gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in INDIA
0 0
0
મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ઓઈલ વેપારમાં જહાજોનું અધવચ્ચે માર્ગ બદલવો સામાન્ય પ્રક્રિયા : કેન્દ્ર 

એલપીજી સંકટ વચ્ચે ઘરે-ઘરે ઈન્ડક્શન સાધનોનું ઉત્પાદન અને સપ્લાય ચેઈન વધારવાની કેન્દ્રની યોજના

ગુજરાતનું અમારા ઈતિહાસમાં વિશેષ સ્થાન, સદીઓ પહેલાં અમારા લોકોનું સ્વાગત કર્યું હતું : ઈરાનનું વાણિજ્ય દૂતાવાસ

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે ઈરાને હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી હોવા છતાં ભારતના કુલ આઠ જહાજે ક્રૂડ અને એલપીજી સાથે હોર્મુઝની ખાડી પાર કરી દીધી છે. જોકે, ભારતના હજુ ૧૭ જહાજો અને ટેન્કર આ યુદ્ધગ્રસ્ત વિસ્તારને પાર કરી ભારત પહોંચવા લાઈનમાં ઊભા છે. બીજીબાજુ ઘરઆંગણે સરકારે જણાવ્યું કે, ભારતમાં ક્રૂડ અને એલપીજીનો પર્યાપ્ત પુરવઠો છે. લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સાથે સરકારે એલપીજીના સંકટ વચ્ચે હવે ઘરે ઘરે રસોડામાં ઈન્ડક્શનના સાધનો પહોંચે અને એલપીજીના બદલે પીએનજી તથા ઈન્ડક્શન સાધનોનો વપરાશ વધે તેની યોજના ઘડવા ઉચ્ચ સ્તરીય આંતર મંત્રાલયની બેઠક યોજી હતી.

ઈરાનની આ નાકાબંધી વચ્ચે પણ ક્રૂડ ઓઈલ અને એલપીજી સાથે ભારતના કુલ આઠ જહાજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ ગયા છે અને હજુ ૧૭ જહાજો પસાર થવા માટે લાઈનમાં ઊભા છે. જહાજ ટ્રેકિંગ ડેટા મુજબ ભારતીય ધ્વજવાળા જહાજ ગ્રીન સાન્વીએ ૪૪,૦૦૦ મેટ્રિક ટન એલપીજી સાથે શુક્રવારે સાંજે ઈરાનના સમુદ્રી વિસ્તારમાંથી કોરિડોર મારફત હોર્મુઝની ખાડી પાર કરી હતી. આ જહાજ હવે મુંબઈ પોર્ટ તરફ આગળ વધી રહ્યું છે. હવે ગ્રીન આશા અને જગ વિક્રમ સહિત ૧૭ ભારતીય જહાજ હોર્મુઝની ખાડી પાર કરવા માટે ઈરાનની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. 

ઈરાને યુદ્ધ શરૂ થવાના સમયથી સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા અને તેના સાથી દેશોના જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર નહીં થવા દઈએ, પરંતુ ભારત સહિત ઈરાનના મિત્ર દેશો માટે હોર્મુઝની ખાડી ખુલ્લી છે.

મુંબઈ ખાતેના ઈરાનના વાણિજ્ય દૂતાવાસે શનિવારે કહ્યું કે, હોર્મુઝની ખાડી પર નાકાબંધી હોવા છતાં ભારત અને વિશેષરૂપે ગુજરાતનું અમારા સંયુક્ત ઈતિહાસમાં વિશેષ સ્થાન છે, કારણ કે સદીઓ પહેલાં તેમણે અમારી ધરતી પરથી આવેલા લોકોનું આદર-સત્કાર સાથે સ્વાગત કર્યું હતું. સભ્યતાના આ સુદૃઢ બંધનને આધાર બનાવતા અમે મિત્રતા અને સહયોગના સંબંધોને વધુ મજબૂત કરવા સંપૂર્ણપણે કટીબદ્ધ છીએ.દરમિયાન દેશમાં એલપીજી સંકટ વચ્ચે સરકારે હવે ઘરે ઘરે રસોડામાં ઈન્ડક્શન હીટરના ઘરેલુ ઉત્પાદનોના વપરાશને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી છે. સરકારી સૂત્રો મુજબ ડીપીઆઈઆઈટીએ ઉચ્ચ સ્તરીય આંતર મંત્રાલયી બેઠકમાં ઈન્ડક્શન હીટર અને તેના સંબંધિત કૂકવેરના ઉત્પાદન વધારવા તેની સપ્લાય ચેઈન મજબૂત કરવાની રણનીતિ તૈયાર કરવાની યોજના પર ચર્ચા કરાઈ હતી. સરકાર ઈન્ડક્શન આધારિત સાધનો અને તેની સાથે સંકળાયેલા વાસણોનું ઉત્પાદન વધારી એલપીજીનો બોજ ઘટાડવા માગે છે.

