gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in INDIA
0 0
0
UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Finland President India Visit: નવી દિલ્હી ખાતેના ‘રાયસીના ડાયલોગ’ના ઉદ્ઘાટન પ્રસંગે ફિનલેન્ડના પ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં ભારતની કાયમી સદસ્યતા માટે મજબૂત સમર્થન જાહેર કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પશ્ચિમી દેશોના વર્ચસ્વનો સમય હવે પૂર્ણ થયો છે અને વર્તમાન વૈશ્વિક બદલાવમાં ભારત જેવી મહાસત્તાને સુરક્ષા પરિષદથી દૂર રાખવી તે અનુચિત છે. આ અગાઉ પણ વૈશ્વિક સ્તરે ભારતની દાવેદારીને ટેકો આપી ચૂકેલા સ્ટબના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી જતી પ્રતિષ્ઠા અને મહત્ત્વ ફરી એકવાર સાબિત થાય છે.

ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા સૌથી મહત્ત્વની

ભારતની વિદેશ નીતિના વખાણ કરતા ફિનલેન્ડના પ્રમુખે કહ્યું કે, ‘ભારત કોઈ પણ ભ્રમમાં રહ્યા વિના વાસ્તવિકતાના આધારે નિર્ણયો લે છે. તેમણે ભારતની ‘વ્યૂહરચનાત્મક સાવધાની’ અને પોતાની શરતો પર નિર્ણયો લેવાની આઝાદીને વિશ્વ માટે એક ઉદાહરણ ગણાવ્યું હતું. સ્ટબે વધુમાં કહ્યું કે ‘ગ્લોબલ સાઉથ’ ભવિષ્યની વિશ્વ વ્યવસ્થા નક્કી કરશે અને તેમાં ભારતની ભૂમિકા સૌથી મહત્ત્વની રહેશે. તેમના મતે, ભારત એક એવી વૈશ્વિક વ્યવસ્થા તરફ દોરી જશે જે સહયોગ, નિષ્પક્ષતા અને સમાનતા પર આધારિત હોય.’

આ પણ વાંચો: ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર!

પરિવર્તનના યુગમાં ભારતની નિર્ણાયક ભૂમિકા

વૈશ્વિક શક્તિ સંતુલન બદલાઈ રહ્યું હોવાનું સ્વીકારતા એલેક્ઝાન્ડર સ્ટબે જણાવ્યું કે વિશ્વ અત્યારે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ જેવી જ પરિવર્તનની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આ બદલાવના સમયમાં ભારત અને અન્ય અગ્રણી શક્તિઓ દ્વારા લેવામાં આવતા નીતિગત નિર્ણયો ભવિષ્યની દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે. તેમણે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા કરારો પર પણ ચર્ચા કરી હતી અને રાયસીના ડાયલોગની વધતી જતી લોકપ્રિયતાને બિરદાવી હતી.

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બોટાદમાં સહકારી મંડળીના લાખો રૂપિયાની ઉચાપત કરી શખ્સ ફરાર | Man absconds after embezzling lakhs of r…

બોટાદમાં સહકારી મંડળીના લાખો રૂપિયાની ઉચાપત કરી શખ્સ ફરાર | Man absconds after embezzling lakhs of r...

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia …

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia ...

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ | Kutch News Rapar …

કચ્છના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ | Kutch News Rapar …

4 months ago
નડિયાદ મનપા મહેકમની દરખાસ્ત નહીં કરે તો સફાઈ કામદારોનું આંદોલન | Sanitation workers to protest if Na…

નડિયાદ મનપા મહેકમની દરખાસ્ત નહીં કરે તો સફાઈ કામદારોનું આંદોલન | Sanitation workers to protest if Na…

12 months ago
કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો | ed raids former ke…

કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો | ed raids former ke…

3 months ago
કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News