gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ, આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું | IMD Warn…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ, આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું | IMD Warn…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather: ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કુદરતનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ માટે મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ, ગાજવીજ અને 30થી 40 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદ વરસી શકે છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ગાજવીજ અને પવન સાથે માવઠું પડ્યું હતું.  ભાટિયામાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

કેમ બદલાયું વાતાવરણ?

હવામાન નિષ્ણાતોના જણાવ્યાનુસાર, રાજ્યમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ સક્રિય થવાને કારણે વાતાવરણમાં આ પલટો આવ્યો છે. આ બદલાયેલા માહોલને પગલે આગામી બે દિવસમાં તાપમાનમાં પણ 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળશે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો: નર્મદા: રાજ્ય ચૂંટણી આયોગે ભાંગરો વાટ્યો, ભચરવાડા બેઠક માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવાનું જ ભૂલ્યા!

કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા?

આજે (બીજી એપ્રિલ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર: રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર. વડોદરા, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, કચ્છ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે. 

ત્રીજી એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવ પંથકમાં વરસાદી માહોલ રહેશે.

અમદાવાદની સ્થિતિ

અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે. પવનની ગતિમાં વધારો થવાની સાથે સાંજના સમયે છૂટાછવાયા ઝાપટાં પડવાની પણ સંભાવના નકારી શકાય તેમ નથી. નોંધનીય છે કે, કમોસમી વરસાદની આ આગાહીને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેમનો તૈયાર પાક સલામત સ્થળે ખસેડવા અને માર્કેટિંગ યાર્ડમાં રાખેલો માલ પ્લાસ્ટિકથી ઢાંકીને સુરક્ષિત કરવા અપીલ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી | Aam…

રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી | Aam...

નર્મદા: રાજ્ય ચૂંટણી આયોગે ભાંગરો વાટ્યો, ભચરવાડા બેઠક માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવાનું જ ભૂલ્યા…

નર્મદા: રાજ્ય ચૂંટણી આયોગે ભાંગરો વાટ્યો, ભચરવાડા બેઠક માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવાનું જ ભૂલ્યા...

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

1 week ago
વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ | Calcutta…

વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ | Calcutta…

1 year ago
આજે સાંજે ઇમરજન્સી કેસ વધવાની શક્યતા : ભાઇબીજે અકસ્માતો વધશે | Emergency cases likely to increase th…

આજે સાંજે ઇમરજન્સી કેસ વધવાની શક્યતા : ભાઇબીજે અકસ્માતો વધશે | Emergency cases likely to increase th…

8 months ago
ભાડાની લાલચમાં 15 લાખની કાર ગુમાવવાનો વારો આવ્યો, 4500 રૂપિયા ભાડે આપેલી કારનું GPS બંધ કરી ભેજાબાજ …

ભાડાની લાલચમાં 15 લાખની કાર ગુમાવવાનો વારો આવ્યો, 4500 રૂપિયા ભાડે આપેલી કારનું GPS બંધ કરી ભેજાબાજ …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News