ઈરાનનું એક ઓઈલ ટેન્કર પિંગ શુન ગુજરાતના વાડીનાર બંદરે પહોંચવાના બદલે ચીનના ડોંગયિંગ તરફ રવાના થયું હોવાના અહેવાલો મુદ્દે કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું, ક્રૂડ ઓઈલના કારોબારમાં જહાજોનું રસ્તો બદલવું એ સામાન્ય પ્રક્રિયા છે. અનેક વખત સમુદ્રમાં જ વ્યાપારિક અને સંચાલન સંબંધી કારણોથી જહાજોનું ગંતવ્ય સ્થળ બદલાઈ જાય છે. ભારતે આગામી મહિનાઓ સુધી ક્રૂડ ઓઈલનો પર્યાપ્ત જથ્થો એકત્ર કરી લીધો છે. દેશમાં પેટ્રોલ અનેડીઝલના પુરવઠા પર કોઈ અસર નહીં પડે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec…

ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec...

કોટ વિસ્તારનો સંવેદનશીલ વોર્ડ દરિયાપુરમાં પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર મ્યુનિ.ચૂંટણી જીત્યા નથી | Sens…

કોટ વિસ્તારનો સંવેદનશીલ વોર્ડ દરિયાપુરમાં પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર મ્યુનિ.ચૂંટણી જીત્યા નથી | Sens...

ચોટીલાના ગુંદા ગામે 13 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | A bogus doctor practicing for 13 y…

ચોટીલાના ગુંદા ગામે 13 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | A bogus doctor practicing for 13 y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અખંડ રામધૂનના 61 વર્ષ: જામનગરના બાલા હનુમાન મંદિરે રચ્યો નવો ઇતિહાસ, શ્રદ્ધાનો અદ્ભુત કીર્તિમાન! | A…

અખંડ રામધૂનના 61 વર્ષ: જામનગરના બાલા હનુમાન મંદિરે રચ્યો નવો ઇતિહાસ, શ્રદ્ધાનો અદ્ભુત કીર્તિમાન! | A…

11 months ago
गुरु नानक खालसा कॉलेज की प्राचार्य डॉ प्रतिमा शर्मा को मिला लाइफटाइम अचीवमेंट अवार्ड

गुरु नानक खालसा कॉलेज की प्राचार्य डॉ प्रतिमा शर्मा को मिला लाइफटाइम अचीवमेंट अवार्ड

10 months ago
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના બોડકદેવ, ચાંદખેડા, આંબલી સહીતના સાત પ્લોટનુ વેચાણ કરાશે | Municip…

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના બોડકદેવ, ચાંદખેડા, આંબલી સહીતના સાત પ્લોટનુ વેચાણ કરાશે | Municip…

11 months ago
અમદાવાદમાં 150 મકાનો પર ફરી વળ્યું બુલડોઝર, કમલ તળાવ પાસે કાર્યવાહી; પરિવારોનું હૈયાફાટ રુદન | Ahmed…

અમદાવાદમાં 150 મકાનો પર ફરી વળ્યું બુલડોઝર, કમલ તળાવ પાસે કાર્યવાહી; પરિવારોનું હૈયાફાટ રુદન | Ahmed…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News