ટમાં નિશિકાંત દુબેના નિવેદનોનો ઉલ્લેખ કરતા વકીલે કહ્યું કે, ‘સરકાર આ મામલે કંઈ કરી રહી નથી.’ જ્યારે એટર્ની જનરલ અને સોલિસિટર જનરલને પણ પત્ર લખવામાં આવ્યો છે. આના પર જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એ.જી. મસીહની બેન્ચે કેસને આગામી અઠવાડિયા માટે લિસ્ટ કર્યો.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું છે કે, ‘ભારતમાં ગૃહયુદ્ધ માટે સીજેઆઈ ખન્ના જવાબદાર છે.’ ત્યારબાદ આના પર વકીલે કહ્યું કે, ‘મેં ફાઇલ કરી દીધી છે, હું ડાયરી નંબર આપી શકું છું. વકીલે પછી કહ્યું કે ભાષણ વાઈરલ થયા પછી, સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઘણાં વિવાદાસ્પદ નિવેદનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.’

વકીલે સુપ્રીમ કોર્ટને વધુમાં કહ્યું, ‘સોશિયલ મીડિયાને વીડિયો દૂર કરવાનો નિર્દેશ આપો. આ કોર્ટને નુકસાન પહોંચાડી રહ્યું છે. સરકાર કાર્યવાહી કરી રહી નથી. આ જૂના સમયના કેસોથી અલગ છે. આ વીડિયો દેશભરમાં વાઈરલ થઈ રહ્યા છે. આના પર ન્યાયાધીશે તેને આગામી અઠવાડિયા માટે રાખવા કહ્યું છે.’

આ પણ વાંચો: ગરીબોના દબાણો દૂર કરતી ગુજરાત સરકાર ભાડા પટ્ટાવાળા પર મહેરબાન, મહેસુલ વિભાગે જાહેર કર્યો ઠરાવ

સુપ્રીમ કોર્ટે સોમવારે નિશિકાંત દુબેના CJI વિરુદ્ધના નિવેદન અંગે જાણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટની ગરિમા અને પ્રતિષ્ઠા જાળવવાની અપીલ કરી હતી. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની બેન્ચે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે અરજદાર અને એડવોકેટ વિશાલ તિવારીએ વક્ફ કાયદામાં સુધારા પછી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં હિંસા દરમિયાન નફરતભર્યા ભાષણો અંગે દાખલ કરેલી પીઆઈએલ પાછી ખેંચવાની પરવાનગી માંગી.

CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતના આ 7 રાજ્યોમાં મોટી સંખ્યામાં મહિલાઓ કરે છે દારૂનું સેવન, અરુણાચલ પ્રદેશ મોખરે | A large numbe…

ભારતના આ 7 રાજ્યોમાં મોટી સંખ્યામાં મહિલાઓ કરે છે દારૂનું સેવન, અરુણાચલ પ્રદેશ મોખરે | A large numbe...

ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર  રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

SEBI બાદ EDએ વધારી જગ્ગી બંધુની મુશ્કેલી? મહાદેવ એપ કૌભાંડમાં પૂછપરછ થવાના એંધાણ | ED Likely To Summ…

SEBI બાદ EDએ વધારી જગ્ગી બંધુની મુશ્કેલી? મહાદેવ એપ કૌભાંડમાં પૂછપરછ થવાના એંધાણ | ED Likely To Summ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મગફળીના વિક્રમી વાવેતરના પગલે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવમાં કડાકો | Saurashtra Singoil prices plunge fo…

મગફળીના વિક્રમી વાવેતરના પગલે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવમાં કડાકો | Saurashtra Singoil prices plunge fo…

11 months ago
મનીલોન્ડરિંગના નામે BOBના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 64.41 લાખ ખંખેરી લીધા | Retired BOB of…

મનીલોન્ડરિંગના નામે BOBના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 64.41 લાખ ખંખેરી લીધા | Retired BOB of…

9 months ago
AIથી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે: કેન્દ્રએ જાહેર કર્યા નિયમ | Govt Man…

AIથી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે: કેન્દ્રએ જાહેર કર્યા નિયમ | Govt Man…

5 months ago
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને અનોખી રીતે ઉજવ્યો …

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને અનોખી રીતે ઉજવ્યો …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News