gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં તાંદલજાના તહુરા ગાર્ડનમાં રાત્રે અચાનક લાઇટો ગુલ થતા સહેલાણીઓમાં રોષ | people are angry as…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં તાંદલજાના તહુરા ગાર્ડનમાં રાત્રે અચાનક લાઇટો ગુલ થતા સહેલાણીઓમાં રોષ | people are angry as…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજા ખાતે આવેલા તહુરા ગાર્ડનમાં ગઈ રાત્રે અચાનક લાઇટો ગુલ થઈ ગઈ હતી. પરિણામે બગીચામાં વોકિંગ કરતા મહિલાઓ સહિત વૃદ્ધો અને બગીચામાં રમતી યુવતીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. વારંવાર જાણ કરવા છતાં કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા કોઈ ચોક્કસ જવાબ આપવામાં નહીં આવતો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, લઘુમતી વિસ્તાર તાંદળજા ખાતે સ્થાનિકોની સુખ સગવડ માટે તંત્ર દ્વારા બગીચો બનાવાયો છે. તહુરા ગાર્ડનમાં આસપાસના નાના ભૂલકાઓ પોતપોતાના સંતાનો સાથે માતા-પિતા રખેવાળી માટે આવતા હોય છે. ઉપરાંત યુવા યુવતીઓ સહિત મહિલાઓ અને વૃદ્ધો પણ વોકિંગ માટે નિયમિતપણે આવે છે. 

ગઈ રાત્રે આ બગીચામાં ચારે બાજુએ અંધારામાં કોઈને તકલીફ ન પડે માટે લાઈટો પણ ગોઠવવામાં આવી છે. પરંતુ ગઈ રાત્રે અંધારા વખતે અચાનક લાઇટો એકાએક બંધ થઈ ગઈ હતી. થોડી રાહ જોયા બાદ વારંવાર ફોન કરવા છતાં પણ ફરજ પરના કોઈપણ વ્યક્તિએ ફોન ઉપાડવાની પણ તસદી લીધી ન હતી. જોકે લાઈટો અચાનક ભૂલ થઈ જવાથી નાના ભૂલકાઓ સહિત બાલગોપાલ એકદમ ગભરાઈ ગયા હતા તથા ઇવનિંગ વોકમાં આવેલા વૃદ્ધો અને મહિલાઓ ને બગીચામાં ચાલવાની ભારે તકલીફ સર્જાઇ હતી. વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ પ્રત્યુતર નહીં મળતા સહેલાણીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

Next Post
વડોદરામાં અકોટા-દાંડિયા બજાર બ્રિજ બંધ હોવાથી જેલ રોડ પર પીક અવર્સમાં સફાઈ કામગીરીથી ટ્રાફિક જામ | T…

વડોદરામાં અકોટા-દાંડિયા બજાર બ્રિજ બંધ હોવાથી જેલ રોડ પર પીક અવર્સમાં સફાઈ કામગીરીથી ટ્રાફિક જામ | T...

વડોદરામાં ગાજરાવાડીની આંગણવાડી અસામાજિક તત્વોનો અડ્ડો બની : બાળકોમાં ગભરાટ | Anganwadi in Gajarawadi…

વડોદરામાં ગાજરાવાડીની આંગણવાડી અસામાજિક તત્વોનો અડ્ડો બની : બાળકોમાં ગભરાટ | Anganwadi in Gajarawadi...

વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી જ્યોત વિદ્યાલયને તોડવાની જાહેરાતથી વિદ્યાર્થીઓ-વાલીઓમાં રોષ | Stud…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી જ્યોત વિદ્યાલયને તોડવાની જાહેરાતથી વિદ્યાર્થીઓ-વાલીઓમાં રોષ | Stud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | high lev…

11 months ago
ભાડે કાર રાજકોટ લઈ જઈ વેંચી નાખતો શાપરનો યુવાન ઝડપાયો | A young man from Shapar was caught taking a …

2 months ago
ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરીશ્વરજીને ભક્તોએ અશ્રુભીની આંખે વિદાય આપી | Acharya Rajyashsuri Ji pay Dev…

7 months ago
નવજીવન એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધી એમએસટી પાસ માન્ય રાખવા રજૂઆત | Representation to keep MST pa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News