gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયલી ગેંગ રેપ કેસમાં પાંચ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા | Further statements of five accus…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
ભાયલી ગેંગ રેપ કેસમાં પાંચ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા | Further statements of five accus…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : નવરાત્રીના તહેવારમાં ભાયલી બીલ રોડ પર મિત્ર સાથે બેઠેલી સગીરા
સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના ચકચારી બનાવનો 
ટ્રાયલ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે આ કેસમાં તમામ ૪૫ સાક્ષીઓની જુબાની
પુરી થતા આજે પાંચ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. કેસની વધુ સુનાવણી
તા.૩ એપ્રિલના રોજ હાથ ધરાશે અને તેમાં બન્ને પક્ષે ફાઇનલ દલીલો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાત્રે ૧૧.૩૦
કલાકે  પાંચ શખ્સ બે બાઇક પર આવ્યા હતા અને
તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
હતું.આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા
, મુમતાઝ ઉર્ફે આફતાબ,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. આ કેસની ટ્રાયલ પોક્સોની
સ્પેશ્યલ કોર્ટમાં હાલ ચાલી રહી છે ત્યારે આજે આ કેસમાં આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ
લેવામાં આવ્યાં હતા.

મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું હતું કે, આ
કેસમાં અત્યાર સુધીમાં ૪૫ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે અને હવે કોઇ સાક્ષીની
જુબાની બાકી રહેતી ન હોઇ આજે તમામ પાંચ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યાં
હતા.આ કાર્યવાહી સતત પાંચ કલાક સુધી ચાલી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં  ૪૫ સાક્ષીઓએ આપેલી જુબાનીના ૪૦૭ પેજના આધારે
આજે આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા જેમાં તપાસ અધિકારીની જુબાની
,
એફએસએલ અધિકારીની જુબાની સહિતના તમામ સાક્ષીઓની જુબાનીના આધારે
પ્રશ્નો પુછીને ફર્ધર સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યાં હતા.

કેસની વધુ સુનાવણી હવે તા.૩ એપ્રિલના રોજ હાથ ધરાશે. આ કેસમાં
તમામ સાક્ષીઓની જુબાની પુરી થઇ ગઇ છે અને આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ પણ આજે
લેવામાં આવતા હવે આ કેસમાં બન્ને પક્ષે ફાઇન દલીલો કરવામાં આવશે અને ત્યાર બાદ
કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવશે. સુત્રોએ જણાવ્યું હતું કે
, આ
કેસમાં એક પણ સાક્ષી ફર્યો નથી. કેસની મોટાભાગની કાનુની પ્રક્રિયા પુરી થઇ હોવાથી
આગામી નજીકના દિવસોમાં જ ચૂકાદો આવી જશે તેમ મનાઇ રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
સેવાસી ગામ નજીક ટેમ્પાની અડફેટે બાઇકચાલકનું મોત | Biker died after being hit by a motorbike near Sev…

સેવાસી ગામ નજીક ટેમ્પાની અડફેટે બાઇકચાલકનું મોત | Biker died after being hit by a motorbike near Sev...

સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ | Bootleggers absconding punt…

સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ | Bootleggers absconding punt...

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ફ્લાવર શો ફ્લોપ: 17 કરોડનો ખર્ચો કર્યા છતાં બે લાખ મુલાકાતી ઘટ્યાં! | ₹17 Crore Flower Sh…

અમદાવાદમાં ફ્લાવર શો ફ્લોપ: 17 કરોડનો ખર્ચો કર્યા છતાં બે લાખ મુલાકાતી ઘટ્યાં! | ₹17 Crore Flower Sh…

7 months ago
યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

5 months ago
બેન્કિંગ વ્યવસ્થામાં થાપણથી ધિરાણની માત્રા 83 ટકા સુધી પહોંચી ગઇ | The deposit to credit ratio in th…

બેન્કિંગ વ્યવસ્થામાં થાપણથી ધિરાણની માત્રા 83 ટકા સુધી પહોંચી ગઇ | The deposit to credit ratio in th…

5 months ago
વડોદરામાં ટ્રેનમાં મુસાફરનો સામાન ચોરીના કેસોમાં 16 આરોપીઓ ઝડપાયા | 16 accused arrested in cases of …

વડોદરામાં ટ્રેનમાં મુસાફરનો સામાન ચોરીના કેસોમાં 16 આરોપીઓ ઝડપાયા | 16 accused arrested in cases of …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News