gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાપુર ગામ પાસે વૃદ્ધાના ગળામાંથી અઢી લાખના સોનાના દોરાની તફડંચી | A gold thread worth Rs 2 5 lakh …

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
અંબાપુર ગામ પાસે વૃદ્ધાના ગળામાંથી અઢી લાખના સોનાના દોરાની તફડંચી | A gold thread worth Rs 2 5 lakh …
4
VIEWS
Share on FacebookShare on Twitter

સરનામું પૂછવાના બહાને બાઈક ઉપર આવેલા ગઠિયા ફરાર

વૃદ્ધા ખરીદી કરી રહ્યા હતા તે દરમિયાન એક ગઠિયો નીચે ઉતરીને ગળામાંથી દોરો તોડી ભાગી ગયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક અંબાપુર પાસે ખરીદી કરવા માટે આવેલા
વૃદ્ધા સાથે સરનામું પૂછવાના બહાને વાત કરીને બાઈક ઉપર આવેલા બે ગઠીયા અઢી લાખનો
સોનાનો દોરો તોડીને ફરાર થઈ ગયા હતા જે ઘટના અંગે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો
દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી
ચેઇન સ્નેચિંગની ઘટનાઓ અટકી ગઈ હતી ત્યારે હવે ફરીથી જઈને સ્નેચરોએ ગાંધીનગરમાં
દેખા દીધી હોય તેમ લાગી રહ્યું છે આ વખતે કોબા અડાલજ માર્ગ ઉપર અંબાપુર પાસે
વૃદ્ધા ના ગળામાંથી સોનાનો દોરો તોડી લેવામાં આવ્યો છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી
મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ન્યુ શાહીબાગ વિસ્તારમાં રહેતા ૬૭ વર્ષીય વર્ષાબેન
સુરેશકુમાર કુંદાની ગત શનિવારે સાંજે તેમના પડોશીઓ સાથે ગાંધીનગરના અંબાપુર ખાતે
માટીના વાસણોની ખરીદી કરવા ગયા હતા. સાંજે જ્યારે તેઓ ગાડીમાં બેઠા હતા
, ત્યારે બાઇક પર
આવેલા બે અજાણ્યા શખ્સો પૈકી એકે નીચે ઉતરીને અમદાવાદ અને અડાલજ જવાનો રસ્તો પૂછયો
હતો. રસ્તો જાણી લીધા બાદ આ શખ્સો ત્યાંથી ગયા હતા
, પરંતુ થોડી જ વારમાં જ્યારે વૃદ્ધા બાજુની દુકાનમાં વાસણો
જોઈ રહ્યા હતા
, ત્યારે આ
ગઠિયાઓએ પોતાનો ખેલ પાડયો હતો. બાઇક સવાર શખ્સો પૈકી ગુલાબી શર્ટ પહેરેલા ઇસમે
અચાનક વર્ષાબેન પાસે આવી તેમના ગળામાં પહેરેલી દોઢ તોલાની સોનાની ચેઈન ઝૂંટવી લીધી
હતી. આ ચેઈન તોડીને બહાર ઉભેલા તેના સાથીદારની બાઇક પર બેસી કોબા સર્કલ તરફ નાસી
છૂટયો હતો. આ ઘટના અંગે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ
ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …
GUJARAT

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …

May 8, 2026
પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…
GUJARAT

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

May 8, 2026
જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB…
GUJARAT

જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB…

May 8, 2026
Next Post
USની કંપની સાથે ડેટા એન્ટ્રીના નામે 45 લાખની ઠગાઇમાં MOU કરનાર મુંબઇની સુનિતા 22 વર્ષે પકડાઇ | Mumba…

USની કંપની સાથે ડેટા એન્ટ્રીના નામે 45 લાખની ઠગાઇમાં MOU કરનાર મુંબઇની સુનિતા 22 વર્ષે પકડાઇ | Mumba...

વડોદરા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું જ નથી, તંત્રએ હાથ ઉંચા કરી દીધા | Farmers in Vadodara district…

વડોદરા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું જ નથી, તંત્રએ હાથ ઉંચા કરી દીધા | Farmers in Vadodara district...

સામાજિક પ્રસંગથી ઘરે જતા ભાઇ બહેનને કારચાલકે ટક્કર મારી | Brother and sister hit by car while going …

સામાજિક પ્રસંગથી ઘરે જતા ભાઇ બહેનને કારચાલકે ટક્કર મારી | Brother and sister hit by car while going ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in Faraskhana’s godown i…

વડોદરાના અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in Faraskhana’s godown i…

5 months ago
દેવભૂમિમાં કુદરતનું તાંડવ: વાદળ ફાટતાં 10ના મોત, અનેક ગુમ; અનેક પર્યટન સ્થળો જળમગ્ન | dehradun rains…

દેવભૂમિમાં કુદરતનું તાંડવ: વાદળ ફાટતાં 10ના મોત, અનેક ગુમ; અનેક પર્યટન સ્થળો જળમગ્ન | dehradun rains…

8 months ago
કારમાં લગાવેલી 5 વસ્તુઓ હટાવી લેજો, પોલીસ હંમેશા નજર રાખે છે, નહીંતર તકલીફ પડશે! | Remove these 5 th…

કારમાં લગાવેલી 5 વસ્તુઓ હટાવી લેજો, પોલીસ હંમેશા નજર રાખે છે, નહીંતર તકલીફ પડશે! | Remove these 5 th…

11 months ago
ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News