gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chipko Movement in Chhota Udepur: પર્યાવરણના રક્ષણ માટે વિશ્વભરમાં જાણીતા ‘ચિપકો આંદોલન’ સાથે છોટા ઉદેપુર જિલ્લાનો પણ એક અતૂટ ઇતિહાસ જોડાયેલો છે. 26મી માર્ચ 1974ના રોજ ઉત્તરાખંડમાં શરૂ થયેલા આ ઐતિહાસિક આંદોલનની લહેર છોટા ઉદેપુરના નાલેજ અને પીપલેજના જંગલો સુધી પહોંચી હતી. આ આંદોલનના ફળસ્વરૂપે જ આજે (26મી માર્ચ) આદિવાસીઓ માટે ‘કલ્પવૃક્ષ’ સમાન લાખો મહુડાના વૃક્ષો અડીખમ ઊભા છે.

ગુજરાતનું 'ચિપકો આંદોલન': છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ 2 - image

જ્યારે આદિવાસી મહિલાઓ વૃક્ષોને ‘ચીપકી’ ગઈ હતી

વર્ષ 1970ના દાયકામાં સરકાર દ્વારા એવું માનીને મહુડાના વૃક્ષો કાપવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કે તેમાંથી માત્ર દારૂ બને છે. તે સમયે સુંદરલાલ બહુગુણાની આગેવાનીમાં શરૂ થયેલા રાષ્ટ્રીય ચિપકો આંદોલનની અસર છોટા ઉદેપુરના જંગલોમાં પણ જોવા મળી હતી. પૂર્વ નાણામંત્રી સ્વ. સનત મહેતા અને સ્વ. હરિવલ્લભ પરીખની આગેવાનીમાં સ્થાનિક આદિવાસી મહિલાઓએ નાલેજ પીપલેજના જંગલોમાં વૃક્ષોને બચાવવા વૃક્ષોને ચીપકીને ‘ચિપકો’ આંદોલન કર્યું હતું. આ સત્યાગ્રહને કારણે સરકારને મહુડા કાપવાનો નિર્ણય પડતો મૂકવો પડ્યો હતો.

ગુજરાતનું 'ચિપકો આંદોલન': છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ 3 - image

આ પણ વાંચો: છોટા ઉદેપુર: સરકારી ઉદાસીનતાને કારણે 20 પશુ એમ્બ્યુલન્સ 8 મહિનાથી ધૂળ ખાઈ રહી છે, પશુપાલકો બેહાલ

આદિવાસીઓનું ‘કલ્પવૃક્ષ’ અને પિતાતુલ્ય આશ્રય

આદિવાસી સંસ્કૃતિમાં મહુડાને પિતાતુલ્ય અને કલ્પવૃક્ષ માનવામાં આવે છે. તેના મહત્ત્વ પાછળ અનેક કારણો જવાબદાર છે: આજે આદિવાસી પરિવારો મહુડાના ફૂલ અને ફળ (ડોળી) વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. મહુડાના ફૂલમાંથી પૌષ્ટિક લાડુ બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે. મહુડાના ફળમાંથી શુદ્ધ તેલ કાઢવામાં આવે છે, જેનો ઉપયોગ રસોઈમાં થાય છે. આ વૃક્ષો પુષ્કળ ઓક્સિજન આપે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળ છાયડો પૂરો પાડે છે.

ગુજરાતનું 'ચિપકો આંદોલન': છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ 4 - image

આંદોલનનો ઇતિહાસ

આંદોલનનું મૂળ કેન્દ્ર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું રેની ગામ હતું, પરંતુ આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર જિલ્લામાં આંદોલનની સફળતા આજે પણ નજરે પડે છે. જો તે સમયે નાલેજ પીપલેજના જંગલોમાં મહિલાઓએ આ સાહસ ન કર્યું હોત, તો આજે આ વિસ્તાર વૃક્ષવિહોણો હોત. 26મી માર્ચે જ્યારે આપણે આ ઐતિહાસિક દિવસની યાદ કરીએ છીએ, ત્યારે છોટા ઉદેપુરના જંગલોમાં લહેરાતા મહુડાના વૃક્ષો એ આદિવાસીઓના પર્યાવરણ પ્રત્યેના પ્રેમ અને બલિદાનની સાક્ષી પૂરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

May 10, 2026
આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…
GUJARAT

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

May 10, 2026
અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …
GUJARAT

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

May 10, 2026
Next Post
સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC's col...

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran...

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો | A quantity of meat was seized fr…

ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો | A quantity of meat was seized fr…

9 months ago
ગરબા ગાવા માટે આવેલી પુત્રવધુ ઉપર સાસુ અને સસરાનો હુમલો | Daughter in law attacked by mother in law …

ગરબા ગાવા માટે આવેલી પુત્રવધુ ઉપર સાસુ અને સસરાનો હુમલો | Daughter in law attacked by mother in law …

7 months ago
અમદાવાદમાં રખડતા પશુઓને પકડવાને લઈ વિવાદ, એક સપ્તાહમાં રોડ ઉપર રખડતા પશુઓ પકડવા કમિશનરનો આદેશ | Cont…

અમદાવાદમાં રખડતા પશુઓને પકડવાને લઈ વિવાદ, એક સપ્તાહમાં રોડ ઉપર રખડતા પશુઓ પકડવા કમિશનરનો આદેશ | Cont…

7 months ago
આજે ગિગ વર્કર્સની હડતાળ, નવા વર્ષની ઉજવણી બગાડશે! જાણો એમની માગણીઓ વિશે

આજે ગિગ વર્કર્સની હડતાળ, નવા વર્ષની ઉજવણી બગાડશે! જાણો એમની માગણીઓ વિશે

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News