gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– તંત્રની આળસથી વાહનચાલકો ત્રાહિમામ્

– રોડ ઉપર પાણી કાઢતા લોકો સામે કાર્યવાહી કરવા અને બિસ્માર માર્ગનું સત્વરે સમારકામ કરવા માંગ

નડિયાદ : નડિયાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા મહત્વના માર્ગોે પૈકીના એક પીપળાતાથી મિત્રાલ તરફ જતો રોડ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. રોડ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી જવાથી વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમાં વળી ગોકળપરા વિસ્તારના લોકો હેડ પંપનું પાણી રોડ ઉપર કાઢતા હોય રોડ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નડિયાદ તાલુકાના પીપળાતાથી મિત્રાલ રોડ પરથી કલોલી, થલેડી, રામોલ પંથકના વાહનોની ભારે અવરજવર રહે છે. પરંતુ હાલમાં આ રોડ પર છેલ્લા ઘણા સમયથી ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે રાત્રિના સમયે દ્વિચક્રી વાહનચાલકો ખાડામાં પટકાતા હોવાના બનાવો બની રહ્યા છે. ત્યારે તાજેતરમાં નડિયાદ પીજ ભાગોળ વિસ્તારમાં રોડ પર ખાડામાં એક્ટિવા પડતા ચાલકનું રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજા થતા મોત નીપજ્યાના બનાવને લઇ તંત્ર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે, ત્યારે પીપળાતા મિત્રાલ રોડનું સમારકામ કરવા વારંવારની રજૂઆતો છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડના કાયમી સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. 

જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે ટૂંક સમયમાં કામ શરૂ થશે તેવા બહાના કાઢીને તંત્ર દ્વારા માત્ર સમય પસાર કરવામાં આવી રહ્યો છે, તેવા આક્ષેપો થઈ રહ્યાં છે.  તેમજ પીપળાતા ગોકલપુરા સીમમાં સ્થાનિકો દ્વારા હેન્ડપંપનું પાણી જાહેર માર્ગ પર છોડવામાં આવતું હોવાથી પાકા રસ્તાઓ ધોવાઈ ગયા છે અને બોરના પાણી રોડ પર થઇને ખેતરોમાં વાળવામાં આવી રહ્યા છે, જેથી સમગ્ર માર્ગ ઉબડ-ખાબડ બનતા દ્વિચક્રી વાહનચાલકો અવારનવાર સ્લિપ ખાઈ રહ્યા છે. જેના કારણે વાહનોમાં નુકસાન થવાની સાથે સાથે અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક વાહનચાલકોની માંગ છે કે, રોડ પર પાણી કાઢતા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ બિસ્માર બનેલા આ માર્ગનું સત્વરે સમારકામ કરવા લાગણી વ્યાપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize ...

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be ...

હળવદમાં નર્મદાની કેનાલમાં ગાબડું ઃ હજારો લિટર પાણીનો વેડફાટ | Gap in Narmada canal in Halvad: Thousa…

હળવદમાં નર્મદાની કેનાલમાં ગાબડું ઃ હજારો લિટર પાણીનો વેડફાટ | Gap in Narmada canal in Halvad: Thousa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

3 months ago
શ્રી દેવેન્દ્રભાઈ પટેલ: શ્રેયસના શિક્ષણ અને મૂલ્યોથી ઘડાયેલું એક વિલક્ષણ વ્યક્તિત્વ:

શ્રી દેવેન્દ્રભાઈ પટેલ: શ્રેયસના શિક્ષણ અને મૂલ્યોથી ઘડાયેલું એક વિલક્ષણ વ્યક્તિત્વ:

10 months ago
સુરત પાલિકાની ડ્રેનેજનું કલર-કેમિકલવાળું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં પહોંચ્યું, વૃક્ષ સાથે કબરને પણ નુ…

સુરત પાલિકાની ડ્રેનેજનું કલર-કેમિકલવાળું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં પહોંચ્યું, વૃક્ષ સાથે કબરને પણ નુ…

11 months ago
શહેર અને જિલ્લામાં દારૂની 235 બોટલ, બીયરના 20 ટીન ઝડપાયા | 235 bottles of liquor 20 tins of beer sei…

શહેર અને જિલ્લામાં દારૂની 235 બોટલ, બીયરના 20 ટીન ઝડપાયા | 235 bottles of liquor 20 tins of beer sei…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News