gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અશાંતધારા ભંગ હેઠળના ગુનામાં વધુ બે શખ્સ ઝડપાયા | Two more people arrested for violating the riot ac…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
અશાંતધારા ભંગ હેઠળના ગુનામાં વધુ બે શખ્સ ઝડપાયા | Two more people arrested for violating the riot ac…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને સીટી મામલતદારે ફરિયાદ નોંધાવી હતી 

– અશાંતધારા વિસ્તારમાં તબદીલની પુર્વ મંજુરી મેળવ્યા વિના મિલકત વેચી નાખી

ભાવનગર : ભાવનગર શહેર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અશાંતધારા ભંગ હેઠળના ગુનામાં વધુ બે શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત રાજયનો બીજો અને ભાવનગર જિલ્લામાં અશાંતધારા હેઠળનો પ્રથમ ગુનો નોંધાયો હતો.જેમાં ભાવનગર શહેર, વોર્ડ નં.૫, શીટ નં.૧૩૫, સીટી સર્વ નં.૪૪૬૩ ક્રેસન્ટ વિસ્તારમા આવેલ પ્લોટ નં.૫૬૭/એ૧, એ/૨/ઈ વાળી મિલ્કત અશાંતધારા વિસ્તારમાં આવતી હોવા છતા આ મિલ્કતના માલીક દર્શરાજસિંહ ધર્મેંન્દ્રસિંહ ગોહીલએ ગુજરાત અશાંતધારા વિસ્તારમાં તબદીલ અધિનિયમની ૧૯૯૧ હેઠળ પુર્વ મંજુરી મેળવ્યા સિવાય વેચાણ કરવાના ઈરાદે આ મિલ્કત અલારખભાઈ કાદરભાઈ ગીગાણીને વેચી નાખી હતી. જે અંગે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને સીટી મામલતદાર વિદ્યાનગર, ભાવનગર  દ્રારા ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.આ બનાવ સંદર્ભે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ તથા  જુનેદભાઇ હારૂનભાઇ ગનીયાણીને ઝડપી લઈ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોઈપણ ભોગે મિલકત ખરીદવા પૂર્વનિયોજીત કાવતરું ઘડયું

ઝડપાયેલા ધર્મેન્દ્રસિંહ અને જુનેદ મિત્રો હતા અને ક્રેસન્ટ વિસ્તારની આ મિલકતને જુનેદે અગાઉ ખરીદવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ અશાંતધારા વિસ્તારની આ મિલકતની ખરીદીની મંજૂરી નહી મળતા બાદમાં ધર્મેન્દ્રસિંહ મિલકતના મુળ માલિક પાસેથી આ મિલકત તેમના દિકરા દર્શરાજસિંહના નામે ખરીદી કરાવી હતી. બાદમાં દર્શરાજસિંહ પાસેથી અલારખભાઈ પાસે એડવાન્સમાં પૈસા લઈ વેચાણ માટે મંજૂરી માટે મુકી હતી પરંતુ મંજૂરી નહી મળતા અંતે વેચાણ સાટાખત કરી મિલકતનો સોદો કરી નાખ્યો હતો અને આ સોદાના ધર્મેન્દ્રસિંહ અને જૂનેદને દલાલીના રૂ.૫.૫૦ લાખ મળ્યા હતા અને આ માટે તેણે સમગ્ર પ્લાન ઘડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
નડિયાદ પાસે હાઇવે પર ઘઉં ભરેલી ટ્રકમાં આગ ભભૂકી | Fire breaks out in a truck loaded with wheat on th…

નડિયાદ પાસે હાઇવે પર ઘઉં ભરેલી ટ્રકમાં આગ ભભૂકી | Fire breaks out in a truck loaded with wheat on th...

પાટડીમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ : ઘરવખરી બળીને ખાખ | Massive fire breaks out in residential buildin…

પાટડીમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ : ઘરવખરી બળીને ખાખ | Massive fire breaks out in residential buildin...

ભાવિ યુગલને છરી ઝીંકી લૂંટ ચલાવનાર બુકાનીધારી ગિરફતાર | Masked man arrested for robbing prospective …

ભાવિ યુગલને છરી ઝીંકી લૂંટ ચલાવનાર બુકાનીધારી ગિરફતાર | Masked man arrested for robbing prospective ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…

સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…

1 year ago
સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર નજીક લારી-ગલ્લા પર પ્રતિબંધ, હાઈકોર્ટનો દરમિયાનગીરીનો ઈનકાર | No Relief …

સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર નજીક લારી-ગલ્લા પર પ્રતિબંધ, હાઈકોર્ટનો દરમિયાનગીરીનો ઈનકાર | No Relief …

12 months ago
ઇજાગ્રસ્ત દર્દીની સારવાર માટે વાસ્ક્યુલર સર્જન બોલાવાયા | Vascular surgeons called to treat injured …

ઇજાગ્રસ્ત દર્દીની સારવાર માટે વાસ્ક્યુલર સર્જન બોલાવાયા | Vascular surgeons called to treat injured …

1 year ago
ગોધરાના લાડપુર પાસે બુલેટ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવકના મોત, એક ગંભીર | godhra ladpur bu…

ગોધરાના લાડપુર પાસે બુલેટ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવકના મોત, એક ગંભીર | godhra ladpur bu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News