gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો | Fake doctor caught practicing for 6…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો | Fake doctor caught practicing for 6…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– માત્ર અનુમાનના આધારે સારવાર કરતો હતો

– પોલીસે ડૉક્ટરની પ્રેક્ટિસ માટેના સાધનો, દવાઓ સહિત 47401 ની મત્તા જપ્ત કરીને ગુનો નોંધ્યો

આણંદ : આણંદ જિલ્લામાં જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ડિગ્રી વગરના ડૉક્ટરો વિરુદ્ધ લાલ આંખ કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચેે સારસા ગામમાં દરોડો પાડી એક નકલી ડૉક્ટરને ઝડપી પાડયો છે. આ શખ્સ છેલ્લા ૬ વર્ષથી કોઈ પણ માન્ય ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો.

આણંદ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, સારસા ગામમાં પાટીદાર ધર્મશાળા પાસે ‘જય મા ક્લીનીક’ નામનું દવાખાનું ચલાવતો શખ્સ બોગસ ડોક્ટર છે. આ બાતમીના આધારે, વહેરાખડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીને સાથે રાખીને પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે બાતમી મળેલા સ્થળેથી નકલી ડૉક્ટર બિનોય બીસ્વનાથ બિસ્વાસ (ઉં.વ. ૩૪, રહે. સારસા પાટીદાર ધર્મશાળા નજીક, તા.જિ. આણંદ, મૂળ રહે. જોયપુર પશ્ચિમ પાડા, તા. રાણાઘાટ, જી. નોડીયા, પશ્ચિમ બંગાળ) ઝડપાયો હતો. તપાસ દરમિયાન જ્યારે તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર માંગવામાં આવ્યું, ત્યારે તેની પાસે આવું કોઈ જ પ્રમાણપત્ર ન હોવાનું સામે આવ્યું હતું. ક્લિનિકમાંથી પ્રેક્ટિસ માટેના સાધન-સામગ્રી અને દવાઓ સહિત રૂપિયા ૪૭,૪૦૧નો મુદ્દામાલ જપ્ત કરી ખંબોળજ પોલીસ સ્ટેશમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી | In Botad 3 men cheated a midd…

બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી | In Botad 3 men cheated a midd...

કટુડા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવકોનાં મોત | Two youths die in accident between car an…

કટુડા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવકોનાં મોત | Two youths die in accident between car an...

નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i…

નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચં.ચી.મહેતાની 125મી જન્મજયંતિને એમ.એસ.યુનિ.સત્તાધીશો વિસરી ગયા

ચં.ચી.મહેતાની 125મી જન્મજયંતિને એમ.એસ.યુનિ.સત્તાધીશો વિસરી ગયા

7 months ago
લગ્ન પ્રસંગે વતન ગયેલા પરિવારના ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી | 5 tolas of gold jewelry sto…

લગ્ન પ્રસંગે વતન ગયેલા પરિવારના ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી | 5 tolas of gold jewelry sto…

7 months ago
તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે | india…

તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે | india…

9 months ago
અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થી સાથે મારપીટ બદલ કોલેજ ટ્રસ્ટી અને ભાજપ નેતાની ધરપકડ | Student Assault…

અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થી સાથે મારપીટ બદલ કોલેજ ટ્રસ્ટી અને ભાજપ નેતાની ધરપકડ | Student Assault…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News