gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને નિવાસની સુવિધા આપતા 351 શિક્ષણ ભવન અભિયાનનું 254મું ભવન ઝીલીયામાં સાકાર….

રાધનપુર. એબીએનએસ. અનિલ રામાનુજ : પાટણ જિલ્લાના ઝીલીયા ગામે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલરૂપે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા નવનિર્મિત માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. આશરે 80 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત આ ભવન 351 શિક્ષણ ભવન અભિયાનનું 254મું ભવન છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, સાંસદ ગેનીબેન ઠાકોર, પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઝીલીયા સ્થિત શ્રી ગાંધી આશ્રમ અને શ્રી આદર્શ કુમાર છાત્રાલય વર્ષ 1964થી શિક્ષણસેવામાં કાર્યરત છે. સંસ્થા દ્વારા પ્રાથમિકથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે અને હાલ 11 હાઈસ્કૂલો કાર્યરત છે. ખાસ કરીને ગ્રામીણ, પછાત, ખેતમજૂર, માલધારી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ અભ્યાસની તક મળે તે હેતુથી આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે આ અભિયાન વિનોબા ભાવેના વિચારો થી પ્રેરિત છે અને દેશના 18 રાજ્યોમાં શિક્ષણ અને સેવાકાર્ય ચાલી રહ્યું છે. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગરીબ, વંચિત અને પીડિત વર્ગ સુધી શિક્ષણ અને સંસ્કાર પહોંચાડવાનો આ પ્રયાસ સમાજ માટે આશીર્વાદરૂપ છે.ઝીલીયા ગામે લોકાર્પિત આ કુમાર છાત્રાલય ગ્રામ્ય અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને નિવાસની નવી તક ઊભી કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
જામનગર જિલ્લામાં બે અલગ-અલગ વાહન અકસ્માતના બનાવમાં એક યુવાનનો ભોગ લેવાયો: જ્યારે અન્ય એક યુવક ઘાયલ |…

જામનગર જિલ્લામાં બે અલગ-અલગ વાહન અકસ્માતના બનાવમાં એક યુવાનનો ભોગ લેવાયો: જ્યારે અન્ય એક યુવક ઘાયલ |...

રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત

રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત

જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિદેવ સામે એક નાગરિકે ધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતાં ભાર…

જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિદેવ સામે એક નાગરિકે ધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતાં ભાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

6 months ago
દિલ્હીમાં પ્રદૂષિત હવાની ક્રિકેટ પર ઈફેક્ટ… BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર | del…

દિલ્હીમાં પ્રદૂષિત હવાની ક્રિકેટ પર ઈફેક્ટ… BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર | del…

10 months ago

‘Election was rigged’ says opposition, police confirm three dead

2 years ago
સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News