gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે ફ્રૂટ ઉદ્યોગ પણ સંકટમાં, જુઓ ઈરાન સાથે કઈ-કઈ વસ્તુની આયાત-નિકાસ બંધ | middle…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે ફ્રૂટ ઉદ્યોગ પણ સંકટમાં, જુઓ ઈરાન સાથે કઈ-કઈ વસ્તુની આયાત-નિકાસ બંધ | middle…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : રશિયા-યુક્રેન બાદ હવે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર તમારા ફ્રૂટ બાસ્કેટ પર પડી રહી છે. હોર્મુઝ ખાડીમાં સર્જાયેલા અવરોધને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ફ્રૂટ માર્કેટમાં વિદેશી ફળોની આવક પર બ્રેક વાગી ગઈ છે, જ્યારે ભારતથી થતી નિકાસ ખોરવાતા સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે.

હોર્મુઝ ખાડીનો રૂટ બંધ થતા મુશ્કેલી વધી

અત્યાર સુધી વિદેશી ફળો ઈરાનની હોર્મુઝ ખાડી મારફતે મુંબઈના નાવાશેવા પોર્ટ પર પહોંચતા હતા. યુદ્ધને કારણે આ રૂટ પર જહાજોની અવરજવર જોખમી બનતા હવે એક્સપોર્ટરોએ લાંબો રસ્તો પસંદ કરવો પડી રહ્યો છે. પરિણામે જે ફળો 10 દિવસમાં ભારત પહોંચતા હતા, તેને હવે એક મહિનો લાગે છે. લાંબા પ્રવાસને કારણે કન્ટેનરમાં જ ફળો બગડી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા આયાતી ફળોના ભાવમાં 15 થી 20 ટકાનો ઉછાળો આવ્યો છે.

આ પણ વાંચો : મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો

કયા ફળો પર પડી અસર?

ઈરાનથી આવતા કિવિ અને સફરજનની સપ્લાય ચેઈન સદંતર ખોરવાઈ ગઈ છે. બજારમાં તેની ભારે અછત વર્તાઈ રહી છે. બીજી તરફ ભારતથી મિડલ ઈસ્ટના દેશો જેવા કે દુબઈ, કતાર, સાઉદી અરબ અને ઈઝરાયલ જેવા પડોશી દેશોના રૂટમાં મોકલવામાં આવતી કેરી, દ્રાક્ષ અને ટામેટાની નિકાસ પણ અટકી પડી છે.

સુરતના કેળાના ભાવ તળિયે

નિકાસ અટકવાનો સૌથી મોટો ફટકો સુરત જિલ્લાના કેળાના ઉત્પાદકોને પડ્યો છે. મિડલ ઈસ્ટમાં એક્સપોર્ટ થતા કેળા હવે સ્થાનિક બજારમાં ઠલવાઈ રહ્યા છે. જેના કારણે સામાન્ય રીતે 20 થી 22 રૂપિયે ડઝન વેચાતા કેળા અત્યારે 10 થી 15 રૂપિયામાં વેચવા વેપારીઓ મજબૂર બન્યા છે. નિકાસ ન થવાથી વેપારીઓ અને એક્સપોર્ટરોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. હાલ તો ફ્રૂટ માર્કેટના વેપારીઓ અને એક્સપોર્ટરો એક જ આશા રાખી રહ્યા છે કે મધ્યપૂર્વમાં શાંતિ સ્થપાય અને વેપાર ફરી પાટા પર ચઢે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

June 17, 2026
ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …
GUJARAT

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

June 17, 2026
‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…
GUJARAT

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

June 17, 2026
Next Post
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti...

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe...

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્સપ્રેસ વે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ | ahmedabad rural poli…

એક્સપ્રેસ વે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ | ahmedabad rural poli…

11 months ago
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત | jobs bsf con…

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત | jobs bsf con…

6 months ago
તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap…

તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap…

4 months ago
દિલ્હી ચાંદી રૂ.2,71,000ની વિક્રમી ટોચે | Delhi silver hits record high of Rs 2 71 000

દિલ્હી ચાંદી રૂ.2,71,000ની વિક્રમી ટોચે | Delhi silver hits record high of Rs 2 71 000

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News