મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. સામે ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૧૯થી ૩૩૨૦ ડોલરવાળા ઉંચામાં ૩૩૬૭ થઈ ૩૩૨૯થી ૩૩૩૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૭૦૦ વાળા રૂ.