gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદની ઇડન ગાર્ડન સોસાયટી પાસે ગેસ લાઇન ફાટતા નાસભાગ | Stampede after gas line bursts near Eden Ga…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
નડિયાદની ઇડન ગાર્ડન સોસાયટી પાસે ગેસ લાઇન ફાટતા નાસભાગ | Stampede after gas line bursts near Eden Ga…
2
VIEWS
Share on FacebookShare on Twitter

પીજ રોડની ઘટનાથી લોકો બહાર દોડી આવ્યાં

500 ઘરોમાં બે કલાક ગેસ પુરવઠો બંધ રહેતા ગૃહિણીઓને મુશ્કેલી, તાકીદે ગેસ પુરવઠો પૂર્વવત કરાયો  

નડિયાદ: નડિયાદના પીજ રોડ પર આવેલી ઈડન ગાર્ડન સોસાયટી પાસે જીએસપીસીની મુખ્ય ગેસ પાઈપલાઈન અચાનક ફાટતા નાસભાગ મચી ગઇ હતી અને ગેસલીકેજ થયો હતો. અંદાજે ૫૦૦ થી વધુ ઘરોનો રાંધણ ગેસ પુરવઠો બે કલાક સુધી ખોરવાઈ જતાં સ્થાનિક રહીશો અને ગૃહિણીઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.  

નડિયાદ શહેરના પીજ રોડ પર આવેલી ઈડન ગાર્ડન સોસાયટી પાસે પસાર થતી જીએસપીસીની મુખ્ય ગેસ પાઈપલાઈન જોરદાર અવાજ સાથે ફાટતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પાઈપલાઈનમાં ભંગાણ પડતાની સાથે જ અતિશય દબાણ સાથે ગેસ હવામાં ફેલાવા લાગ્યો હતો. જેને કારણે વાહનચાલકો થંભી ગયા હતા અને રસ્તા પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તીવ્ર વાસ અને અવાજને કારણે સોસાયટીના રહીશો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા હતા. કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે જાગૃત નાગરિકોએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીનો છંટકાવ શરૂ કરી ગેસની અસર ઘટાડવા પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ થતા જ ગેસ કંપનીની ટેકનિકલ ટીમ અને ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યા હતો. સાવચેતીના ભાગરૂપે મુખ્ય લાઈનનો ગેસ સપ્લાય તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે આસપાસના ૫૦૦ થી વધુ મકાનોમાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. રસોઈના સમયે જ ગેસ બંધ થઈ જતાં અનેક પરિવારો અટવાયા હતા અને લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. 

અંદાજે બે કલાકની જહેમત બાદ ટેકનિકલ ટીમે યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરી પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …
GUJARAT

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

May 12, 2026
માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…
GUJARAT

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

May 12, 2026
Next Post
સાણંદ તાલુકામાં કાન કાપી લૂંટ ચલાવતી ગેંગના 2 સભ્ય ઝડપાયા | 2 members of gang involved in ear cuttin…

સાણંદ તાલુકામાં કાન કાપી લૂંટ ચલાવતી ગેંગના 2 સભ્ય ઝડપાયા | 2 members of gang involved in ear cuttin...

નજીકના ભવિષ્યમાં દરિયાઈ વીમા પ્રીમિયમ ઊંચા રહેવાની શક્યતા | Marine insurance premiums likely to rema…

નજીકના ભવિષ્યમાં દરિયાઈ વીમા પ્રીમિયમ ઊંચા રહેવાની શક્યતા | Marine insurance premiums likely to rema...

ખેડા અને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે અનુસૂચિત જનજાતિની બેઠકની ફાળવણી | Allotment of Scheduled T…

ખેડા અને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે અનુસૂચિત જનજાતિની બેઠકની ફાળવણી | Allotment of Scheduled T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરવલ્લીમાં બાળક સાથે દંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસઃ પતિનું મોત, પત્ની અને બાળક સારવાર હેઠળ | araval…

અરવલ્લીમાં બાળક સાથે દંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસઃ પતિનું મોત, પત્ની અને બાળક સારવાર હેઠળ | araval…

9 months ago
‘તમામ જગ્યાએ પહોંચીશું…’, અયોધ્યા બાદ કાશી-મથુરા વિવાદ પર CM યોગીનું મોટું નિવેદન | UP Babri Masji…

‘તમામ જગ્યાએ પહોંચીશું…’, અયોધ્યા બાદ કાશી-મથુરા વિવાદ પર CM યોગીનું મોટું નિવેદન | UP Babri Masji…

5 months ago
તમિલનાડુમાં પ્રથમ ચૂંટણીમાં જ ટીવીકેનું બંપર પ્રદર્શન, જો કે દેશમાં આવું પહેલી વાર બન્યું નથી | TVK …

તમિલનાડુમાં પ્રથમ ચૂંટણીમાં જ ટીવીકેનું બંપર પ્રદર્શન, જો કે દેશમાં આવું પહેલી વાર બન્યું નથી | TVK …

1 week ago
પીક-અપર્સમાં ટ્રાફિક જામથી વધતી પરેશાની | Increasing traffic jams in pick ups causing problems

પીક-અપર્સમાં ટ્રાફિક જામથી વધતી પરેશાની | Increasing traffic jams in pick ups causing problems

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News