gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in INDIA
0 0
0
સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– નકલી ઇમેલ એકાઉન્ટમાંથી નકલી નિમણૂક પત્રો જારી કરાયા

– ઇડીની પટણા ઓફિસની બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને ઉ. પ્રદેશમાં કુલ 15 સ્થળોએ તપાસ

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરૂવારે ગુજરાત સહિત છ રાજ્યોમાં ૧૫ સ્થળોએ દરોડા પાડયા હતાં. આ દરોડા એક મની લોન્ડરિંગ તપાસ હેઠળ પાડવામાં આવ્યા હતાં. આ મની લોન્ડરિંગ તપાસ સરકારી નોકરીઓ માટે નકલી નિમણૂક પત્રો  મોકલવાનાં કૌભાંડ સાથે સંકળાયેલી છે. 

આ સંગઠિત જૂથ એજન્સીનાં રડારમાં હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇડીની પટણા ઓફિસ બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં તપાસ કરી રહી છે. 

તેમણે જણાવ્યું હતું કે આ કૌભાંડ શરૂઆતમાં રેલવેના નામે સપાટી પર આવ્યું હતું. જો કે ઉંડી તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમાં ૪૦થી વધુ અન્ય સરકારી સંગઠન અને વિભાગ સામેલ છે. 

જેમાં વન વિભાગ, આરઆરબી (રેલવે ભરતી બોર્ડ), ઇન્ડિયા પોસ્ટ, આવકવેરા વિભાગ, કેટલીક હાઇકોર્ટ, પીડબ્લ્યુડી, બિહાર સરકાર, દિલ્હી ડેવલોપમેન્ટ ઓથોરિટી,  રાજસ્થાન સચિવાલય અને અન્ય સામેલ છે. 

ઇડીને જાણવા મળ્યું હતું કે જૂથે નકલી ઇમેલ એકાઉન્ટનો ઉપયોગ કરી સરકારી ડોમેનની નકલ કરી નકલી નિમણૂક પત્રો મોકલ્યા હતાં. ઉમેદવારોનું વિશ્વાસ જીતવા માટે જૂથે કેટલાક પીડિતોને બે થી ત્રણ મહિનાનો પગાર પણ ચૂકવ્યો હતો. 

જેમને આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ), રેલવે ટીટીઇ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) જેવા સંગઠનોમાં નકલી નોકરી આપવામાં આવી હતી. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર બિહારના મુઝફ્ફરપુર, મોતિહારી, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, કેરળમાં અર્નાકુલમ, પંડાલામ, અડૂર અને કોદુર, તમિલનાડુમાં ચેન્નાઇ અને ગુજરાતમાં રાજકોટ, ઉત્તર પ્રદેશમાં ગોરખપુર, પ્રયાગરાજ અને લખનૌમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આ જૂથ બિહારના અલગ અલગ જિલ્લાઓમાં સક્રિય હતું અને બેકાર યુવાનોને સરકારી નોકરી આપવાની ખાતરી આપી તેમની પાસેથી મોટી રકમ વસુલ કરતું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
એસટી બસમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો | A quantity of liquor and beer was seized from an ST bus

જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા | winter intensify in north india

બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો | A quantity of herbal marijuana was seized …

બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો | A quantity of herbal marijuana was seized ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા NIA કસ્ટડીમાં, જાસૂસીના આરોપ સંબંધમાં થશે પૂછપરછ, તેના પિતાએ કરી ચોંકાવનાર…

1 year ago
ડેરોલ યાર્ડમાં બ્લોકને કારણે આજે વડોદરા–દાહોદ મેમુ ટ્રેન રદ | Vadodara Dahod MEMU train cancelled to…

7 months ago
ઓગસ્ટથી 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સાને શું થશે અસર | 5 Major Rule Changes from 1st august How Th…

11 months ago
દેવું થતા નોકરીએ જવા નીકળ્યા બાદ યુવક લાપતા થયો, પોલીસે શોધી કાઢ્યો | Young man goes missing after l…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News