gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદી અને ટ્રમ્પની વાતચીતમાં મસ્ક બન્યા મહેમાન? વિદેશ મંત્રાલયે અહેવાલોને ગણાવ્યા પાયાવિહોણા | Elo…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in INDIA
0 0
0
PM મોદી અને ટ્રમ્પની વાતચીતમાં મસ્ક બન્યા મહેમાન? વિદેશ મંત્રાલયે અહેવાલોને ગણાવ્યા પાયાવિહોણા | Elo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Elon Musk in Modi-Trump Call? | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા અને ભારતના વડા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત હાલ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચામાં છે. દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન મોદી અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેલિફોનિક વાતચીતમાં બિઝનેસમેન ઈલોન મસ્ક પણ જોડાયા હતા. જોકે હવે ભારતના વિદેશ મંત્રાલયે આ વાતને રદિયો આપ્યો છે. 

ભારતના વિદેશ મંત્રાલયનો જવાબ 

અમેરિકાના ધ ન્યૂયોર્ક ટાઈમ્સે દાવો કર્યો હતો કે આ હાઈ-પ્રોફાઈલ ટેલિફોનિક વાતચીતમાં ઉદ્યોગપતિ ઈલોન મસ્ક પણ જોડાયેલા હતા. જોકે મસ્કે શું વાતચીત કરી તેની વિગત જાહેર કરવામાં આવી નહોતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અહેવાલોને નકારતા કહ્યું કે, અમે આ અહેવાલો જોયા છે. પરંતુ 24 માર્ચના રોજ થયેલી ટેલિફોન વાતચીત માત્ર પીએમ મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચે જ થઈ હતી. આ દરમિયાન પશ્ચિમ એશિયાની સ્થિતિ અને શાંતિ સ્થાપવા અંગે જ ગંભીર ચર્ચા થઈ હતી.

સામાન્ય રીતે બે દેશોના વડાઓ વચ્ચે થતી વાતચીત અત્યંત ગુપ્ત અને સુરક્ષિત હોય છે. તેમાં કોઈ ખાનગી વ્યક્તિ કે ઉદ્યોગપતિની હાજરી એ પ્રોટોકોલનું ઉલ્લંઘન માનવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના ગાઢ સંબંધોને જોતા આ અહેવાલને મહત્ત્વ આપવામાં આવી રહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

Next Post
1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકો…

1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકો...

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata...

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું - 'સમજાતું જ નથી..' | calcut...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાતમાંથી વિદેશી દારૂની ૧૪ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 14 bottles of foreign…

2 months ago
ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે…

3 weeks ago
‘હવે તો કંઇક કરવું પડશે..’ મહાદેવ એપનો કૌભાંડી રવિ ઉપ્પલ ફરાર થઇ જતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | mahadev…

5 months ago
ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી, ગુજરાતીમાં દલીલો નહીં ચાલે, અરજી ફગાવાઈ | gujarat high cou…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News