gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.કેમ્પસમાં ભૂખી કાંસ પર પાંચ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવાશે | new bridge in msu campus on bhukhi…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
યુનિ.કેમ્પસમાં ભૂખી કાંસ પર પાંચ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવાશે | new bridge in msu campus on bhukhi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી અને  ડી એન હોલ મેદાનની આસપાસના વિસ્તારને જોડતા ભૂખી કાંસ પરના લોઅર બ્રિજના વિકલ્પ તરીકે નવો બ્રિજ બનાવવાની દરખાસ્ત આખરે મંજૂર થઈ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે પાંચ કરોડ રુપિયાના ખર્ચે  ભૂખી કાંસ પર લોઅર બ્રિજની ઉપર જ નવો બ્રિજ બનાવવામાં આવશે.જોકે ગાયકવાડી સમયના લોઅર બ્રિજને યથાવત રાખવામાં આવશે પણ નવો બ્રિજ બન્યા બાદ તેના પરથી  વિદ્યાર્થીઓની અવર જવર બંધ કરાશે.

નવા બ્રિજની ડિઝાઈન કમાટીબાગમાં ઝુલતા પુલની જગ્યાએ બનેલા કેબલ સ્ટ્રે બ્રિજ જેવી હશે.આ બ્રિજની લંબાઈ ૬૨ મીટર અને પહોળાઈ ૭.૫૦ મીટર હશે.માર્ચ મહિના સુધીમાં  બ્રિજ માટે ટેન્ડર બહાર પાડી દેવાશે અને ટેન્ડર મંજૂર થયા બાદ એક વર્ષની અંદર બ્રિજનું બાંધકામ પૂરુ થવાનો અંદાજ છે.ઉલ્લેખનીય છે કે, ભૂખી કાંસ પરનો અત્યારના લોઅર બ્રિજ એટલો નિચાણવાળા વિસ્તારમાં છે કે, ચોમાસામાં તેના પર ભૂખી કાંસના પાણી ફરી વળે છે અને અવર જવર બંધ થઈ જાય છે.ઉપરાંત બ્રિજની આસપાસ મગરનો ખતરો પણ રહે છે.નવો બ્રિજ બનાવવા માટે લાંબા સમયથી માગ થઈ રહી હતી.

પહેલા ઓગસ્ટ મહિનામાં કામ પૂરુ થવાનું હતું

ગુંબજની અંદરની તરફ  રિસ્ટોરેશન બાકી, લોકાર્પણ હજી પાછું ઠેલાશે

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક બિલ્ડિંગ પરના ગુંબજનું રિસ્ટોરેશન પુરુ થતા હજી એક મહિનાનો સમય લાગી થશે.

આ પહેલા રિસ્ટોરેશન પુરુ થવાની ડેડલાઈન ઓગસ્ટ મહિનો રાખવામાં આવી હતી પણ વરસાદની સિઝન લાંબી ચાલી હોવાથી રિસ્ટોરેશનમાં પણ વિલંબ થયો છે.ઐતિહાસિક ઈમારત પરના નાના ૬ ગુંબજનું રિસ્ટોરેશન પુરુ થઈ ગયું છે.સૌથી મોટા અને મુખ્ય ગુંજબનું રિસ્ટોરેશન પણ લગભગ પુરુ થવાના આરે છે.

જોકે સુત્રોનું કહેવું છે કે, ગુંબજની અંદરની તરફની કામગીરી હજી બાકી છે અને તે પૂરી થતા એકાદ મહિનાનો સમય હજી લાગશે.જેના કારણે હવે ગુંબજનું લોકાર્પણ પાછું ઠેલાયું છે.શક્ય છે કે, ફેબુ્રઆરી માસમાં ઐતિહાસિક ઈમારત અને ગુંબજને ખુલ્લો મૂકવામાં આવશે.

ઈમારત અને ગુંબજના રિસ્ટોરેશન માટે સત્તાધીશોએ લગભગ પાંચ કરોડ રુપિયા જેટલો ખર્ચ કર્યો છે.ગુંબજનો રંગ પણ બદલાઈ ગયો છે.પ્રદુષણના કારણે કાળા પડેલા ગુંબજ પર સફેદ રંગ કરાયો છે અને તેના પર ડિઝાઈન પણ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
થર્ટી ફર્સ્ટના દિવસે દારૃ પીને વાહન ચલાવતા ૯૧૨ ઝડપાયા | 912 arrested for drunk driving on the 31st

થર્ટી ફર્સ્ટના દિવસે દારૃ પીને વાહન ચલાવતા ૯૧૨ ઝડપાયા | 912 arrested for drunk driving on the 31st

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના બંગલામાં 45 લાખની મતા ઉઠાવી જનાર ચોર પકડાયો | Thief caught stealing Rs …

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના બંગલામાં 45 લાખની મતા ઉઠાવી જનાર ચોર પકડાયો | Thief caught stealing Rs ...

વડોદરાની ગુનાખોરીના લેખાંજોખાંઃ સિકલીગર, ત્રીચી,બાવરી જેવી ગેંગ પકડાતાં ગુનાઓ 6 ટકા ઘટ્યા | 6 percen…

વડોદરાની ગુનાખોરીના લેખાંજોખાંઃ સિકલીગર, ત્રીચી,બાવરી જેવી ગેંગ પકડાતાં ગુનાઓ 6 ટકા ઘટ્યા | 6 percen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વિમિંગ પૂલમાં કલાકો સુધી નહાતા પહેલાં આ જાણી લેજો, નહિતર આંખોમાં થશે ગંભીર ઇન્ફેક્શન | How Chlorine and Dirty Swimming Pool Water Can Seriously Damage Your Eyes

1 month ago
સુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, પતિએ લગાવ્યો સામૂહિક દુષ્કર્મનો આરોપ | Woman…

સુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, પતિએ લગાવ્યો સામૂહિક દુષ્કર્મનો આરોપ | Woman…

11 months ago
ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

7 days ago
આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | Former Congress council…

આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | Former Congress council…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News