gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની બદલી અને 9 નવા અધિકારીઓની નિમણૂક | 18 police officers transferred …

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની બદલી અને 9 નવા અધિકારીઓની નિમણૂક | 18 police officers transferred …
6
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર 

રાજ્ય પોલીસ વડાએ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરોની સામૂહિક બદલીના આદેશ કર્યા

નડિયાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરાયો છે. જેમાં ખેડા જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓને અન્ય જિલ્લાઓમાં ખસેડાયા છે. બદલીનો ગંજિપો ચિપાતા ખેડા જિલ્લામાંથી કુલ ૧૮ અધિકારીઓની વિદાય થઈ છે, જ્યારે અન્ય જિલ્લાઓ અને વિવિધ શાખાઓમાંથી ૯ જેટલા નવા અધિકારીઓને ખેડામાં મૂકવામાં આવ્યા છે. આ ફેરબદલમાં લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા અધિકારીઓ તેમજ બઢતી પામેલા જવાનોનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્ય પોલીસ ભવન દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આદેશો મુજબ, ખેડા જિલ્લામાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો અને સબ ઇન્સ્પેક્ટરોની કામગીરીની દિશા બદલાઈ છે. ખેડા જિલ્લામાંથી બદલી પામેલા અધિકારીઓમાં કે.કે. ઝાલા અને કે.આર. વેકરીયા જેવા પોલીસ ઇન્સ્પેક્ટરોને અમદાવાદ શહેર ખાતે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત એ.આર. ચૌધરીને પણ અમદાવાદ શહેર અને ડી.એન. ચુડાસમાને વડોદરા શહેર ખાતે મોકલવામાં આવ્યા છે. સુરત શહેર ખાતે કે.ડી. ભીમાણી અને વી.ડી. મંડોરાની બદલી કરવામાં આવી છે, જ્યારે પી.એસ. બરંડાને છોટા ઉદેપુર અને આર.એન. ખાંટને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં મહત્વની જવાબદારી સોંપાઈ છે. સબ ઇન્સ્પેક્ટર કક્ષાએ પણ ખેડા જિલ્લામાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. જિલ્લામાં કાર્યરત વિધિ શશીકાન્ત પરમારને સાયબર સેન્ટર ખાતે બદલવામાં આવ્યા છે તો જયેશભાઇ વકમતભાઇ વાઢીયાને રાજકોટ શહેરની જવાબદારી સોંપવામાં આવી છે. મહેસાણા ખાતે અંકુશ મનોજભાઇ ગેલોત અને છોટા ઉદેપુર ખાતે હેતલબેન માલજીભાઇ રબારીની નિમણૂંક કરવામાં આવી છે. 

સી.આઇ.ડી. ક્રાઇમ જેવી મહત્વની શાખાઓમાં સમીર રમેશચંદ્ર ચૌહાણ અને રાધાબેન મનુભાઇ પરમારને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સંજયકુમાર બળદેવભાઇ દેસાઇને સુરત શહેર, અલ્પેશકુમાર બળવંતકુમાર મહેરીયાને પાટણ અને રીના ધર્મેન્દ્ર ચૌધરીને વાવ થરાદ ખાતે બદલી કરવામાં આવ્યા છે.

સામે પક્ષે ખેડા જિલ્લામાં ૯ અધિકારીઓની એન્ટ્રી થઈ છે. જેમાં પરેશકુમાર પ્રવિણકુમાર જાનીને જીયુવીએનએલ વડોદરાથી અને મિત્તલબહેન કિરીટભાઇ પટેલને દાહોદથી ખેડા ખાતે મૂકવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાએ ડી.ડી. શીમ્પીને કચ્છ પશ્ચિમ અને પી.એ. જાદવને જૂનાગઢથી ખેડા જિલ્લામાં સ્થાન મળ્યું છે. સાબરકાંઠાથી એ.જી. રાઠોડ અને રાજકોટ શહેરથી બી.એમ. ઝણકાટની બદલી પણ ખેડા જિલ્લામાં જાહેર હિતાર્થે કરવામાં આવી છે. આ ઉપરાંત એમ.જે. બારોટ, જી.પી. પટેલ અને જી.ડી. શાહને અનુક્રમે એસ.સી.આર.બી., અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાંથી ખેડા જિલ્લાની કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે આદેશ કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા | Widow strangled to death in Jamnagar d…

જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા | Widow strangled to death in Jamnagar d...

મહિને સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ૮ હજાર ફરિયાદ, દક્ષિણઝોનમાં સ્ટ્રીટલાઈટનો કોન્ટ્રાકટ અન્ય કંપનીને અપાશ…

મહિને સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ૮ હજાર ફરિયાદ, દક્ષિણઝોનમાં સ્ટ્રીટલાઈટનો કોન્ટ્રાકટ અન્ય કંપનીને અપાશ...

વિદેશમાં નોકરી અપાવવાનું પ્રલોભન બતાવી 14 લોકો સાથે છેતરપિંડી | 14 people were cheated by promising …

વિદેશમાં નોકરી અપાવવાનું પ્રલોભન બતાવી 14 લોકો સાથે છેતરપિંડી | 14 people were cheated by promising ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ, 95 લાખનો મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ | SMC Raid in Amreli…

અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ, 95 લાખનો મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ | SMC Raid in Amreli…

8 months ago
એક ઝાટકે 8 મંત્રીઓના રાજીનામા, નોર્થ-ઈસ્ટના આ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ | Major Cabinet Overhaul in Me…

એક ઝાટકે 8 મંત્રીઓના રાજીનામા, નોર્થ-ઈસ્ટના આ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ | Major Cabinet Overhaul in Me…

11 months ago
બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…

બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…

7 months ago
ક્લાઇમેટ ચેન્જની અસર? ઓક્ટોબરમાં જ થીજી ગયું દેવતાલ સરોવર, માઇનસમાં પહોંચ્યું તાપમાન | Climate Chang…

ક્લાઇમેટ ચેન્જની અસર? ઓક્ટોબરમાં જ થીજી ગયું દેવતાલ સરોવર, માઇનસમાં પહોંચ્યું તાપમાન | Climate Chang…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News