gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ની પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓ માટે હવે ઈન્ટર્નશિપ ફરજિયાત | internship is mandatory in polytechn…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
યુનિ.ની પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓ માટે હવે ઈન્ટર્નશિપ ફરજિયાત | internship is mandatory in polytechn…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકમાં પાંચ વર્ષ બાદ અભ્યાસક્રમમાં ફેરફારો કરવામાં આવ્યા છે.જેના કારણે નવા શૈક્ષણિક વર્ષથી પોલીટેકનિકના વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ ફરજિયાત બનશે.તેની સાથે સાથે બીજા નવા વિષયોનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે બદલાયેલા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ શિક્ષણ મળે તેના પર ભાર મૂકાયો છે.પોલીટેકનિકના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ધનેશ પટેલનું કહેવું છે કે, બીજા અને ત્રીજા વર્ષની વચ્ચે વિદ્યાર્થીઓએ ઉદ્યોગોમાં ઈન્ટર્નશિપ કરવાની રહેશે. વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપની તક મળી રહે તે માટે કોલેજ દ્વારા ઉદ્યોગોની સાથે જોડાણ કરવામાં આવશે.તેની સાથે સાથે પોલીટેકનિકના દરેક વિભાગમાં  ઈન્ડિયન નોલેજ સિસ્ટમ હેઠળ એક પેપરનો સમાવેશ કરાશે.તેની સાથે સાથે વિદ્યાર્થીઓ હ્યુમન વેલ્યુઝ એટલે કે માનવીય મૂલ્યોનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વધતી જતી બોલબાલા વચ્ચે  પોલીટેકનિકના વિદ્યાર્થીઓને એઆઈ તેમજ મશિન લર્નિગ અને કોમ્પ્યુટર વિઝન પણ ભણાવવાનું નક્કી કરાયું છે.આ ઉપરાંત ટેકનિકલ વિષયોમાં બીજા પણ બદલાવ કરવામાં આવ્યા છે.

એઆઈસીટીઈએ મંજૂરી આપી

પોલીટેકનિકમાં વધુ ૩૦૦ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે

દાયકાઓ બાદ પોલીટેકનિકની બેઠકોમાં પણ વધારો થવા જઈ રહ્યો છે.એઆઈસીટીઈ( ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન) દ્વારા પોલીટેકનિકમાં  કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ૬૦, આઈટીની ૬૦, ઈલેટ્રિકલ એન્જિનિયરિંગની ૬૦, મીકેનિકલ એન્જિનિયરિંગની ૬૦, કેમિકલ એન્જિનિયરિંગની વધારાની ૬૦ બેઠકોને મંજૂરી આપવામાં આવી છે.આમ કુલ ૩૦૦ નવી બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.

હવે માત્ર ગુજરાત સરકારની મંજૂરી જ બાકી છે.આ બેઠકો હાયર પેમેન્ટ કેટેગરીની હશે.અત્યારે પોલીટેકનિકમાં જે હાયર પેમેન્ટ બેઠકો છે તેની ફી  વાર્ષિક ૩૪૦૦૦ રુપિયા છે. નવી બેઠકો માટે સરકારની ફી કમિટિ પાસે ફી નક્કી કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.પોલીટેકનિકમાં અત્યારે સિવિલ એન્જિનિયરિંગમાં ૧૮૦, મિકેનિકલ એન્જિનિરિંગમાં ૧૬૨, ઈલેક્ટ્રિકલમાં ૧૫૦, આઈટીમાં ૩૦ અને પેટ્રોકેમિકલમાં ૪૫ બેઠકો  પર પ્રવેશ અપાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
દવા કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં એક મહિનામાં 30 થી 40 ટકાનો વધારો | production cost of medicines increas…

દવા કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં એક મહિનામાં 30 થી 40 ટકાનો વધારો | production cost of medicines increas...

વડોદરાની પરિણીતાને સાસરીયા પુરી રાખતા હતા,CCTV મુકાવ્યા..પિતાએ દહેજ માટે 20 લાખની લીધી | inhuman atr…

વડોદરાની પરિણીતાને સાસરીયા પુરી રાખતા હતા,CCTV મુકાવ્યા..પિતાએ દહેજ માટે 20 લાખની લીધી | inhuman atr...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અકોટા-દાંડિયા બજાર સોલાર બ્રિજ 27 માર્ચથી 8 એપ્રલ બંધ | akota solar br…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અકોટા-દાંડિયા બજાર સોલાર બ્રિજ 27 માર્ચથી 8 એપ્રલ બંધ | akota solar br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફોરેન ફંડોની સતત વેચવાલી : સેન્સેક્સ 542 પોઈન્ટ તૂટીને 82184 | Continuous selling by foreign funds: …

ફોરેન ફંડોની સતત વેચવાલી : સેન્સેક્સ 542 પોઈન્ટ તૂટીને 82184 | Continuous selling by foreign funds: …

1 year ago
જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા નામચીન બૂટલેગરના મકાન પર પોલીસનો દરોડો : એક લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ…

જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા નામચીન બૂટલેગરના મકાન પર પોલીસનો દરોડો : એક લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ…

3 months ago
નડિયાદની ફેઝાન પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રોગચાળાનો ભય | Fear of epidemic due to overflowing sew…

નડિયાદની ફેઝાન પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રોગચાળાનો ભય | Fear of epidemic due to overflowing sew…

11 months ago
ગાંધીજી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed since Gandhiji …

ગાંધીજી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed since Gandhiji …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News