gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વીએચપીના કાર્યકરે પત્નીને ઢોર માર માર્યો, રાણીપ પોલીસે કરી ધરપકડ | Ahmedabad VHP Worker Arr…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: વીએચપીના કાર્યકરે પત્નીને ઢોર માર માર્યો, રાણીપ પોલીસે કરી ધરપકડ | Ahmedabad VHP Worker Arr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Domestic Violence In Ahmedabad: અમદાવાદના રાણીપ વિસ્તારમાં પારિવારિક હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વ્યાજનો ધંધો કરતા અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકર અમિત નામના શખસે પોતાની જ પત્ની અને 17 વર્ષીય દીકરી પર જીવલેણ હુમલો કરી ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

પૈસાની ઉઘરાણી કરતા પતિ પિત્તો ગુમાવ્યો

મળતી માહિતી અનુસાર, આ વિવાદની શરૂઆત ઉછીના લીધેલા રૂપિયાની માંગણીથી થઈ હતી. પીડિતાના જણાવ્યા અનુસાર, તેના પતિ અમિતે તેના ફઈ પાસેથી અંદાજે 15થી 20 લાખ રૂપિયા લીધા હતા. જ્યારે પીડિતાનો ભાઈ આ પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવ્યો, ત્યારે અમિત ઉશ્કેરાઈ ગયો હતો અને પરિવારને ગાળો ભાંડી ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. ત્યારબાદ આવેશમાં આવી ગયેલા અમિતે ઘરમાં રહેલા મેટલના શો-પીસ અને બેટ વડે પત્ની પર હુમલો કર્યો હતો.

પતિના હુમલામાં પત્નીના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ લોહીલુહાણ દ્રશ્યો જોઈ 17 વર્ષીય દીકરી તેની માતાને બચાવવા વચ્ચે પડી હતી, પરંતુ પિતાએ તેને પણ ઢોર માર માર્યો હતો. અંતે દીકરીએ હિંમત દાખવી પોલીસને જાણ કરતા આરોપી અમિત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું

દહેજ, મિલકત પચાવી પાડવા અને બીજા લગ્નનો આક્ષેપ

પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ‘પતિ અમિત, સાસુ અને જેઠ છેલ્લા ઘણાં સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યા છે. પતિએ બીજા લગ્ન પણ કરી લીધા છે અને મારા પિયરમાંથી મળેલું દહેજ, ચાંદીની દુકાન તેમજ મારા નામના મકાનો વેચીને પૈસા પચાવી પાડ્યા છે. અગાઉ પણ મને બે વખત આપઘાત કરવા માટે પણ મજબૂર કરવામાં આવી હતી.’

રાણીપ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી અમિતની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે મહિલાનું વિગતવાર નિવેદન નોંધી રહી છે અને પીડિતાએ રજૂ કરેલા મારામારીના વીડિયો તેમજ ફોટાના પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
જામનગરના ધ્રોળમાંથી કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો પકડાયો : એક આરોપીની અ…

જામનગરના ધ્રોળમાંથી કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો પકડાયો : એક આરોપીની અ...

LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ | Modi Govern…

LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ | Modi Govern...

વાવ-થરાદ: મોડલ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, ‘વોર્ડન આશાબેન નહીં ચાલે’ના નારા સાથે દેખાવો | Va…

વાવ-થરાદ: મોડલ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, 'વોર્ડન આશાબેન નહીં ચાલે'ના નારા સાથે દેખાવો | Va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ | investment sca…

30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ | investment sca…

11 months ago
IPS-RBI ઓફિસર બની ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટી લીધા, અનેક કેસમાં ફસાવાની ધમકી આપી લાખો પડાવ્યા | Frau…

IPS-RBI ઓફિસર બની ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટી લીધા, અનેક કેસમાં ફસાવાની ધમકી આપી લાખો પડાવ્યા | Frau…

10 months ago
નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, ડેમ 91 ટકા ભરાયો, નદી કાંઠાના ગામોને રાહત | Sardar Sarovar Dam 91% Ful…

નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, ડેમ 91 ટકા ભરાયો, નદી કાંઠાના ગામોને રાહત | Sardar Sarovar Dam 91% Ful…

1 year ago
NDAમાં ખેંચતાણ : ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા, 153માંથી 47 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા | Bihar…

NDAમાં ખેંચતાણ : ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા, 153માંથી 47 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા | Bihar…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News