gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની પસંદગી | aam aadmi party declared …

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની પસંદગી | aam aadmi party declared …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation Election : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના દિવસોમાં યોજાનાર છે. ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસમાંથી આવેલા બે  કોર્પોરેટરો સહિત 19 લોકોને ટિકિટ જાહેર કરી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની કુલ 64 પૈકી 19  ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યાં ફાઇટ થવાની વધુ શક્યતા છે ત્યાં અગ્રતાના ધોરણે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદ કરી લીધા છે. જેથી કરીને આ ઉમેદવારોને પ્રચાર પ્રસારનો વધુ સમય મળી શકે. આમ આદમી પાર્ટીની જાહેરાત મુજબ વોર્ડ નં.2 ની કુલ 4 બેઠકમાંથી બે બેઠક માટે જતમલેક હનીફ અને જયદિપસિંહ ઝાલાને ટિકીટ આપવામાં આવી છે. 

વોર્ડ નં.3 માં નરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં.5 માં મહેન્દ્રસિંહ ઝાલાને ટિકીટ આપવામાં આવી છે. ખાસ કરીને વોર્ડ નં.12 માં આમ આદમી પાર્ટી માટે સોફટ ટાર્ગેટ મનાવામાં આવે છે. તેમા 4 પૈકી 3 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાંથી બે ઉમેદવાર ગત ટર્મમાં કોંગ્રેસના કોર્પોરેટર હતા. અને થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ્યા હતા. આ ઉમેદવારમાં રિઝવાન હુશેન, જૈનબબેન ખફી અને અસ્લમ ખીલજી ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.13 માંથી પિયુષ વશીયર, લાલચંદ ધાનવાણી અને નર્મદાબેન જાદવ, વોર્ડ નં.15 માંથી બ્રિજેશ શાંતિલાલ ફળદુ, સુધાબેન મકવાણા અને મનિષભાઈ રાઠોડ અને વોર્ડ નં.16 માં નિમેષભાઈ ભાલારા, પૂજાબેન દવે અને મનિષાબેન મયુરભાઈ બંભરોલીયાને ટિકિટ આપવામાં આવી છે. 

આ ઉપરાંત વોર્ડ નં.7 માટે વાઘાણી ભાવનાબેન, જતિનકુમાર કોઠીયા અને મંજૂબેન પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે.આ રીતે આમ આદમી પાર્ટી દ્વારા જામનગર મહાનગરપાલિકાની 64 પૈકી 19 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 

જામનગર શહેરમાં હાલની સ્થિતિ જોતા ભાજપનું એક ચક્રી શાસન છે. ત્યારે બળવો અને વિરોધ વચ્ચે આપ પાર્ટી પણ મેદાનમાં આવતા ત્રિપાંખીયો જંગ થશે તેમાં આપની એન્ટ્રીથી ભાજપને ફાયદો થશે કે કોંગ્રેસ ને નુકશાન તે આવનારો સમય કહેશે. પરંતુ હાલ તો ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ નિશ્ચિત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર | Gujarat Assembly C…

ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર | Gujarat Assembly C...

નકલી ડોક્ટરોની હવે ખેર નથી! ગુજરાત વિધાનસભામાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક’ પાસ | Gujara…

નકલી ડોક્ટરોની હવે ખેર નથી! ગુજરાત વિધાનસભામાં 'ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક' પાસ | Gujara...

વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય થઈ : લાઈનો ગાયબ | The situation…

વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય થઈ : લાઈનો ગાયબ | The situation...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઉનાળાના પ્રારંભ સાથે જ પાણીના ધાંધિયા શરૂ | Vadodara : Water shortage due to leakage in wa…

વડોદરામાં ઉનાળાના પ્રારંભ સાથે જ પાણીના ધાંધિયા શરૂ | Vadodara : Water shortage due to leakage in wa…

1 year ago
બે સગીરા સાથે બળાત્કાર ગુજારનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધીની સજા | Man who raped two minors sentenced…

બે સગીરા સાથે બળાત્કાર ગુજારનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધીની સજા | Man who raped two minors sentenced…

1 year ago
અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર …

અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર …

4 months ago
ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીનો ગૃહ વિભાગે કર્યો હુકમ | 75 pol…

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીનો ગૃહ વિભાગે કર્યો હુકમ | 75 pol…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News