gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

USની કંપની સાથે ડેટા એન્ટ્રીના નામે 45 લાખની ઠગાઇમાં MOU કરનાર મુંબઇની સુનિતા 22 વર્ષે પકડાઇ | Mumba…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
USની કંપની સાથે ડેટા એન્ટ્રીના નામે 45 લાખની ઠગાઇમાં MOU કરનાર મુંબઇની સુનિતા 22 વર્ષે પકડાઇ | Mumba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ડેટા એન્ટ્રીના નામે ૪૫ લાખની ઠગાઇના કેસમાં વોન્ટેડ મહિલા ૨૨ વર્ષ બાદ મુંબઇથી પકડાઇ જતાં ક્રાઇમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે.

વડોદરામાં વર્ષ-૨૦૦૨માં ડેટા એન્ટ્રી એન્ડ પ્રોસેસિંગનું કામ કરતા એક સંચાલકને યુએસથી ડેટા એન્ટ્રીનું મોટું કામ અપાવવાના નામે વાતોમાં ફરાવનાર ભેજાબાજોએ મુંબઇના એક એજન્ટ સાથે મીટિંગના નામે વાત કરી હતી.

ટોળકીએ ૨૦૦૦ કોમ્પ્યુટર માટે કોન્ટ્રાક્ટ પેટે રૃ.૬૦લાખ ફી નક્કી કરી રૃ.૪૫ લાખ પડાવી લીધા હતા અને યુએસની કંપની સાથે વાત કરવા માટે એજન્ટ તરીકે સુનિતાના નામે એમઓયુ કરાવ્યું હતું.ત્યારબાદ જોબ વર્ક નહિ મળતાં વર્ષ-૨૦૦૪માં વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો.આ દરમિયાન આરોપીઓએ રૃ.૧૫ લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીની રકમ સંત તુકારામ ફિલ્મ માટે ઇન્વેસ્ટ કરી હોવાની વિગતો ખૂલી હીત.

આ ગુનામાં  પોલીસે અગાઉ બે આરોપીને પકડયા હતા.જ્યારે સુનિતા મળતી નહતી. સુનિતા જૂનું ઘર બદલીને હાલમાં મુંબઇના વિરાર ખાતે રહેતી હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચે સુનિતા રાજેશ માંડલ (પૂનમ પાર્ક,યાજુપાર્ક  પાસે)ને ઝડપી પાડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…
GUJARAT

June 23, 2026
વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

Next Post
વડોદરા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું જ નથી, તંત્રએ હાથ ઉંચા કરી દીધા | Farmers in Vadodara district…

વડોદરા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું જ નથી, તંત્રએ હાથ ઉંચા કરી દીધા | Farmers in Vadodara district...

સામાજિક પ્રસંગથી ઘરે જતા ભાઇ બહેનને કારચાલકે ટક્કર મારી | Brother and sister hit by car while going …

સામાજિક પ્રસંગથી ઘરે જતા ભાઇ બહેનને કારચાલકે ટક્કર મારી | Brother and sister hit by car while going ...

ટ્રકે ટક્કર મારતા ઘાયલ પુત્રનું સારવાર દરમિયાન મોત | Son injured in truck crash dies during treatmen…

ટ્રકે ટક્કર મારતા ઘાયલ પુત્રનું સારવાર દરમિયાન મોત | Son injured in truck crash dies during treatmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

3 months ago
ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ

6 months ago
‘અમીરો પર ચાર હાથ પણ સામાન્ય માણસને હાલાકી…’, સુપ્રીમ કોર્ટે કામ કરવાની પદ્ધતિ મુદ્દે બેન્કોને ઝાટ…

6 days ago
જામનગર તાલુકાના સચાણા ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ પકડાયો | A bogus doctor without a degree was c…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News