gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાંઢિયાવાડમાં પોલીસનું મેગા ઓપરેશન, કુખ્યાત શખ્સના ઘરેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી | Mega operation bann…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
સાંઢિયાવાડમાં પોલીસનું મેગા ઓપરેશન, કુખ્યાત શખ્સના ઘરેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી | Mega operation bann…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ફાયરિંગની ઘટનાની તપાસ ઈન્ડિયા હાઉસ સુધી પહોંચી

– પોલીસ, વન વિભાગનું સંયુક્ત ઓપરેશન કલાકો સુધી ચાલ્યું, 50 જીવતા કાર્ટિસ, 6 છરી જપ્ત

ભાવનગર : શહેરના નવાપરા વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપવા એસપી સહિતના પોલીસ કાફલાએ સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા ઈન્ડિયા હાઉસમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકો સુધી ચાલેલા ઓપરેશનમાં પોલીસને ૫૦ જીવતા કાર્ટિસ સહિત અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જે મામલે ગંગાજળિયા પોલીસ મથક અને વનવિભાગ દ્વારા અલગથી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

શહેરના નવાપરા વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા બે શખ્સો તૌફિક અને વલી હાલારીને ઝડપવા માટે ભાવનગર એસપી સહિતનો પોલીસ કાફલાએ સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા ઈન્ડિયા હાઉસમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને ૫૦ જીવતા કાર્ટિસ, ૬ છરી, ૪ કાળિયારના શિંગડા, ૧ પોકેટ મંકી અને વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. જે બાદ પોલીસે આ મામલે વનવિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને પ્રતિબંધિત વસ્તુઓને કબ્જે કરી ઉબેદ શેખ અને તેના ભાઈની ધરપકડ કરી પોલીસે ગંગાજળિયા પોલીસ મથકમાં જ્યારે વનવિભાગ દ્વારા અલગથી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું સીટી ડિવાયએસપી આર.આર.સિંઘાલે જણાવ્યું હતું. સાંઢિયાવાડ વિસ્તારમાં આજે સાંજના સમયે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિતના મસમોટા કાફલા સાથે ભાવનગર પોલીસે હાથ ધરેલા ઓપરેશન લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich…

ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich...

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc...

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway …

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદર મહાપાલિકાના મનઘડંત વેરા વધારામાં 83 ટકા સુધીનો ઘટાડો જાહેર | Porbandar Municipal Corporation…

પોરબંદર મહાપાલિકાના મનઘડંત વેરા વધારામાં 83 ટકા સુધીનો ઘટાડો જાહેર | Porbandar Municipal Corporation…

9 months ago
જામનગરના દરેડમાં રાંધણગેસના બાટલામાંથી ગેસનું ગેરકાયદેસર રીફીલીંગનું કારસ્તાન ઝડપાયું

જામનગરના દરેડમાં રાંધણગેસના બાટલામાંથી ગેસનું ગેરકાયદેસર રીફીલીંગનું કારસ્તાન ઝડપાયું

10 months ago
પીરિયડ્સ લીવથી મહિલાઓને જ નુકસાન, કરિયર પર અસર પડશે: સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | mandating menstrual…

પીરિયડ્સ લીવથી મહિલાઓને જ નુકસાન, કરિયર પર અસર પડશે: સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | mandating menstrual…

4 months ago
રેલ યાત્રિકો જનરલ ટિકિટ પણ ઘેર બેઠા મેળવી શકશે | Rail passengers will also be able to get general ti…

રેલ યાત્રિકો જનરલ ટિકિટ પણ ઘેર બેઠા મેળવી શકશે | Rail passengers will also be able to get general ti…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News