gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર સગેવગે કરવાના ગુનામાં આરોપીના આગોતરા નામંજૂર | Accused’s advance denied in carjacking case

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
કાર સગેવગે કરવાના ગુનામાં આરોપીના આગોતરા નામંજૂર | Accused’s advance denied in carjacking case
0
VIEWS
Share on FacebookShare on Twitter

સયાજીગંજ
પોલીસ સ્ટેશને નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં અરજદાર  આરોપી રમીઝ રફીકમિયા શેખ (રહે. ગેંડાફળિયું
, હાથીખાના)ની આગોતરા
જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.

બચાવ
પક્ષની દલીલ હતી કે
, ખોટી રીતે ફસાવવા સહ આરોપીના નિવેદનથી અરજદારનું નામ જાહેર કરાયું છે.

સરકારી
વકીલે દલીલ કરી હતી કે અરજદારે કથિત ગુનો કર્યો હોવાનો પ્રથમ દ્રષ્ટિએ મજબૂત કેસ
છે. તપાસ હજુ ચાલુ છે અને વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. આરોપી સામે અગાઉથી
અન્ય છ ગુનાઓ નોંધાયેલા હોઈ તે રીઢો ગુનેગાર છે.

કોર્ટે
કેસની ગંભીરતા
, તપાસ તથા અરજદાર સામે નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને આગોતરા જામીન
અરજી નામંજૂર કરી છે.

અત્રે
ઉલ્લેખનીય છે કે ફરિયાદી પ્રહલાદ બલદાણીયાએ ગત ૧૭ માર્ચે પોતાની કાર કૃણાલ અંબાલાલ
સોલંકી (રહે. મંગલેશ્વર ઝાંપા
,
ભાંડવાડા)ને રૃ. ૧૫ લાખની કિંમતની કાર ભાડે આપી હતી. કારનું અંતિમ
લોકેશન મધ્યપ્રદેશ જણાઈ આવ્યું હતું અને કૃણાલ સોલંકીનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ
ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ…

અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ...

અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત | amreli la…

અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત | amreli la...

‘હું પણ ઓનરરી કોકરોચ છું!’ CJPના સમર્થનમાં ઊતરી આવ્યા સોનમ વાંગચુક, સરકારને આપી મોટી સલાહ | Sonam Wa…

‘હું પણ ઓનરરી કોકરોચ છું!’ CJPના સમર્થનમાં ઊતરી આવ્યા સોનમ વાંગચુક, સરકારને આપી મોટી સલાહ | Sonam Wa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…

2 months ago
વાપી કોર્ટનો ચુકાદો: ભિલાડમાં 4 વર્ષ અગાઉ ભાણેજના દુષ્કર્મ કેસમાં પિતરાઇ મામાને 20 વર્ષની કેદ | Vals…

4 months ago
મહુવા ડિવિઝનના 97 કનેક્શનમાં રૂ. 37 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 37 lakhs detect…

VIDEO : ‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News