gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજનાથસિંહે એનએસએ અને ત્રણે સેનાઓના વડાઓએ સાથે મંત્રણા યોજી | Rajnath Singh holds talks with NSA and…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in INDIA
0 0
0
રાજનાથસિંહે એનએસએ અને ત્રણે સેનાઓના વડાઓએ સાથે મંત્રણા યોજી | Rajnath Singh holds talks with NSA and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પહેલ ગામ એટેક : સમગ્ર દેશની સલામતી પર ઓછાયો

– ત્રણે સેનાઓના વડાઓએ સંરક્ષણ મંત્રીને જટકાની સ્થિતિથી વાકેફ કર્યા, તે પછી મોદીના નેતૃત્વ નીચે કેબિનેટ કમિટી ઓન સિક્યોરીટી અફેર્સની બેઠક મળશે

નવી દિલ્હી : પહેલગામ હુમલાઓ દેશમાં કાસ્કેટિંગ-ઈફેક્ટ ઉપસ્થિત કરી છે. માત્ર સરકાર કે સેનાઓ જ નહીં, દેશનો એકમેક નાગરિક આ ‘ના-પાક’ હરકતનો કટ્ટર જવાબ આપવા ઈચ્છે છે.

સંરક્ષણ મંત્રી રાજપાથસિંહે પણે સેનાઓના વડાઓ તથા નેશનલ સિક્યુરીટી એડવાઈઝર અજિત દોવલ સાથે સઘન મંત્રણાઓ શરૂ કરી દીધી છે. આ મંત્રણામાં એનએસએ અજિત દોવલ, એરફોર્સના વડા એર ચીફ માર્શલ એ. પી. સિંઘ, ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નેવી ચીફ, દિનેશ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા.

જમ્મુ અને કાશ્મીરના પહેલ ગામમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની કશા પણ કારણ વિના આતંકીઓએ કરેલી નૃશંસ હત્યાએ દુનિયાભરમાં આંચકો લગાડી દીધો છે. ભારતભરમાં હાહાકાર મચી રહ્યો છે.

આના પગલે જ-અને-કા. માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ અંગે ત્રણે સેનાઓના વડાઓએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે માહિતગાર કર્યા હતા.

પ્રાપ્ય માહિતી પ્રમાણે ટોચના અધિકારીઓ અત્યારે જ. અને કા. પહોંચી ગયા છે. સ્થાનિક સલામતી દળોને હાઈ એલર્ટ પર મુકી દેવાયા છે, વધારાની ટુકડીઓ પણ રવાના કરી દેવાય છે. તેઓને આદેશ અપાઈ ગયો છે કે આ નૃશંસપણે હત્યાકાંડ કરનારા તે હત્યારાઓને શોધી તેમને ખતમ કરવા.

મંગળવારે હુમલો થયો ત્યારે રાજનાથસિંહે તે હુમલાને બાયલા જેવો અને નિંદનીય કહ્યો હતો. સાથે નિર્દોષ પ્રવાસીઓની થયેલી હત્યા માટે આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ ટ પ્લેટફોર્મ ઉપર લખ્યું ઃ ”પહેલગામ (જમ્મુ અને કાશ્મીર)માં નિર્દોષ નાગરિકો ઉપર થયેલો જધન્ય હુમલો બાયલા જેવો એક નીંદનીય જણાવ્યો હતો. મારું મન અને મારી પ્રાર્થનાઓ તે નિર્દોષ નાગરિકો અને તેઓના કુટુમ્બીજનો તરફ વહે છે.”

આ આતંકી હુમલામાં નેવલ ઓફીસર લેફટેનન્ટ વિજય નરવાલ માર્યા ગયા હતા. તેઓ લગ્ન પછી ત્યાં મધુરાનો માણવા ગયા હતા.

હવે તે હુમલા કરનાર ત્રણે આતંકીઓ જેઓ જંગલમાં મારી નાસી ગયા હતા. તેમની શોધ ચાલી રહી છે. તેઓના નામ પણ જાણવા મળ્યા છે. આસિફ હૌજી, બીજો સુલેમાન શાહ અને ત્રીજો અબ્રતલ્હા છે. તેઓના ”કોડ-નેમ” મૂઆ યુનુસ અને આસિફ છે. પંચ પર ત્રાસવાદી હુમલો તેમણે કર્યો હતો.

વધુમાં જાણવા મળે છે કે રાજનાથસિંહ સાથેની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે ”કેબિનેટ કમિટી ઓન સિક્યુરીટી”ની બેઠક મળશે જેમાં રાજનાથસિંહ તેમને મળેલી વિગતો રજુ કરશે.

આ હુમલાની માહિતી મળતા, વિત્ત મંત્રી નિર્મલા સીતારામન મુલાકાત ટુંકાવી દિલ્હી પોંચી ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…
INDIA

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

April 6, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

April 6, 2026
Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…
INDIA

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

April 6, 2026
Next Post
પહેલગામ હુમલાને લીધે જ.કા.ના રૂ. 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો : અઢી લાખની રોજી છીનવાશે | Paha…

પહેલગામ હુમલાને લીધે જ.કા.ના રૂ. 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો : અઢી લાખની રોજી છીનવાશે | Paha...

ભારતે સિંધુ કરાર અટકાવ્યા, પાક.ના રાજદ્વારીઓને કાઢી મુક્યા | India Suspends Indus Treaty Expels Pak …

ભારતે સિંધુ કરાર અટકાવ્યા, પાક.ના રાજદ્વારીઓને કાઢી મુક્યા | India Suspends Indus Treaty Expels Pak ...

રૃ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર ૧ ટકા ટીસીએસ લાગશે | 1 pc tcs on luxury items above rs 10…

રૃ. દસ લાખથી વધુની લકઝરી વસ્તુઓની ખરીદી પર ૧ ટકા ટીસીએસ લાગશે | 1 pc tcs on luxury items above rs 10...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીમાં વડોદરા એસટી વિભાગને ૪૬.૨૧ લાખની આવક | Vadodara ST department gets Rs 46 21 lakh income in …

દિવાળીમાં વડોદરા એસટી વિભાગને ૪૬.૨૧ લાખની આવક | Vadodara ST department gets Rs 46 21 lakh income in …

5 months ago
વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…

6 months ago
કપાસની આયાત ડયુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ | Farmers of Surendranagar angry over cotton …

કપાસની આયાત ડયુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ | Farmers of Surendranagar angry over cotton …

7 months ago
સપ્તાહ પછી વધુ 1 લો-પ્રેશર : નવરાત્રિમાં વરસાદની શક્યતા | 1 more low pressure after a week: Chance o…

સપ્તાહ પછી વધુ 1 લો-પ્રેશર : નવરાત્રિમાં વરસાદની શક્યતા | 1 more low pressure after a week: Chance o…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News