gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈરાન-અમેરિકા, ઇઝરાયેલ યુદ્ધ છતાં પાલિકા વ્હીકલ પુલના પંપે ડીઝલનો પૂરતો જથ્થો | Despite the Iran Amer…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
ઈરાન-અમેરિકા, ઇઝરાયેલ યુદ્ધ છતાં પાલિકા વ્હીકલ પુલના પંપે ડીઝલનો પૂરતો જથ્થો | Despite the Iran Amer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઈરાન અને ઇઝરાઇલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે ભારત પર પણ તેની અસર પડી રહી છે. પ્રાથમિક દિવસોમાં એલપીજી સિલિન્ડર અને ત્યારબાદ તાજેતરમાં પેટ્રોલ-ડીઝલ માટે પેટ્રોલ પંપો પર સતત બે દિવસ સુધી લોકોમાં પેનિકને કારણે ભારે ઘસારો રહ્યા બાદ સ્થિતિ યથાવત થઈ હતી. જ્યારે બીજી બાજુ પાલિકાના પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો સામાન્ય કરતા થોડા વિલંબથી મળતો હોવાના કારણે તંત્ર દ્વારા અગત્યની હોય તેવી કામગીરીને પ્રાધાન્ય અપાય છે. સામાન્ય રીતે આઈઓસીએલ દ્વારા પાલિકાને અપાતા ડીઝલના જથ્થામાં કોઈ કપાત કરવામાં આવી નથી. ડીઝલનો જથ્થો ક્યારેક મોડો જરૂર મળે છે પરંતુ જથ્થામાં કોઈ પણ જાતની કપાત આજની સુધી કરાઈ નથી. ક્યારેક નિયત સમય કરતા ડીઝલનો જથ્થો મોડો જરૂર મળે છે. તેમ છતાં પણ પાલિકાની કામગીરીમાં હાલ કોઈ વિલંબ થતો નથી.

પ્રત્યેક વોર્ડમાં ફાળવાયેલી ગાડીઓમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી. અગાઉના રાબેતા મુજબ તમામ ગાડીઓ ચાલી રહી છે. હવે જો ડીઝલના જથ્થામાં ક્યારેક ભવિષ્યમાં કાપ આવશે તો પણ તંત્રની જે અગત્યની કામગીરી છે એને પ્રાધાન્ય અપાશે તેમ પાલિકા વ્હીકલ પુલ દ્વારા જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…
GUJARAT

May 17, 2026
પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…

Next Post
પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel…

પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel...

વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One …

વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One ...

વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ…

વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે’ | ‘Madam Uncle sees me alone a…

5 months ago
જામનગરની પરિણીતાને અમદાવાદમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સિતમ : ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ | ma…

1 year ago
ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! કુરિયરમાંથી આઈફોન બદલી નાખતી ‘સ્કેમર ગેંગ’નો પર્દાફાશ, 20 લાખનો મુદ્દામાલ…

3 months ago
આજે ગુજરાતના 64 તાલુકામાં મેઘ મહેર, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર 3 ઇંચ વરસાદ | gujarat 64 talukas …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News