gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પી.આર. આંગડિયા પેઢીના સંચાલક સહિત બેની અટકાયત

ન્યાયની માંગ સાથે આક્રોશિત કોળી સમાજ દ્વારા રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન, આરોપીઓનું સરઘસ કાઢવા પણ માંગ

ધોરાજી: ધોરાજીમાં જામકંડોરણા રોડ પર આઈ.ટી.આઈ.ની સામે ગત રાત્રીના બાકી રહેતા રૂપિયાની ઉઘરાણીના મામલે થયેલી તકરારમાં આંગડિયા પેઢીના માલિક સહિતનાઓએ હુમલો કરી યુવાનને કુહાડાના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ કરી હતી. જયારે બીજી બાજુ આ બનાવના પગલે કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સમાજના લોકોએ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

બનાવ અંગે ધોરાજીના ગણેશનગરમાં રહેતા અને ધોરાજી યાર્ડમાં શાકભાજીના એજન્ટ તરીકે કામકાજ કરતા પરેશ ઉર્ફે કુંદનભાઈ કનુભાઈ બારૈયા (ઉ.વ.૪પ)એ ફરિયાદ નોંધાવી છે કે તેઓ શાકભાજીના રૂપિયાની લેવડદેવડ જેતપુર રોડ પર આવેલી પી.આર. આંગડિયા પેઢી મારફતે કરતા હતા, તેમણે આંગડિયા પેઢીમાં ૪૦૮૦૦૦ રૂા. દેવાના હતા એ પૈકી ૭૦ હજાર જમા કરાવ્યા હતા, જયારે ૩.૩૮ લાખ આપવાના બાકી હતા તેથી પી આર આંગડિયા પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવાએ યાર્ડ ખાતે આવેલી તેમની પેઢીએ આવી બાકી રૂપિયાની ઉઘરાણી કરી હતી. બાદમાં પેઢીએ ભગીરથસિંહ અને મહીદીપસિંહ જેઠવા આવ્યા હતા અને પેઢીએ હાજર તેમના પુત્ર વિવક પાસે રૂપિયાની ઉઘરાણી કરી અને રકમ આપી દેજો નહીંતર તને અને તારા પપ્પાને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. 

ગત રાત્રીના પરેશભાઈનો પુત્ર વિવેક જામકંડોરણા રોડ પર આઈટીઆઈ સામે વોકિંગ કરતો હતો ત્યારે ભગીરથસિંહ જેઠવા, મહીદીપસિંહ જેઠવા તથા અન્ય બે શખ્સો સાથે કારમાં આવી અને ઝગડો કર્યો હતો. તેથી વિવેકે તેમને ફોન કરતા તેઓ ઉપરાંત તેમના સગાભાઈ કેશવભાઈ તથા કૌટુંબિક ભત્રીજો હિમાલય હરેશભાઈ બારૈયા ત્યાં પહોંચતા ઉશ્કેરાયેલા ભગીરથસિંહે કારમાંથી કુહાડો કાઢી અને હિમાલયના ગળાના ભાગે ઘા ઝીંકયો હતો તથા મહીદીપસિંહ જેઠવાએ લાકડી વડે અન્યો પર હુમલો કર્યો હતો. બાદમાં બન્ને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા હિમાલયને સારવાર માટે ખસેડાતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓ ભગીરથસિંહ તથા મહીદીપસિંહની ધરપકડ કરી હતી. 

બનાવના પગલે ધોરાજીના કોળી સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. સમાજના આગેવાનો, લોકોએ આંબેડકર ચોક ખાતે એકત્ર થઈ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસને આવેદનપત્ર પાઠવી કેસની યોગ્ય તપાસ કરી અને તમામ આરોપીઓની ધરપકડ કરવા તથા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા માંગ કરી હતી અને જો ન્યાય નહીં મળે તો આંદોલનની ચિમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Next Post

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot's notorious Ibhala gang ...

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : યુપીમાં રામ મંદિર બાદ હવે બિહારમાં રૂ.882 કરોડના ખર્ચે બનાવાશે ભવ્ય જાનકી મંદિર, જાણો ખાસિયત…

8 months ago
નવજીવન એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધી એમએસટી પાસ માન્ય રાખવા રજૂઆત | Representation to keep MST pa…

6 months ago
કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, 3 વખત સાંસદ રહ્યા | Thr…

4 months ago
કૃત્રિમ રેસામાંથી પ્રોડક્ટ્સ બનાવતા એકમોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને સ્પર્ધાત્મકતા વધશે | MMF quality co…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News