gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in INDIA
0 0
0
સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi On Chinese CCTV Camera Controversy : દેશમાં ચાઈનીઝ સીસીટીવી કેમેરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરીને સોશિયલ મીડિયા પર પત્ર શેર કર્યો છે. આમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા જોખમમાં નાખવાનો, હજુ પણ સરકારી બિલ્ડિંગોમાં આવા સીસીટીવીનો ઉપયોગ થતો હોવા સહિતના ગંભીર આક્ષેપ કર્યા છે.

સરકારી ઈમારતો પર હજુ પણ ચીની CCTV : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘કેન્દ્ર સરકારે સામાન્ય પ્રજા દ્વારા ચાઈનીઝ સીસીટીવી કેમેરાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જોકે હજુ પણ સરકારી ઈમારતોમાં આવા કેમેરા લાગેલા છે, વિદેશી એઆઈ પ્લેટફોર્મ આપણા દેશના સંવેદનશીલ ડેટાની પ્રોસેસ કરી રહી છે. તેમ છતાં આ મુદ્દે કેન્દ્ર સરકાર કંઈપણ બોલતી નથી. મેં આ મુદ્દે સંસદમાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયને સવાલ પૂછ્યા હતા, જેમાં તેમણે ઘણા જવાબ આપી દીધા, પરંતુ જે પૂછ્યું હતું તેનો કોઈ જવાબ ન આપ્યો.’

‘મેં સરકારને પ્રશ્નો કર્યા, જવાબ ન આપ્યો’

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મેં સરકારને પૂછ્યું હતું કે, આપણા દેશમાં કેમેરા કયા દેશમાંથી આવ્યા? તેમાંથી સુરક્ષા દૃષ્ટિએ કેટલા પ્રમાણિત છે? વિદેશની કયા એઆઈ પ્લેટફોર્મ આપણા સરકારી ડેટા પ્રોસેસ કરી રહી છે? કયાં પ્રતિબંધીત એપ નામ બદલીને હજુ પણ ચાલી રહ્યા છે? જોકે મંત્રાલયે કોઈ ડેટાકીય જવાબ આપ્યો નથી, તેઓએ પ્લેટફોર્મના નામ પણ કહ્યા નથી અને મેં જે પૂછ્યું તેનો જવાબ આપ્યો નથી.’

આ પણ વાંચો : ‘કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન

‘દેશમાં 10 લાખ ચાઈનીઝ કેમેરાથી જોખમ’

ચાઈનીઝ સીસીટીવી કેમેરા મુદ્દે સરકારે પત્ર લખીને જવાબ આપ્યો હતો, ત્યારે કોંગ્રેસ સાંસદે તે પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે પત્ર સાથે લખ્યું છે કે, ‘પાંચ વર્ષ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સ્વિકાર કરાયો હતો કે, સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતા 10 લાખ ચાઈનીઝ કેમેરા ડેટા ટ્રાન્સફર કરીને જોખમ ઉભુ કરી રહ્યા છે. જોકે આજે પણ સરકાર કહેતી નથી કે, આપણી ઉપર નજર રાખી રહેલા તે કેમેરા સુરક્ષિત છે કે નહીં. આવી સ્થિતિ દેશને અંધારામાં રાખવાનું ષડયંત્ર છે. મોદી સરકાર પોતાની નિષ્ફળતા પર પડદો ઢાકી, વિદેશીની દેશ પર નજરનું સત્ય છુપાવીને દરેક નાગરિકોની સુરક્ષાને જોખમમાં નાખી રહી છે.’

દિલ્હીના રસ્તાઓ પરથી સીસીટીવી હટાવી રહી છે સરકાર

દિલ્હીમાં CCTV સર્વેલન્સ નેટવર્કમાં ચીન દ્વારા બનાવાયેલા કેમેરાનો ઉપયોગ થાય છે, ત્યારે રાજ્ય સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને તબક્કાવાર આ સીસીટીવી હટાવવાની શરૂ કરી દીધા છે. લોક નિર્માણ વિભાગ (PWD)ના મંત્રી પ્રવેશ વર્માએ કહ્યું કે, દિલ્હીમાં ચીનની કંપની Hikvisionના કેમેરા ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યા છે અને તેના બદલે અન્ય કેમેરા લગાવાશે. પીડબલ્યુડીએ દિલ્હીમાં 2.7 લાખથી વધુ સીસીટીવી લગાવ્યા છે. આમાંથી પહેલા તબક્કામાં (સપ્ટેમ્બર-2020થી નવેમ્બર-2022)માં લગાવાયેલા 1.4 લાખ કેમેરા ચીનમાં બન્યા છે, જ્યારે બીજા તબક્કામાં (જૂન-2025થી માર્ચ 2026) જે કેમેરા લગાવવાના હતા, તે ચીન સિવાય અન્ય દેશોમાંથી લેવાશે. જોકે સરકારી ઈમરતોની અંદર ચીની કેમેરા મુદ્દે સરકારે કોઈ કાર્યવાહી કરી નથી, જેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો : ‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ બાદ ભાંડો ફૂટ્યો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત | Sabarimala Case: Ja…
INDIA

સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત | Sabarimala Case: Ja…

April 4, 2026
BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…
INDIA

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…

April 4, 2026
મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…
INDIA

મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…

April 4, 2026
Next Post
BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…

BREAKING: 'ભરોસો રાખો, બધુ બરાબર છે', પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા કોંગ્રેસને ફટકો, પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખે આપ્યું રાજીનામું | Co…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા કોંગ્રેસને ફટકો, પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખે આપ્યું રાજીનામું | Co...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તલસટ ગામ નજીક ચાલતા દારૃના અડ્ડા પર રેડ ઃ ત્રણ ઝડપાયા | Raid on liquor den near Talsat village: Thre…

તલસટ ગામ નજીક ચાલતા દારૃના અડ્ડા પર રેડ ઃ ત્રણ ઝડપાયા | Raid on liquor den near Talsat village: Thre…

5 months ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

2 months ago
ચાઈનીઝ ફોનથી ચેતજો: બોટાદમાં યુવકના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, જાંઘના ભાગે પહોંચી ઈજા | …

ચાઈનીઝ ફોનથી ચેતજો: બોટાદમાં યુવકના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, જાંઘના ભાગે પહોંચી ઈજા | …

8 months ago
કમળા ચોકડી પાસેથી કારમાંથી બિયરના 288 ટીન ઝડપાયા | 288 cans of beer seized from a car near Kamla Cho…

કમળા ચોકડી પાસેથી કારમાંથી બિયરના 288 ટીન ઝડપાયા | 288 cans of beer seized from a car near Kamla Cho…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News