gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: ભાજપ ઉમેદવાર BA પહેલા MA પાસ? ગંભીર છબરડો છતાં ચૂંટણી ફોર્મ મંજૂર! સુધા પાંડેએ કરી સ્પષ્ટતા | …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
સુરત: ભાજપ ઉમેદવાર BA પહેલા MA પાસ? ગંભીર છબરડો છતાં ચૂંટણી ફોર્મ મંજૂર! સુધા પાંડેએ કરી સ્પષ્ટતા | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Candidate Education Degree Controversy In Surat: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન સુરત મહાનગર પાલિકા વૉર્ડ નંબર 29ના ભાજપના મહિલા ઉમેદવારે એફિડેવિટમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત મામલે વિવાદ સર્જાયો છે. જો કે, વિવાદ બાદ મહિલા ઉમેદવારે MAની ડિગ્રી મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ‘આ ટાઇપિંગ ભૂલ છે, મારી ડિગ્રી સાચી છે.’

મળતી માહિતી મુજબ, સુરતમાં ભાજપના મહિલા ઉમેદવારે એફિડેવિટમાં રજૂ કરેલી શૈક્ષણિક લાયકાતમાં વર્ષ 1996માં માસ્ટર ઑફ આર્ટ્સ(MA) અને વર્ષ 1997 બેચલર ઑફ આર્ટ્સ(BA) કર્યું હોવાનું જણાવ્યું છે. સામાન્ય રીતે BAની ડિગ્રી બાદ MA કરી શકાય છે. જો કે, મહિલા ઉમેદવારે રજૂ કરેલી શૈક્ષણિક લાયકાતમાં BAની ડિગ્રી પૂર્ણ કર્યા પહેલા ઉમેદવારે MA કર્યું હોવાનું દર્શાવાતા સમગ્ર મામલે વિવાદ ઊભો થયો હતો. 

મહિલા ઉમેદવારે કરી સ્પષ્ટતા 

શૈક્ષણિક લાયકાતને લઈને સર્જાયેલા વિવાદ મામલે ભાજપના મહિલા ઉમેદવાર સુધા રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે, ‘મારી MAની ડિગ્રી વર્ષ 1999ની છે, એટલે આમાં ટાઇપિંગ ભૂલ થઈ છે. આમાં વર્ષ લખતી વખતે ‘9’ની જગ્યાએ ‘6’ થઈ ગયું છે. ઉમેદવારી નોંધાવતી વખતે મને બરાબર લાગ્યું એટલે મે કાંઈ જોયું નહોતું. મારી ડિગ્રી સાચી છે, મે મધ્ય પ્રદેશની રાની દુર્ગાવતી વિશ્વવિદ્યાલયમાંથી MA પૂર્ણ કર્યું છે.’ 

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં મનીષાબેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું ગાંધીનગર સુધી રજૂઆત કરીશું

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 29ના ભાજપના મહિલા ઉમેદવારની શૈક્ષણિક લાયકાતમાં છબરડો હોવાનું સામે આવ્યું છે, ત્યારે ફોર્મ ચકાસણીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે વૉર્ડ નંબર 29માં રાજકીય માહોલ ગરમાવો છે. તેવામાં સમગ્ર મામલે ભાજપના મહિલા ઉમેદવારે સ્પષ્ટતા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

Next Post
ભિલાડમાં કિશોરીને ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

છોટા ઉદેપુરમાં મનીષાબહેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું- ગાંધીનગર સુધી રજૂઆત કરીશું | manishabe…

છોટા ઉદેપુરમાં મનીષાબહેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું- ગાંધીનગર સુધી રજૂઆત કરીશું | manishabe...

વડોદરા શહેરના વોર્ડ 15માં કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીના પુત્ર પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો | Co…

વડોદરા શહેરના વોર્ડ 15માં કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીના પુત્ર પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો | Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેતી ભરવાના ડમ્પરોની બેફામ દોડાદોડ : નારેશ્વરમાં ડમ્પરના વ્હીલ નીચે કચડાતા યુવાન અને બે વર્ષની બાળકી…

5 months ago
અગાઉ રૂ.8 કરોડ મંજુર કર્યા બાદ વડોદરાના પશ્ચિમ ઝોનમાં સિવિલ કામના વાર્ષિક ઇજારા માટે વધુ રૂ.1.25 કરો…

1 year ago
બોરસદ ડિવિઝનમાં પકડાયેલા 1.04 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવાયું | Bulldozers were used to seize liquor…

બિહારમાં કોણ મુખ્યમંત્રી? સરવેના પરિણામે ભાજપ-નીતિશનું ટેન્શન વધાર્યું, PKની શું સ્થિતિ? | Tejashwi …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News