gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in Business
0 0
0
સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Gold & Silver Price Crash Warning: જાણીતા અમેરિકન માર્કેટ એનાલિસ્ટ અને ‘ElliottWaveTrader.net’ના સ્થાપક એવી ગિલ્બર્ટ(Avi Gilburt) દ્વારા સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડાની ચેતવણી આપવામાં આવી છે. ગિલ્બર્ટના ટેકનિકલ વિશ્લેષણ મુજબ, સોનાના ભાવમાં હજુ પણ 20% જેટલો ઘટાડો થઈ શકે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં 4775 ડોલરથી ઘટીને 3800 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. ભારતીય રૂપિયામાં આ ઘટાડો અંદાજે 1.18 લાખની આસપાસ હોઈ શકે છે. ગિલ્બર્ટનું માનવું છે કે બજારમાં અત્યારે જે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે તે 1980ના દાયકા જેવો છે અને રોકાણકારોએ અત્યારે સાવધ રહેવાની જરૂર છે.

સોના-ચાંદીમાં તેજી બાદ મોટા કડાકાની આશંકા

સોનાની ચાલ અંગે ગિલ્બર્ટે બે શક્યતાઓ દર્શાવી છે. પ્રથમ શક્યતા મુજબ કિંમતો અહીંથી જ ધીમે-ધીમે ઘટવાની શરૂઆત થશે. જ્યારે બીજી અને વધુ જોખમી શક્યતા મુજબ, સોનું પહેલા 4800 ડોલર અને ત્યારબાદ 5200 ડોલરની સપાટી વટાવી શકે છે. આ તેજી જોઈને લોકોને લાગશે કે ઘટાડો પૂરો થઈ ગયો છે, પરંતુ વાસ્તવમાં આ એક પ્રકારની છેતરપિંડી હશે અને ત્યાર બાદ કિંમતોમાં મોટો કડાકો આવી શકે છે. આવી જ સ્થિતિ ચાંદીમાં પણ જોવા મળી શકે છે, જે ઘટીને 40થી 53.50 ડોલર સુધી નીચે આવી શકે છે. જોકે, લાંબા ગાળાના રોકાણકારો માટે 60 ડોલરથી નીચેની ચાંદી ખરીદવાની શાનદાર તક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: ચીને 1000 અબજ યુઆન પાછા ખેંચ્યા

બજારનું માળખું 2011 જેવું: મોટા ટ્રેન્ડના સંકેત

માર્કેટના આ નિષ્ણાતનું માનવું છે કે વર્તમાન બજારનું માળખું 2011 જેવું દેખાઈ રહ્યું છે, જ્યાં મોટા ટ્રેન્ડ પહેલા ઘટાડો જોવા મળ્યો હતો. સોના-ચાંદી ઉપરાંત, તેમણે માઇનિંગ સ્ટોક્સમાં સારા વળતરની આશા વ્યક્ત કરી છે. સૌથી ચોંકાવનારી આગાહી તેમણે ક્રૂડ ઓઇલ માટે કરી છે. તેમના મતે અત્યારે ઓઇલમાં ભલે થોડી તેજી દેખાય, પરંતુ આ વર્ષના અંત સુધીમાં ક્રૂડ ઓઇલના ભાવ 50 ડોલર પ્રતિ બેરલથી પણ નીચે જઈ શકે છે. ગિલ્બર્ટના મતે આ ઘટાડો રોકાણકારો માટે ભવિષ્યમાં મોટી તકો લાવશે, પરંતુ હાલમાં ઉતાવળે નિર્ણય લેવાને બદલે ધીરજ રાખવી હિતાવહ છે.

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી 'ભવિષ્યવાણી' 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar…

વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar...

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud...

ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી …

ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

3 weeks ago
અમરેલી: લાઠી નજીક કાર-બસ અકસ્માતમાં 3ના મોત, શબવાહિની ન મળતા મૃતદેહો ટ્રેક્ટરમાં લઈ જવાયા, નેતાઓ સામ…

અમરેલી: લાઠી નજીક કાર-બસ અકસ્માતમાં 3ના મોત, શબવાહિની ન મળતા મૃતદેહો ટ્રેક્ટરમાં લઈ જવાયા, નેતાઓ સામ…

1 month ago
જૂનમાં રિટેલ ફુગાવો વધી પાંચ ટકા થશે | Retail inflation to rise to 5 percent in June

જૂનમાં રિટેલ ફુગાવો વધી પાંચ ટકા થશે | Retail inflation to rise to 5 percent in June

1 month ago
ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં ગણેશજીનો મહિમા વર્ણવતી 50 જેટલી હસ્તપ્રતો સચવાયેલી છે | 50 menu scripts on l…

ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં ગણેશજીનો મહિમા વર્ણવતી 50 જેટલી હસ્તપ્રતો સચવાયેલી છે | 50 menu scripts on l…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News