gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લક્ઝરી બસમાંથી બિહારનો યુવાન પિસ્તોલ અને કારતૂસ સાથે પકડાયો | Bihar youth caught with pistol and car…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
લક્ઝરી બસમાંથી બિહારનો યુવાન પિસ્તોલ અને કારતૂસ સાથે પકડાયો | Bihar youth caught with pistol and car…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ચિલોડા હાઇવે ઉપર હથિયારોની હેરાફેરી વધી

ચંદ્રલા પાસે ચેકિંગ દરમિયાન દિલ્હીથી અમદાવાદ જતી બસમાંથી ઝડપાયેલા મુસાફર પાસેથી રૂપિયા 36 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર: ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૂની સાથે હવે હથિયારોની પણ હેરાફેરી વધી છે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચંદ્રાલા પાસે લક્ઝરી બસમાંથી બિહારના યુવાનને પિસ્તોલ અને નવ કારતૂસ સાથે ઝડપી લીધો હતો. ૩૬ હજારનો મુદ્દામાલ કબજે કરીને તમંચો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અત્યાર સુધી દારૂની હેરાફેરીના કિસ્સા પ્રકાશમાં આવતા હતા. તેમાં પણ ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર લક્ઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં દારૂની હેરાફેરીના કિસ્સા બહાર આવતા રહેતા હોય છે ત્યારે હવે થોડા સમયથી અહીં હથિયારોની પણ હેરાફેરી વધી રહી છે. છેલ્લા છ મહિનામાં છથી વધુ મુસાફરો લક્ઝરી બસમાં હથિયારો સાથે પકડાઈ ચૂક્યા છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન દિલ્હીથી અમદાવાદ જઈ રહેલી એક બસને ઊભી રાખી હતી. જ્યાં તબક્કાવાર મુસાફરોના સામાન તપાસવાનું શરૂ કરવામાં આવ્યું હતું તે દરમિયાન એક મુસાફરના કાળા કલરના થેલામાં પોલીસને શંકા ગઈ હતી એને તપાસ કરતા તેની પાસેથી એક  પિસ્તોલ અને નવ કારતૂસ મળી આવ્યા હતા. આ યુવાનની પૂછપરછ કરતા તે મૂળ બિહારનો અને હાલ નોઈડા ખાતે રહેતો શિવમસિંગ ચંદ્રભાનસિંગ રાજપુત હોવાનું બહાર આવ્યું હતું.આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાની હતી તે જાણવા માટે મથામણ શરૂ કરવામાં આવી છે. હાલ તો ૩૬ હજાર ઉપરાંતનો મુદ્દામલ કબજે કરીને આ યુવાન સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ભાજપ પાર્ટી દ્વારા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી | BJP party conducts screening proc…

ભાજપ પાર્ટી દ્વારા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી | BJP party conducts screening proc...

કેસરામાં હનુમાન જયંતિ નિમિત્તે કોમી એકતાનો નજારો જોવા મળશે | A scene of communal unity will be seen …

કેસરામાં હનુમાન જયંતિ નિમિત્તે કોમી એકતાનો નજારો જોવા મળશે | A scene of communal unity will be seen ...

વિદેશી દારૂ – બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, બે સામે ગુનો | One person arrested with a quantity o…

વિદેશી દારૂ - બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, બે સામે ગુનો | One person arrested with a quantity o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના પુણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકને ટાઇલ્સના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો | surat puna you…

સુરતના પુણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકને ટાઇલ્સના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો | surat puna you…

11 months ago
અમદાવાદમાં પાર્કિંગ બાબતે મહિલા વકીલને શખસે લાફા મારી દીધા, સોનાની ચેન ગુમ થઈ | Parking Row in Ahmed…

અમદાવાદમાં પાર્કિંગ બાબતે મહિલા વકીલને શખસે લાફા મારી દીધા, સોનાની ચેન ગુમ થઈ | Parking Row in Ahmed…

10 months ago
અમદાવાદ-કલોલ હાઈવે પર શેરથા પાસે અકસ્માત, એસટી બસે 6 વાહનને અડફેટે લીધા, 3 લોકો ઈજાગ્રસ્ત | Accident…

અમદાવાદ-કલોલ હાઈવે પર શેરથા પાસે અકસ્માત, એસટી બસે 6 વાહનને અડફેટે લીધા, 3 લોકો ઈજાગ્રસ્ત | Accident…

1 year ago
સુરતની માનસિક બીમાર વૃદ્ધાનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Mentally ill elderly woman from Surat d…

સુરતની માનસિક બીમાર વૃદ્ધાનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Mentally ill elderly woman from Surat d…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News