gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કટુડા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવકોનાં મોત | Two youths die in accident between car an…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
કટુડા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવકોનાં મોત | Two youths die in accident between car an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર 

– ધ્રાંગધ્રા તરફથી આવતી કારે બે બાઇકને અડફેટે લીધી, બંનેના મૃતદેહ પીએમ માટે ખસેડાયા 

સુરેન્દ્રનગર :  સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર કટુડા ગામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય છ લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આજે વહેલી સવારે ધ્રાંગધ્રા તરફથી સુરેન્દ્રનગર પૂરઝડપે આવી રહેલા કારના ચાલકે કટુડા ગામના પાટિયા પાસે બે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નાથુભાઈ ડાયાભાઈ ક્લોત્રા ( ઉં.વર્ષ ૨૬)અને મહેશભાઈ જેઠાભાઈ કડ (ઉં.વર્ષ ૨૫, બન્ને રહે.દુધરેજ) ને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે મહેશભાઈ કડ અને અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે રસ્તા પર લોકો તેમજ વાહન ચાલકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તેમજ આ બનાવની જાણ થતાં મૃતક યુવકોના પરિવારજનો સહિત સમાજના આગેવાનો તેમજ પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને બન્ને યુવકોના મુતદેહનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જયારે છ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

આ મામલે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાબતે જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

 જ્યારે એક જ સમાજના બે આશાસ્પદ યુવકોના અકસ્માતમાં મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે આ અંગે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ
GUJARAT

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ

June 22, 2026
એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …
GUJARAT

એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …

June 22, 2026
અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…
GUJARAT

અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…

June 22, 2026
Next Post
નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i…

નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i...

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું સારવારમાં મોત | A young biker died during treatment after b…

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું સારવારમાં મોત | A young biker died during treatment after b...

સાણંદ- વિરમગામ હાઇવે પર વિરોચનગર પાસે ખાડામાં પાણી પીદ્યા બાદ 35 ઘેટાંનાં ટપોટપ મોત | 35 sheep die a…

સાણંદ- વિરમગામ હાઇવે પર વિરોચનગર પાસે ખાડામાં પાણી પીદ્યા બાદ 35 ઘેટાંનાં ટપોટપ મોત | 35 sheep die a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂા.51 લાખની ઠગાઈ | Doctor cheated of Rs 51 lakh on the …

ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂા.51 લાખની ઠગાઈ | Doctor cheated of Rs 51 lakh on the …

6 months ago
ચાલતી કારમાં રોમાન્સની છૂટ, ભારતના આ રાજ્યમાં વિચિત્ર કેબ સર્વિસ શરૂ, ડ્રાઈવર નહીં જોઈ શકે | freedom…

ચાલતી કારમાં રોમાન્સની છૂટ, ભારતના આ રાજ્યમાં વિચિત્ર કેબ સર્વિસ શરૂ, ડ્રાઈવર નહીં જોઈ શકે | freedom…

1 year ago
બ્રાન્ડના નામે ઝેરી ઘી! અમદાવાદમાં 3 સ્થળોએથી 4.8 ટન શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું, ફૂડ વિભાગની કાર્યવાહી…

બ્રાન્ડના નામે ઝેરી ઘી! અમદાવાદમાં 3 સ્થળોએથી 4.8 ટન શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું, ફૂડ વિભાગની કાર્યવાહી…

2 weeks ago
સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડક…

સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડક…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News