gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચોખા ઝેર બની રહ્યા છે : ભારત, ચીન તેમજ દ.પૂ. એશિયાનાં દેશોમાં ચોખાના વધુ ઉપયોગથી કેન્સરની ભીતિ | Ric…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
ચોખા ઝેર બની રહ્યા છે : ભારત, ચીન તેમજ દ.પૂ. એશિયાનાં દેશોમાં ચોખાના વધુ ઉપયોગથી કેન્સરની ભીતિ | Ric…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ચોખામાં આર્સેનિકની માત્રા વધતી જાય છે, આ સીલસીલો ચાલુ રહેશે તો એકલા ચીનમાં જ 2050 સુધીમાં 1 કરોડ 93 લાખને કેન્સર થવાની ભીતિ

નવી દિલ્હી : જે ચોખાને આપણે રોજેરોજ હોંશે-હોંશે ખાઈએ છીએ તે ઝેર બની રહ્યા છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રીપોર્ટમાં કહેવાયું છે કે ઋતુ પરિવર્તનને લીધે ચોખામાં ઝેરી તત્વ આર્સેનિકની માત્રા ખતરનાક સ્તરે વધી રહી છે, તેથી કેન્સર થવાની ભીતિ ઉભી થાય છે.

દુનિયાની અર્ધોઅર્ધ વસ્તી ચોખાથી પેટ ભરે છે પરંતુ તે ચોખા ગંભીર આરોગ્ય સમસ્યા ઊભી કરી શકે છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ઋતુ પરિવર્તનને લીધે ચોખામાં આર્સેનિકની માત્રા વધતી જાય છે. તેથી ચોખાના સૌથી વધુ ઉપયોગ કરનારા ભારત અને ચીન તથા દ.પૂ. એશિયાના દેશોમાં આર્સેનિકને લીધે મોંના, ગળાનાં, ફેફસાનાં અને ચામડીનાં કેન્સરની ભીતિ વધે છે.

રીપોર્ટ વધુમાં જણાવે છે કે, ચોખાનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશ ચીનમાં આ સીલસીલો ચાલુ રહેશે તો ૨૦૫૦ સુધીમાં ત્યાં ૧ કરોડ ૯૩ લાખ લોકોને એક યા બીજા પ્રકારનું કેન્સર થવા સંભવ છે.

આ પરિસ્થિતિ અંગે વધુ વિગતો આપતાં રીપોર્ટ જણાવે છે કે સફેદ ચોખા કરતાં લાલ ચોખામાં પ્રોટિન ભલે વધુ હોય પરંતુ લાલ ચોખામાં આર્સેનિકનું પ્રમાણ વધુ હોય છે.

કોલંબિયા યુનિ.ના પ્રો. લૂઈ જિસ્કાનાં નેતૃત્વ નીચે રીસર્ચ ટીમે આ સંશોધન કર્યું છે. જોકે તેમણે તેમ પણ કહ્યું છે કે, ચોખામાં આર્સેનિકનું પ્રમાણ ઘટાડવા પહેલાં તેને સાદા પાણીથી બરોબર ધોવા, પછી ગરમ પાણીથી પણ ધોવા તે પછી તેને ખૂબ ઉકાળવા પછી તે પાણી નીતારી નાખવું તદ્દન નિતારી નાખવું. તો પ્રમાણમાં આર્સેનિકની માત્રા ૭૦ ટકા તો ઓછી થઈ જ જશે.

આ રીપોર્ટમાં પ્રો. લૂઈ જિસ્કાએ વધુમાં જણાવ્યું છે કે આ રીતે જો ચોખા ઓસાવામાં ન આવે તો આર્સેનિક માત્ર કેન્સર જ નહીં પરંતુ ડાયાબિટીસ, સગર્ભાવસ્થા સાથે સંકળાયેલી મુસીબતો, બાળકોનાં મગજના વિકાસમાં રૂકાવટ, નબળી રોગ પ્રતિકારક શક્તિ (લોસ ઓફ ઈમ્યુનિટી) અને તેને પરિણામે કેટલીય જાનલેવા બિમારીઓ લાગુ પડી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દેશની નિકાસ તથા ઘરેલુ માંગ ઘટવાની સંભાવના | The country’s exports and domestic demand are likely to …

દેશની નિકાસ તથા ઘરેલુ માંગ ઘટવાની સંભાવના | The country's exports and domestic demand are likely to ...

સોનું રૂ.101500ની ટોચે : બે દિવસમાં રૂ.3000ની તોફાની તેજી: ચાંદી નરમ | Gold tops Rs 101500: Stormy r…

સોનું રૂ.101500ની ટોચે : બે દિવસમાં રૂ.3000ની તોફાની તેજી: ચાંદી નરમ | Gold tops Rs 101500: Stormy r...

વૈશ્વિક માર્ગો પર ભારતીય વાહનોની બોલબાલા, ગત નાણાં વર્ષે રેકોર્ડ નિકાસ | Indian vehicles dominate gl…

વૈશ્વિક માર્ગો પર ભારતીય વાહનોની બોલબાલા, ગત નાણાં વર્ષે રેકોર્ડ નિકાસ | Indian vehicles dominate gl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot…

VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot…

7 months ago
દેશમાં LPG સંકટ વચ્ચે રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ, કહ્યું – ‘તે ખુદ ગભરાયેલા છે…’ | narendra i…

દેશમાં LPG સંકટ વચ્ચે રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ, કહ્યું – ‘તે ખુદ ગભરાયેલા છે…’ | narendra i…

4 months ago
નારણપુરામાં બે ઘટના, વિજયનગર પાસે ગેસ લાઇન લિકેજ થતાં લાગી આગ અને રૂપલ પાર્કમાં છતના પોપડા પડ્યા | F…

નારણપુરામાં બે ઘટના, વિજયનગર પાસે ગેસ લાઇન લિકેજ થતાં લાગી આગ અને રૂપલ પાર્કમાં છતના પોપડા પડ્યા | F…

10 months ago
લાઠીદડ પાસે વીજપોલ સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike collides with electricity po…

લાઠીદડ પાસે વીજપોલ સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike collides with electricity po…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News