gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિતાણા શેત્રુંજ્ય ડુંગર પર છરાની અણીએ લૂંટનો પ્રયાસ | Robbery attempt at knifepoint on Shetrunjya …

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
પાલિતાણા શેત્રુંજ્ય ડુંગર પર છરાની અણીએ લૂંટનો પ્રયાસ | Robbery attempt at knifepoint on Shetrunjya …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચૈન્નઈથી પરિવાર જાત્રા કરવા પાલિતાણા આવ્યો હતો

અજાણ્યા ચાર શખ્સો ઝપાઝપી કરી મુંઢ ઈજા પહોંચાડી, પાલિતાણા ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો

ભાવનગર –  ચૈન્નઈથી પરિવાર સાથે પાલિતાણા જાત્રા કરવા આવેલા આધેડને છરી બતાવી ચાર શખ્સોેએ ઝપાઝપી કરી ઈજા પહોંચાડી સોનાના ચેઈનની લૂંટ આચર્યાનો બનાવ બન્યો છે. જેને લઈને પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચૈન્નઈ ખાતે રહેતા વેપારી દિનેશકુમાર ત્રિલોકચંદજી જૈન ગતરોજ ચૈન્નઈથી તેમના પરિવાર સાથે પાલિતાણા જાત્રા કરવા આવ્યા હતા અને પાલિતાણા ચૈન્નઈ ભવન ધર્મશાળામાં રોકાયા હતા અને આજે સવારે ૫.૩૦ કલાકના અરસામાં તેમણે પરિવાર સાથે શેત્રુંજ્ય ડુંગર પર જાત્રા કરવાનું શરૃ કર્યું હતું અને પદ્માવતી માતાજીના મંદિરથી આગળ સવારે ૬.૪૫ કલાકના અરસામાં પહોંચતા અજાણ્યા ચાર શખ્સોએ આવી તેમને પકડી છરો બતાવી તેમણે ગળામાં પહેરેલો સોનાનો ચેઈન લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઝપાઝપી કરી ગરદનના પાછળના ભાગે મુંઢ ઈજા પહોંચી હતી. આ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ભાવનગર શહેરમાં જગન્નાથજીના રથનું રવિવારે પૂજન કરાશે | Bhavnagar The chariot of Lord Jagannath will b…

ભાવનગર શહેરમાં જગન્નાથજીના રથનું રવિવારે પૂજન કરાશે | Bhavnagar The chariot of Lord Jagannath will b...

વડોદરા જેલમાં મોન્ટુ નામદારની ‘મોજ’: મોબાઈલ, દારૂ-નોનવેજ મળતું હોવાની ગૃહવિભાગમાં ફરિયાદ | VVIP Trea…

વડોદરા જેલમાં મોન્ટુ નામદારની 'મોજ': મોબાઈલ, દારૂ-નોનવેજ મળતું હોવાની ગૃહવિભાગમાં ફરિયાદ | VVIP Trea...

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તા વચ્ચે વેરાતા કચરા અંગે ડમ્પરને રોકવા જતા ચાલકે કોર્પોરેટરના વાહનને ટક્કર મારી | Driver hits co…

7 months ago
અમદાવાદ: દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ AMTSમાં મફત મુસાફરી કરી શકાશે, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ…

9 months ago
વોટ ચોરો ગદ્દી છોડો : મતદાર અધિકાર યાત્રા શરૂ કરતા રાહુલનો ટોણો | Vote thieves leave the throne: Rah…

11 months ago
હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો… સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવી 3 ગુડ ન્યૂઝ | Strait of H…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News