gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…
3
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેરના સીટી સી. ડિવિઝન વિસ્તારમાં પોલીસે બાઇક પર અંગ્રેજી દારૂ સાથે હેરાફેરી કરી રહેલા એક યુવકને ઝડપી પાડ્યો છે. અને બાઈક તેમજ દારૂ વગેરે કબજે કરી લીધા છે.

શહેરના ગોકુલનગર નજીક ખોડીયારનગર વિસ્તારમાં જાહેર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક યુવક શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતા તેની પાસેની ટી.વી.એસ. જ્યુપિટર માંથી બિનપરમીટ અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપી દીપક રમેશભાઈ ધંધુકીયા (ઉંમર 19 વર્ષ, રહે. ગોકુલનગર, જામનગર) પાસે થી ઇંગ્લિશ દારૂની 4 બોટલ (કિંમત રૂ. 1,014) મળી આવી હતી. ઉપરાંત બાઇક (કિંમત રૂ. 70,000) સાથે કુલ રૂ. 71,014નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે, અને તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 116(બી), 98(2) હેઠળ ગુનો નોંધાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની…
GUJARAT

May 14, 2026
અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…

Next Post
જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે... જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં...

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા...

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી યુ-ટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું, જૂનાગઢમાં પાંચ શખસ સામે ફરિયાદ | …

3 months ago
આતંકવાદીઓ ઘૂસ્યા જ કઈ રીતે? જવાબદાર કોણ?, પહલગામ હુમલા અંગે કોંગ્રેસના 6 સવાલ

1 year ago
હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા | Houthi terrorists fear…

9 months ago
પૂર્વ IPS કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ ઈશ્યૂ, ધરપકડ વૉરન્ટ છતાં હાજર ન થયા | Bhuj Court Issues Loo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News