gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ | Ram Navami celebrated today: aarti re…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ | Ram Navami celebrated today: aarti re…
1
VIEWS
Share on FacebookShare on Twitter

લોકાભિરામં રણરંગધીરં, રાજીવ નેત્રં, રઘુવંશ નાથં, કારૂણ્યરૂપં.. : મનપાના રામવનમાં નિઃશૂલ્ક પ્રવેશ : રતનપરમાં સમુહ ફરાળ પ્રસાદ : આજે દુર્ગાષ્ટમી નિમિત્તે માતાજીના મંદિરોમાં પણ ભાવિકોની ભીડ ઉમટશે  

 રાજકોટ, : ગત વર્ષે તા. 6 એપ્રિલે અને આ વર્ષે આવતીકાલ ગુરૂવાર તા. 26 માર્ચે રામનવમીની ઉત્સાહ અને ભાવપૂર્ણ મંદિરોમાં તથા ઘરે ઘરે ઉજવણી થશે અને મર્યાદા પુરૂષોત્તમ, કરૂણાના અવતાર, આશરે 7 સહસ્ત્રાબ્દિ પૂર્વે પ્રગટ થયેલા વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી રામનો જન્મોત્સવ મધ્યાન્હ સમયે ઉજવાશે. મંદિરોમાં બપોરે મહાઆરતી તેમજ પરંપરાગત પંજરીનો પ્રસાદ અને ભક્તો માટે ફરાળ પ્રસાદ સહિત આયોજનોને આજે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 

રાજકોટમાં (1) નાણાવટી ચોકથી સતત 13માં વર્ષે વિહિપ દ્વારા 100થી વધુ ફ્લોટ્સ સાથેની શોભાયાત્રા સવારે 8 વાગ્યે ધર્મસભા બાદ પ્રસ્થાન કરી મુખ્યમાર્ગો પર ફરીને ગોંડલરોડ ઉપર રામજી મંદિરે સમાપન થશે. (2) મહાપાલિકા સંચાલિત અને રાજ્યનું સૌપ્રથમ એકમાત્ર શ્રી રામના જીવનકવન ઉપર આધારિત શ્રી રામ વનમાં આવતીકાલે તમામ વયજુથના લોકોને નિઃશૂલ્ક પ્રવેશ આપવામાં આવશે. (3) રતનપર ખાતે રાજ્યનું એકમાત્ર રામચરિત માનસ મંદિર કે જેની દિવાલો ચોપાઈથી સુશોભિત છે ત્યાં ફરાળ પ્રસાદનું આયોજન કરાયું છે અને સવારે 7 વાગ્યાથી દર્શનાર્થીઓનો ધસારો થતો રહે છે. 

સૌરાષ્ટ્રમાં ગામે ગામ પ્રાચીન-અર્વાચીન રામમંદિરો આવેલા છે તો રાજકોટમાં  મનહરપ્લોટ, ગુંદાવાડી સહિત વિસ્તારોમાંદાયકાઓ પુરાના તથા સદી પુરાનુ રઘુનાથજી મંદિર સહિત મંદિરો આવેલા છે જ્યાં ધર્મોત્સવ ઉજવાશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે મોટાભાગના ઘરોમાં ઉપવાસ રાખવામાં આવશે જેના પગલે ફરાળ માટેની સામગ્રી સક્કરિયા,રાજગરો,સાબુદાણા,બટાટા સહિતની માંગ વધી હતી. આવતીકાલે ચૈત્રી નવરાત્રિમાં દુર્ગાષ્ટમી હોવાથી ચોટીલા ડુંગર સહિત માતાજીના મંદિરોમાં પણ ભાવિકો ઉમટશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…
GUJARAT

May 10, 2026
ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…

અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …

Next Post
રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

દારુ પીવા પૈસા આપવાની ના પાડતાં યુવકને લોહી લુહાણ કર્યો | A atake pokiten ese moni sakau

તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak…

તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

2 months ago
પાણીનો વેડફાટ થતો અટકાવવા AMC જલ ગ્લાસ બોટલ ફીલીંગ પ્લાન્ટમાં ૨૦૦ML બોટલનો સમાવેશ | To prevent water…

સરદારનગરમાં યુવક પર આરોપીએ દંડાથી હુમલો કરતા લોહી લુહાણ | Ewe emon mi tipis a atai ewe sarafo ren ef…

9 months ago
સોના-ચાંદીમાં ‘મહારેકોર્ડ’: ભારત સહિત વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો! જાણો લેટેસ્ટ રે…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News