gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગના મહિલા સહિત 4 ઝડપાયા | 4 arrested including woman from gang …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગના મહિલા સહિત 4 ઝડપાયા | 4 arrested including woman from gang …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુખ્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસ 

અમદાવાદ અને જૂનાગઢના આરોપી પાસેથી રિક્ષા, છરી સહિત ૩.૧૧ લાખનો મુદ્દામાલ સાણંદ પોલીસે જપ્ત કર્યો  

 સાણંદ –  સાણંદ પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી અને લૂંટ ચલાવતી ટોળકીને ઝડપી પાડી છે. પકડાયેલા ચાર આરોપીઓ પાસેથી રિક્ષા, મોબાઈલ અને લૂંટના ઘરેણાં સહિત ૩,૧૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.  

સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લૂંટારૃ ગેંગને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. પકડાયેલા આરોપીઓમાં પ્રકાશ ઉર્ફે જાડિયો બટકો ઉર્ફે બકો ચમન મગન ઉર્ફે મંગા પટણી (રહે. પોપટ વાળા.મેઘાણીનગર,અમદાવાદ), દિલીપ જખવાડિયા (મૂળ જૂનાગઢ), વિજય  ફૂલજી પટણી અને પૂનમબેન અમૃતભાઇ ધીરૃભાઇ જંદાવડા (અમદાવાદ)નો સમાવેશ થાય છે. આ ગેંગ મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી ચોરી અને લૂંટ ચલાવતી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે જાડિયો અગાઉ રાજ્યના વિવિધ શહેરોમાં ૧૮ ગુનાઓમાં સંડોવાયેલો છે. આ ટોળકીએ બાવળા વિસ્તારમાં પણ લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલી સીએનજી રિક્ષા, સોનાના બટન, મોબાઈલ ફોન અને છરી સહિત કુલ રૃ.૩,૧૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી અન્ય કેટલા સ્થળોએ લૂંટ ચલાવી છે. તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું ચેક કૌભાંડ, કરાર આધારિત કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ | Ja…
GUJARAT

May 19, 2026
અમદાવાદમાં મિત્રતા લોહિયાળ બની: દાણીલીમડામાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી હત્યા કરી | Ahmedabad Y…

વડોદરા એલસીબીનો સપાટો: જાંબુવા નજીક દવાની આડમાં કન્ટેનરમાં લવાતો લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Vad…

Next Post
હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu...

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god...

બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર: મંદીની શક્યતાઓના કારણે ભાવમાં તેજી | Gold Price Hits ₹1 Lakh per 10g …

1 year ago
વડીયામાં બગડેલી મગફળીનાં ટોપલાં માથે લઈ મામલતદારને આવેદન અપાયું | A complaint was made to the Mamlat…

7 months ago
જામનગર નજીક રસ્તો ઓળંગી રહેલી બે બુઝુર્ગ મહિલાને રીક્ષા ચાલકે ઠોકરે ચડાવ્યા બાદ સારવારમાં એક મહિલાનુ…

10 months ago
છેલ્લા ૧૦ વર્ષથી ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ફારુકે પોતાના દેશની ૬૦ યુવતીઓને ભારતમાં સેક્સવર્…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News