gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું | Heavy: Pakistan says it will attack Kolkata

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in INDIA
0 0
0
ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું | Heavy: Pakistan says it will attack Kolkata
1
VIEWS
Share on FacebookShare on Twitter

‘ત્રાસવાદ તો ભારતે પાકિસ્તાનમાં મૂકેલા તેનાં પ્યાદાંઓ ચલાવે છે’

‘અમે ભારતમાં ઊંડે સુધી જઈ આક્રમણ કરીશું’ : ભારત જો ખોટાં બહાનાં નીચે હુમલો કરશે તો ઈન્શાનલ્લાહ અમે કોલકત્તા સુધી હુમલો કરીશું : આસીફ

નવી દિલ્હી: ખાડી દેશો પાસેથી અબજો ડોલર ઉછીના લીધા પછી હવે તે મિત્ર દેશો પૈસા પાછા માગે છે. ખિસ્સાં તો ખાલી છે. મુંઝાયેલા પાકિસ્તાનને હવે શું કરવું, શું ન કરવું તેના વિચારમાં બોલવાનું ભાન રહ્યું નથી લાગતું.

પાકિસ્તાનનાં સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે ભારતને સીધી ધમકી આપી દીધી છે કે, ‘હવે જો કોઈ દુ:સાહસ કરશો તો અમે સીધો કોલકત્તા ઉપર હુમલો કરીશું. તેટલું જ નહીં પરંતુ ભારતમાં ઊંડે સુધી જઈ ખાના-ખરાબી વેરી નાંખીશું.’ તેમણે વધુમાં કહ્યું કે ત્રાસવાદ તો ભારતે પાકિસ્તાનમાં મુકેલા તેના પ્યાદાંઓ ચલાવે છે. જોકે તે માટે તેઓએ કોઈ સાબિતી રજૂ કરી ન હતી.

ખ્વાજા આસીફે વધુમાં કહ્યું : ‘હવે જો ફરી સંઘર્ષ થશે તો પહેલાં બનેલી ઘટનાઓ કરતાં તે ઘણો તીવ્ર અને વ્યાપક બનશે. અમે કંઈ ૨૦૦-૨૫૦ કી.મી. સુધી અટકી રહેસું નહીં અમે ભારતમાં ઘૂસીને તેના ઘરોમાં જ ઘૂસી જઈશું.’

મૂળ વાત તેમ છે કે કેરળમાં વિધાનસભાની ચૂંટણી સંબંધે આપેલાં વક્તવ્ય દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક સભાને સંબોધન કરતાં ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો હતો. એપ્રિલ ૨૦૨૫માં ૨૬ નિર્દોષ ભારતીઓની અમાનુષ હત્યા પછી ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીરમાં તેમજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સર્જિકલ સ્ટ્રાઇક્સ કરી કુલ ૯ આતંકી મથકોનો નાશ કર્યો હતો તે વાતની રાજનાથ સિંહે આપેલી યાદ પછી પાકિસ્તાન ધૂંધવાયું હતું. આ સાથે જ્યારે રાજનાથ સિંહે તેમ કહ્યું કે, ‘હવે જો ફરી પાકિસ્તાન આવા કોઈ પ્રયત્નો કરશે તો તેનો તેથી પણ વધુ કટ્ટર જવાબ અપાશે.’

આ પછી પાકિસ્તાનનાં સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે ભારત ઉપર શાબ્દિક પ્રહારો કરતાં ફરી એકવાર કહ્યું હતું કે હવે તો અમે યુદ્ધ છેક કોલકત્તા સુધી લઈ જઈશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …
INDIA

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …

May 21, 2026
બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com…
INDIA

બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com…

May 21, 2026
વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…
INDIA

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…

May 21, 2026
Next Post
માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગાર રમતા ઝડપાયા | 16 people including Badsha…

માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગાર રમતા ઝડપાયા | 16 people including Badsha...

વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026

વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026

લીંબડીમાં બાર મહિના પહેલા બનાવેલો સીસી રોડ ખોદી પાણીની લાઇનો નખાઇ | CC road built twelve months ago …

લીંબડીમાં બાર મહિના પહેલા બનાવેલો સીસી રોડ ખોદી પાણીની લાઇનો નખાઇ | CC road built twelve months ago ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…

એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…

3 months ago
બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we…

બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we…

1 year ago
પારસમણિ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ‘મસ્તી કી પાઠશાલા’ સમર કેમ્પનું આયોજન.!

પારસમણિ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ‘મસ્તી કી પાઠશાલા’ સમર કેમ્પનું આયોજન.!

1 year ago
વિમાનના વોશરૃમમાં બોમ્બની લખેલું ટિસ્યુ પેપર મળ્યું ધમકીના પગલે દોડધામ | Ewe angangen kutta porausen…

વિમાનના વોશરૃમમાં બોમ્બની લખેલું ટિસ્યુ પેપર મળ્યું ધમકીના પગલે દોડધામ | Ewe angangen kutta porausen…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News