gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકાના કોઠ ગામે ગેસ સિલિન્ડર લીકેજ થતા મકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in house due to ga…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
ધોળકાના કોઠ ગામે ગેસ સિલિન્ડર લીકેજ થતા મકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in house due to ga…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મોડી રાત્રે સર્જાયેલી દુર્ઘટનામાં ઘરવખરી બળીને ખાખ

– ધોળકા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો : પરિવારની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી

બગોદરા : ધોળકાના કોઠ ગામે ગત મોડી રાત્રે ગેસ સિલિન્ડર લીકેજના કારણે એક રહેણાંક મકાનમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. સદનસીબે પરિવાર સુરક્ષિત બહાર નીકળી જતાં મોટી હોનારત ટળી હતી, પરંતુ આથક નુકસાન થયું છે.

ધોળકા તાલુકાના કોઠ ગામે ગત રાત્રે એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થવાના કારણે અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. ગેસના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આખું મકાન આગની લપેટમાં આવી ગયું હતું. 

ઘટના સમયે ઘરમાં હાજર પરિવારના સભ્યોએ સમયસૂચકતા વાપરી તુરંત બહાર દોડી આવતા તમામનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા જ ધોળકા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. જોકે, આગ એટલી ભીષણ હતી કે ઘરમાં રાખેલ અનાજ, કપડાં અને કિંમતી સામાન સહિતની તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આગને કારણે પડોશમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે, પરંતુ ગરીબ પરિવારને મોટું આથક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
અશાંતધારા ભંગ હેઠળના ગુનામાં વધુ બે શખ્સ ઝડપાયા | Two more people arrested for violating the riot ac…

અશાંતધારા ભંગ હેઠળના ગુનામાં વધુ બે શખ્સ ઝડપાયા | Two more people arrested for violating the riot ac...

નડિયાદ પાસે હાઇવે પર ઘઉં ભરેલી ટ્રકમાં આગ ભભૂકી | Fire breaks out in a truck loaded with wheat on th…

નડિયાદ પાસે હાઇવે પર ઘઉં ભરેલી ટ્રકમાં આગ ભભૂકી | Fire breaks out in a truck loaded with wheat on th...

પાટડીમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ : ઘરવખરી બળીને ખાખ | Massive fire breaks out in residential buildin…

પાટડીમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ : ઘરવખરી બળીને ખાખ | Massive fire breaks out in residential buildin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ શહેરના સંતરામ મંદિરે આજે પોષી પૂનમે બોરની ઉછામણી | Poshi Poonam Boar Ushamani at Santram Temp…

6 months ago
સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિનો વિરોધ, બિલની ડેડલાઇન તથા ‘પાવર’ મુદ્દે પૂછ્યા 14 સવાલ | pre…

1 year ago
છોટાઉદેપુર: ઓડ ગામે વીજ કરંટ લાગતાં બાળકનું મોત, MGVCLની બેદરકારીએ માસૂમનો જીવ લીધો! | Chhota Udepur…

2 weeks ago
જામનગરના કાલાવડમાં મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગવાથી દંપતી સહિત ત્રણના મોતથી હડકંપ | Three people died…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News