gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ACBનો સપાટો, રૂ.4.52 લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા | ACB raid in Jamnagar a…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ACBનો સપાટો, રૂ.4.52 લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા | ACB raid in Jamnagar a…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા વધુ એક મહત્ત્વપૂર્ણ ટ્રેપ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાને રૂપિયા 4,52,000ની લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપવામાં આવતાં સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

રૂ.4.52 લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા

મળતી માહિતી મુજબ, ફરીયાદીના મિત્રને લાખાબાવળ ગામ નજીક હાઇવે પર આવેલા રિસર્ચ સેન્ટર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોજપ ગામે આવેલ બી.એસ.એફ. મરીન તાલીમ કેન્દ્રમાં ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ મળેલો હતો. આ કામગીરીના બિલ મંજુર કરવા બદલ આરોપી મદદનીશ ઇજનેરે રૂપિયા ૪.૫૨ લાખની લાંચ માગી હતી.

ફરીયાદી લાંચ આપવા તૈયાર ન થતાં તેઓએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી તથા તેમની ટીમ દ્વારા આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવવામાં આવી હટી. 2 એપ્રિલ 2026ના રોજ જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સી.પી.ડબલ્યુ.બી. કચેરીમાં ટ્રેપ દરમિયાન આરોપીએ લાંચની રકમ સ્વીકારી હતી. આ દરમિયાન મોબાઇલમાં થયેલી વાતચીતમાં લાંચ અંગેની કબૂલાત પણ નોંધાઈ હતી. તરત જ એ.સી.બી. ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની વ્યાખ્યા વિસ્તારી

આ સફળ કામગીરી એ.સી.બી.ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. આ ઘટનાથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી ચાલુ છે અને આવા તત્વો હવે લાંબા સમય સુધી બચી શકશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis...

છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા | Ill…

છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા | Ill...

જામ્બુવા બ્રિજ પાસેથી ૧૫ પશુઓ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા | Driver cleaner caught with tru…

જામ્બુવા બ્રિજ પાસેથી ૧૫ પશુઓ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા | Driver cleaner caught with tru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ | Standard Operating Proc…

અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ | Standard Operating Proc…

12 months ago
હજારો મતદારોના નામ કપાયા ત્યાં સુરતમાં મોટો છબરડો, એક મતદારનું યાદીમાં 5 વખત નામ! | Surat Voter List…

હજારો મતદારોના નામ કપાયા ત્યાં સુરતમાં મોટો છબરડો, એક મતદારનું યાદીમાં 5 વખત નામ! | Surat Voter List…

4 months ago
મહેસાણા અર્બન બેન્કના CEO વિનોદ પટેલની ધરપકડ, ખોટી રીતે 64 કરોડની લીધી હતી લોન | Mehsana Urban Bank …

મહેસાણા અર્બન બેન્કના CEO વિનોદ પટેલની ધરપકડ, ખોટી રીતે 64 કરોડની લીધી હતી લોન | Mehsana Urban Bank …

11 months ago
વડોદરાના નવાપુરા વિસ્તારમાં માર્ગ ખખડધજ બનતા પેચવર્કની માંગ | Demand for patchwork as roads become b…

વડોદરાના નવાપુરા વિસ્તારમાં માર્ગ ખખડધજ બનતા પેચવર્કની માંગ | Demand for patchwork as roads become b…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News